Book Title: Buddhiprakash 1969 08 Ank 08
Author(s): Yashwant Shukl, Madhusudan Parekh
Publisher: Gujarat Vidyasabha

View full book text
Previous | Next

Page 55
________________ ગુજરાત વિદ્યાસભાના અહેવાલ સેવકગણ ચાલુ વર્ષે તા. ૩૦-૮-’૬૮ થી શ્રી રસિકલાલ છે. પરીખ અધ્યક્ષપદેથી નિવૃત્ત થતાં તા. ૧–૯–'૬૮ થી ઉપાધ્યક્ષ ડૅૉ. હરિપ્રસાદ ગ. શાસ્ત્રી અધ્યક્ષપદે નિયુક્ત થયા છે. આથી વિદ્યાભવનનાં સેવકગણુમાં અધ્યક્ષ, પાંચ માના` અને એ પગારદાર અભ્યાપા, કાર્યાલય-મધ્યક્ષ, ગ્રંથપાલ, મ્યુઝિયમ કાર્યકર, ગ્રંથાલય કારકુન, ભાગવત સંપાદન કાર્યકર અને એ પટાવાળાઓના સમાવેશ થાય છે. માન્યતા ગુજરાત યુનિવર્સિટીએ ૧૯૫૫થી વિદ્યાભવનને અનુસ્નાતક શિક્ષણ તથા સંશોધન સસ્થા તરીકે કાયમી માન્યતા આપી છે. વિદ્યાભવનમાં ભારતીય સંસ્કૃતિનું અનુરનાતક કેન્દ્ર ચાલુ છે. આ વિષયમાં વિદ્યાભવનના ચાર અધ્યાપકે।ને અનુરનતક શિક્ષક તરીકે માન્યતા મળેલી છે, તે ચારેય સંસ્કૃતમાં પણ એવી માન્યતા ધરાવે છે. આ ઉપરાંત ખીજા એક અધ્યાપક અનુસ્નાતક શિક્ષક તરીકે સંસ્કૃત (જ્યંતિષશાસ્ત્ર)માં તથા એક અધ્યાપક ગુજરાતીમાં માન્યતા ધરાવે છે. વળી એક અધ્યાપક સંસ્કૃતમાં મદદનીશ અનુસ્નાતક શિક્ષક તરીકે માન્ય થયેલ છે. આમાંથી પાંચ અધ્યાપકે ગુજરાત યુનિવર્સિટીના ભાષા સાહિત્ય ભવનમાં મુલાકાતી અધ્યાપક તરીકે સેવા આપે છે. પીએચ. ડી.ના વિદ્યાથી ઓને માર્ગદર્શન આપવા માટે એ અબ્બાપાને સ ંસ્કૃત તથા ભારતીય સંસ્કૃતિમાં, ત્રણ અધ્યાપકેાને સંસ્કૃતમાં અને એક અધ્યાપકને ગુજરાતીમાં યુનિવર્સિટીની માન્યતા મળેલી છે. નામ ૧. ડૉ. હરિપ્રસાદ ગં. શાસ્ત્રી (અધ્યક્ષ ) ૨. પ્રો. રસિકલાલ છે. પરોખ ( માનાર્હ ) ૩. ડૉ. ૫. સુખલાલજી સંધવી (માના') ૪. પ્રો. કેશવરામ કા. શાસ્ત્રી (માના) ૫. પ્રો. હરિહર પ્રા. ભટ્ટ (માનાહ) ૬. પ્રો. રામચંદ્ર ખ. આવલે (માના') ૭. પ્રો. નાગરદાસ કા. ખાંભણિયા ૮. પં. ચિમનલાલ જ. પડયા મદદનીશ અનુ. અધ્યાપકગણુ વિષય સત્કૃત ભારતીય સંસ્કૃતિ ભારતીય સંસ્કૃતિ સંસ્કૃત ૩. શિક્ષક સંસ્કૃત ગુજરાતી સ ંસ્કૃત (જ્યાતિષ) સંસ્કૃત ભારતીય સંસ્કૃતિ સંસ્કૃત (વ્યાકરણ) માન્યતા એમ. એ., પીએચ. ડી. "2 "" "3 ,, 19 ૐ ૐ 39 .. 23 "" "" .. 19 ""

Loading...

Page Navigation
1 ... 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88