Book Title: Buddhiprakash 1969 08 Ank 08
Author(s): Yashwant Shukl, Madhusudan Parekh
Publisher: Gujarat Vidyasabha

View full book text
Previous | Next

Page 37
________________ ગુજરાત વિદ્યાસભાને અહેવાલ હોલવાળા તેમજ એની પશ્ચિમે લીધેલાં નવાં મકાનો સભાનાં વધતાં જ તે અનેકવિધ કાર્યો માટે અનકળ પ્રકારના થાય તેવી રીતે એમાં સુધારાવધારા કરવા અગર એ નવેસરથી બંધાવવાની સક્રિછાથી અને એ માટે જરૂર પ્રમાણે બાજની નવી વધારાની જમીન ખરીદવા સન ૧૯૫૪–૫૫ થી ઉદાર સખાવત કરવાની શુભ શરૂઆ ! થયેલી. એમના તરફથી મળેલા પત્રોમાં દર્શાવેલી વિગતે એમના દાનની રકમોનો સ્વીકાર કરવામાં આવ્યો હતે. પ્રસ્તુત દાનની રકમનું આ ભંડળ જુદી જુદી યોજના કરી સભાના હિસાબોથી અલગ રાખવા નિર્ણય થયેલ. આ ભંડળને વહીવટ સદરહુ યેજના અનુસાર થાય છે. અત્યારનું વહીવટી મંડળ નીચે મુજબ છે : ૧. શેઠશ્રી કરતૂરભાઈ લાલભાઈ ૨. શેઠશ્રી નરોત્તમભાઈ લાલભાઈ . શેઠશ્રી ચીનુભાઈ ચિમનભાઈ ૪. શ્રી. ચંદ્રકાન્ત છોટા લાલ ગાંધી ગુજરાત વિદ્યાસભાનાં મકાનની પુનઃરચના બાંધકામ થોજનાન આગળ જણાવેલા ભડળ ખાતે વર્ષની શરૂઆતમ રૂ. ૧૭,૮૮,૪૫=૫૬ પૈસા જેટલી કમ હતી. તેમાં વર્ષ દરમ્યાન વ્યાજની આવેલી રકમ રૂ. ૩૨,૪૩૫=૧૪ પૈસા તથા ડિપોઝ ના કમિશન તથા વટાવના રૂ. ૨૦૦૫-૯૦ તથા રૂ. ૩,૬૯,૫૦૦ દાનમાં મળ્યા છે, તે મળી કુલ રૂ. ૧૭,૯૨,૩૯૭=૬૦ પૈસા થયા, તેમાંથી વર્ષ દરમ્યાન રૂ. ૧૦,૬૬૯=૪૫ પિસા ખર્ચાયેલા તે જતાં કુલ રૂા. ૧૭,૭૮,૭૨૪=૧૫ પૈસા ભંડળ ખાતે વર્ષ આખરે જમા રહે . આ રકમ પૈકી રૂ. ૭,૩૭,૨૨૪=૧૭ પૈસા બેંક ઓફ ઇન્ડિયા લિ., ભદ્ર અમદાવાદમાં, રૂ. ૨,૮૬,૨૬૯–૦૯ પૈસા યુનાઈટેડ કમર્શિયલ બેંક લિ, ભદ્ર, અમદાવાદમાં તથા રૂ. ૨, ૯૭,૫૩૧=૨૫ પૈસા બેંક ઓફ બરોડા લિ., અમદાવાદમાં અને રૂા. ૭૫,૦૦૦ સ્ટેટ બેંક ઑફ ઇન્ડિયા, ભદ્ર, અમદાવાદમાં ડિપોઝીટ મૂકેલા છે રૂ. ૬,૭૨૩-૯૯ પૈસા જેટલી રકમ બેંક ઓફ ઈન્ડિયા લિ.. અમદાવાદમાં ચાલુ ખાતામાં જમા છે, અને રૂ. ૨,૮૬,૪૬૯ ૧૫ પૈસા ગુજરાત વિદ્યાસભાના યુનાઈટેડ કમર્શિયલ બેંકના ચાલુ ખાતામાં જમા છે. રૂ. ૧૧,૨૦૦-ગુજરાત સ્ટેટ ફર્ટિલાઈઝ કંપની, લિ.ના પ્રેફ શેર રૂ. ૪ર૩૦૬-પ૦ ઇન્ડસ્ટ્રિયલ કેડીટ એન્ડ ઈન્વેસ્ટમેન્ટ કોર્પો, ઓફ ઇન્ડિયા લિ.ના એડિનરી શેર ખાતે રેકેલા છે. રૂ. ૩૬,૦૦૦ ગ. પ્ર. નેટ ૧૯૬૯ ની ૩૩ ટકામાં રેકેલા છે પાછલાં વર્ષમાં, પ્રેમાભાઈ હોલના એક્સ્ટેન્શન તથા રિકન ડશન માટે વિદ્યાસભાના મકાનની અડોઅડ દક્ષિણ બાજુએ રાયખડ ઑર્ડમાં આવેલો મિલકતો સર્વે નં. ૪૬૫-એ-ભાગવાળી આશરે ૩૪૭ સમચોરસ વાર જેટલી જમીન કે જા એકવિઝિશનમાં એકવાયર કરવા માટે સરકારમાં લખવામાં આવ્યું હતું, તે મુજબ સર: રે આપણી અરજી માન્ય રાખેલી અને એ નંબર એફવાયર કરવાનું કામ પૂરું થઈ ગયું છે. પહેલા અને બીજા એકૃવિઝિશનમાં ૧૩૧૫-૨૫ ચો. વા. જેટલી જમીન અને મકાનો કબજે નીચેની વિગતે મળી ચૂક્યો છે ?

Loading...

Page Navigation
1 ... 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88