Book Title: Buddhiprakash 1969 08 Ank 08
Author(s): Yashwant Shukl, Madhusudan Parekh
Publisher: Gujarat Vidyasabha

View full book text
Previous | Next

Page 50
________________ ૧૬ સન ૧૯૬૮-૬૯ શાળાને રંગોત્સવ :- તા. ૧૨-૧૧-૬૮ તથા ૧૩-૧૧-૬૮ ના રોજ શાળાની બાળાઓએ રંગોત્સવ કાર્યક્રમ રજૂ કર્યો હતો, તે પ્રસંગે નિમણૂક કરી એમનું બહુમાન કરેલ છે. આ વર્ષે શ્રેણી પાંચ, છ, અને સાત તેમજ 2 આઠ નવ અને દસની બાળાઓની જુદા જુદા વિષય પર વકતૃત્વ સ્પર્ધા યોજવામાં આવી હતી. વર્ષ દરમ્યાન જાયેલ વિવિધ કાર્યક્રમમાં પધારેલા વિશિષ્ટ અતિથિઓ જેમણે વિવિધ વિષયે અંગે પ્રવયને દ્વારા બાળાઓને પ્રોત્સાહિત કરી હતી : ૧. શ્રી ઈશ્વરભાઈ પેટલીકર ૪. શ્રી યશવંત શુકલ, ૨. શ્રી અનંતરાય રાવળ ૫. શ્રી ગુલબહેન બામ ૩. શ્રી નન્દુભાઈ શુકલ શાળાકીય અભ્યાસક્રમ ઉપરાંત સંસ્કૃત, ચિત્રકળા, હિન્દી, સંગીત વગેરે વિષયની પરીક્ષાઓમાં પણ બાળાઓએ મેટી સંખ્યામાં ભાગ લીધે હતો. ૧૬ થી ૩૫ વર્ષની ઉંમરની વ્યક્તિઓ માટે યોજાયેલ સંગીતપર્ધામાં શાળાના શિક્ષિકાબહેન શ્રી સાધનાબહેન દેસાઈએ ખાડિયા વોર્ડમાં પ્રથમ અને જિલ્લા કક્ષાએ દિતીય સ્થાન પ્રાપ્ત કર્યું હતું. શ્રી હરિવલભદાસ કાળિદાસ આર્ટસ કોલેજ | સંખ્યાની બાબતમાં અગાઉના વર્ષની જેમ ૧૯૬૮-૬૯ના વર્ષમાં પણ ગુજ. યુનિ.એ મકરર કરેલી અધિકતમ સંખ્યા ૧૫૦૦ જળવાઈ રહી હતી. સમારંભે આચાર્યશ્રીએ પ્રિ. યુનિ. આર્ટસમાં નવા દાખલ થયેલા વિદ્યાર્થીઓને અધ્યાપકેને પરિચય કરાવ્યો હતો અને બીજા વર્ગોના વિદ્યાર્થીઓને વર્ષભર ઉપયોગી થાય એવાં સૂચનો કર્યા હતાં. અગાઉનાં વર્ષોની જેમ આ વર્ષે પણ યુનિ. પરીક્ષાઓનું પરિણામ બધી કક્ષાએ ઘણું ઊંચું રહ્યું હતું. પ્રી. યુનિ. આર્ટસનું પરિણામ ૮૭ ટકા, પ્રથમ વર્ષ બી. એનું પરિણામ ૯૮ ટકા, દ્વિતીય વર્ષ બી. એ.નું પરિણામ ૮૮ ટકા અને તૃતીય વર્ષ બી.એ.નું પરિણામ ૯૦ ટકા આવ્યું હતું. આ બધી પરીક્ષાઓમાં કુલ ૧૫ર વિદ્યાર્થીઓએ પ્રથમ વર્ગ પ્રાપ્ત કરીને કૅલેજના ગૌરવમાં વધારો કર્યો હતે. પ્રી. યુનિ. આસની પરીક્ષામાં કુ. ગીતા પટેલ, કુ. નયના જાની અને કુ. વર્ષા દેસાઈએ યુનિ ના પ્રથમ દશ વિદ્યાથીઓમાં સ્થાન પ્રાપ્ત કર્યું હતું. થર્ડ બી.એ.ની પરીક્ષામાં સંસ્કૃત વિષય લઈને એમાં સૌથી વધુ ગુણ મેળવ્યા બદલ કુ. દેવિકા બેંકરે જુદાં જુદાં ત્રણ પારિતોષિકે પ્રાપ્ત કર્યા હતાં. એ જ રીતે તરવગાન વિષયમાં સૌથી વધુ ગુણ મેળવવા બદલ શ્રી મહમ્મદ ઇકબાલ બિમાણીને શ્રીમતી બાપીબાઈ છોટાલાલ શિષ્યવૃત્તિ એનાયત કરવામાં આવી હતી. શૈક્ષણિક પ્રવૃત્તિઓની સાથે સાથે રમતગમતના ક્ષેત્રમાં અગાઉના વર્ષો કરતાં આ વર્ષે કલેજે નેધપાત્ર પ્રગતિ કરી હતી. કૉલેજની વોલીબોલની ભાઈઓની ટુકડી અમદાવાદ વિભાગની અાંતરકોલેજ હરીફાઈમાં સેમી ચેમ્પિયન બની હતી, જ્યારે બહેનની ટુકડીમાંથી કુ. પ્રિસલા મકલ તથા કુ. સુજ્ઞા ધોળકિયા અમદાવાદ વિભાગની ટુકડીમાં પસંદગી પામ્યાં હતર અડીની ટુકડીમાંથી શ્રી જગદીશ ભાલવિયા, અને ખેની બહેનની ટુકડીમાંથી કુ. પ્રજ્ઞા મહેતા અને કુ. હર્ષ લાખિયા અમદાવાદ વિભાગની ટુકડી માટે પસંદગી પામ્યાં હતાં,

Loading...

Page Navigation
1 ... 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88