Book Title: Buddhiprakash 1969 08 Ank 08
Author(s): Yashwant Shukl, Madhusudan Parekh
Publisher: Gujarat Vidyasabha

View full book text
Previous | Next

Page 62
________________ સન ૧૯૬૮-૬૯ સિક્કા ચાલુ વર્ષે જમશેદજીના સીસાના એક સિક્કો ઉમેરાતાં સિક્કાએંની કુલ સંખ્યા નીચે પ્રમાણે છે. ૨૮ સેનાના સીસાના ચાના ત’બાના મિશ્રધાતુના કુલ સખ્યા ૧ ૧ ૬૩૨ ૨૩૪૨ ૧૨૫૬ ૪૨૩૨ આ ઉપરાંત પ્રાચીન પાષાણુયુગ, લઘુપાષાણ્યુગ અને તામ્રપાષણયુગના ૮૪ અવરોધે, લોથલમાંથી મળી આવેલ માટીનાં વજનિયાં, માટીનાં ચિત્રાંકિત વાસણાના અવશેષ, તથા અન્યથી મળેલાં ૪ તામ્રપત્ર ( જેમાંનું એક સોલંકી રાજા કણુ દેવનું અને એક સિદ્ધરાજ જયસિંહનું) સંગ્રહમાં છે. શિલ્પ ઃ ઃ——અમદાવાદના જૂના થરામાંથી મળેલી પાષાણુની ૬૦ મધ્યકાલીન શિલ્પકૃતિમાં આ વર્ષે ઉમામહેશ્વરની એક ખ'ડિત પાષાણુ પ્રતિમા ઉમેરાતાં ખેતી સંખ્યા ૬૧ થઈ છે. આ ઉપરાંત ડપ્પા અને માહે–જો–દડાનાં આદ્ય-ઐતિહાસિક શિપેાથી માંડીને ભારતના જુદા જુદા પ્રદેશેાનાં ઉત્તર મધ્યકાલીન શિલ્પેને ખ્યાલ આપે તેવી ૨૩ પાષાણું શિલ્પકૃતિઓની પ્રતિકૃતિઓ છે. લાકડા પરના કાતરકામતી નિહપુર અતે કપડવંજનાં તારણાની પ્રતિકૃતિ દર્શનીય છે. ફાટાગ્રાફી અને ચિત્રા :—ભારતીય શિલ્પ સ્થાપત્યા સુરેખ ખ્યાલ આપે તેવા નાના મેાટા કદના ૩૧૫ ફોટા મ્યુઝિયમમાં છે. રાગરાગિણીને લગતાં ૩૬ ચિત્રા, ગુફાચિત્રાના ખ્યાલ આપે તેવા ૧૧૨ ફાટા, ઉપરાંત રાજપુત, કાંગડા અને મેાગલ કલમને ખ્યાલ આપે તેવાં ૫૬ ચિત્રા છે. ૧. ડૉ. હરિપ્રસાદ ગં. શાસ્ત્રી, અધ્યક્ષ ૨. લેર્ કર્નલ શ્રી બલવ ́તરાય જી. ભટ્ટ ૩. શ્રી. બચુભાઈ પા. રાવત ઉપરાંત ત્રણ ધાતુપ્રતિમાઓ તથા એ પત્રસ ગ્રહો છે. સંગ્રહસ્થાને ભારત ( ખાસ કરીને ગાંધાર ), ઈજિપ્ત, ઈરાન વગેરે સ્થળાનાં સ્થાપત્યા અને કલા દર્શાવતી ૧૮૨ સ્લાઈડા તથા એ બતાવવા માટેનુ એપિડાયાસ્કોપ વસાવ્યું છે. હસ્તપ્રતામાંથી વર્ષ દરમ્યાન ૪૮ સસ્કૃત, ૩૨૮ ગુજરાતી, ૨ ઉર્દૂ તથા ૪ લીથા પ્રતા મળી કુલ ૩૮૨ પ્રતાને અભ્યાસીએએ રેફરન્સ માટે ઉપયાગ કર્યો. સન ૧૯૬૮-૬૯ના વર્ષી દરમ્યાન ૧૩૦ વ્યક્તિએએ મ્યુઝિયમની મુલાકાત લીધી હતી. ગ્રંથાલય અહેવાલવાળા વર્ષ દરમ્યાન બા. જે. અ. સ. ટ્રસ્ટ સમિતિએ નીચેનાં સભ્યાની ગ્રંથાલય ઉપ-સમિતિ નીમી

Loading...

Page Navigation
1 ... 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88