Book Title: Charitrya Suvas
Author(s): Atmanandji Maharaj
Publisher: Shrimad Rajchandra Sadhna Kendra Koba

View full book text
Previous | Next

Page 4
________________ સમર્પણ જેઓ જીવનવિકાસને ઝંખે છે, જેઓ પોતાના જીવનમાં ધ્યેયનિષ્ઠ છે, જેઓએ વિવિધલક્ષી સદ્ગુણસંચયના કાર્યક્રમમાં ઝંપલાવ્યું છે, જેઓએ સન્માર્ગની ઉપાસનાથી જ સત્યસુખની પ્રાપ્તિની શ્રદ્ધાને દૃઢ કરી છે, અને આમ કરવાને લીધે જેઓ સાચા અર્થમાં સત્યમ્, શિવમ, સુંદરમના ઉપાસકો થયા છે તેવા સૌ સજ્જનોને આ કૃતિ સાદર સમર્પિત કરતાં આનંદ અનુભવીએ છીએ. – પ્રયોજક - - - - - - - - - - Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 ... 104