Book Title: Buddhiprakash 1969 08 Ank 08
Author(s): Yashwant Shukl, Madhusudan Parekh
Publisher: Gujarat Vidyasabha

View full book text
Previous | Next

Page 79
________________ એડિટર્સ રિપોર્ટ અમોએ. શ્રી. બ્રહ્મચારી વાડી ટ્રસ્ટ, અમદાવાદનું તા. ૩૧-૩-૧૯૬૯ ના રોજનું પુરા થતા વર્ષનું ઉપજ ખર્ચનું તારણ તપાસ્યું છે. અને અમો નીચે મુજબ રિપોર્ટ કરીએ છીએ : " (૧) ટ્રસ્ટને હિસાબ ટ્રસ્ટ એકટની કલમ તથા નિયમ અનુસાર રાખવામાં આવ્યું છે. (૨) ચોપડામાં ઉપજ તથા ખર્ચ વ્યાજબી અને બરાબર રીતે બતાવવામાં આવ્યાં છે. (૩) એડિટ વખતે મંત્રી પાસેની સિલક અને વાઉચર ચોપડા પ્રમાણે બરાબર હતા. (૪) માગવામાં આવેલા સઘળા હિસાબી પહાએ, વાઉચર તથા બીજી ને અમારી સમક્ષ રજૂ કરવામાં આવ્યા હતા. (૫) સદરહુ ટ્રસ્ટની જંગમ મિલકતની સહાયક મંત્રીની સર્ટિફાય કરેલી યાદી રાખવામાં આવી છે. () સહાયક મંત્રી અમારી સૂચના અનુસાર અમારી સમક્ષ હાજર થયા હતા અને અમને સઘળી માહિતી પૂરી પાડી હતી.. (૭) ટ્રસ્ટના હેતુ સિવાય બીજા કોઈ હેતુ માટે ટ્રસ્ટની મીલકત તથા ફંડ વાપરવામાં આવ્યા નથી. .(૮) રૂ. ૩,૭૪૯-૩૮ પૈસા જેટલી રકમ એક વરસ કરતાં વધારે સમયથી લેણું રહે છે. તેમાં કોઈ રકમ માંડી વાળવામાં આવી નથી. ઉપરની રકમમાં રૂ. ૧,૪૯-૩૦ પૈસા જેટલી રકમ શકમંદ છે. (૯) રૂ. ૫,૦૦૦-૦૦ થી વધારેની કિંમતનાં બાંધકામ અગર મરામત કરવામાં આવ્યાં નથી. (૧૦) અમારી જાણ પ્રમાણે કાયદાની ૩૬ કલમ વિરુદ્ધ સ્થાવર મીલક્તને ઉપયોગ થયો નથી. (૧૧) ટ્રસ્ટના મકાને અંગેના જમીનના દરતાવેજો તપાસવા મલ્યા નથી. (૧૨) સદરહુ ટ્રસ્ટ તરફથી શ્રી. હરિવલ્લભદાસ કા. આર્ટસ કોલેજ તથા શ્રી બ. વાડી કોમર્સ કોલેજ ચલાવવામાં આવે છે. તે કાલે અંગ અલગ હિસાબ રાખવામાં આવ્યા છે. તેને સમાવેશ ટ્રસ્ટના હિસાબમાં કરવામાં આવ્યું નથી. (૧૩) હ. કા. આર્ટસ કોલેજના ભાડાની (નોમીનલ) રકમ રૂ. ૫૮,૫૩૬-૦૦ તથા કોલેજમાંની મકાન ભંડોળ ખાતે જમા કરવામાં આવ્યા છે. રમતગમતના મેદાનના ભાડાની (નેમીનલ) રકમ રૂ. ૧૦,૮૦૦-૦૦ હ. કા. આર્ટસ કોલેજ જમીન મકાન ભંડોળ ખાતે જમા કરવામાં આવ્યા છે. (૧૪) મકાનના ભાડા લેણું પિકી રૂ. ૧૮,૫૮૦-૦૦ પિસા અશોક ટોકીઝ પાસે લેણુ છે તેને સ્વીકાર પત્ર રજ થયો નથી. અમદાવાદ, તા. ૧૧-૮-૧૯૬૯ નાશીર એમ, મારફતીઆ એન્ડ . ચાર્ટર્ડ એકાઉન્ટન્ટસ.

Loading...

Page Navigation
1 ... 77 78 79 80 81 82 83 84 85 86 87 88