Book Title: Buddhiprakash 1969 08 Ank 08
Author(s): Yashwant Shukl, Madhusudan Parekh
Publisher: Gujarat Vidyasabha

View full book text
Previous | Next

Page 63
________________ ગુજરાત વિદ્યાસભાના અહેવાલ २८ ૪. આચાય' શ્રી યશવ'ત પ્રા. શુકલ ૫. શ્રી માણેકલાલ ચુનીલાલ શાહ આ વર્ષ દરમ્યાન આ સમિતિની એક બેઠક મળી હતી. હતાં. અહેવાલવાળા વર્ષ રૂા. ૪,૮૩૨=૪૫ પૈસાનાં નાં પુસ્તકા થયું છે. રૂા. ગયા વર્ષોંની આખરે વિદ્યાભવનના ગ્રંચાલયમાં રૂા. ૧૦૫,૪૪=૪૮ પૈ.નાં પુસ્તકા દરમ્યાન રૂ।. ૨,૭૦૯=૦૫ પૈસાનાં પુસ્તકે ભેટ આવ્યાં અને પુસ્તકા ખરીદ્યાં. આમ વર્ષ આખરે કુલ ૧,૧૨,૯૯૦=૯૮ પૈ. ૧૪૭-૮૦ હૈ, નાં ૮ પુસ્તકા વિદ્યાથી રાહત ફંડમાં ખરીદ્યાં છે. અહેવાલવાળા વ'માં ૨,૪૭૪ પુસ્તકા તથા સામયિકા બહાર વાંચવા અપાયું હતું અને ૧૭,૪૦૮ પુસ્તા તથા સામયિકા સ્થાન પર બેસીને વાંચવા અપાયાં હતાં. ગ્રંથાલયના એક વિભાગમાં વાચા માટે જુદી સગવડ રાખવામાં આવી છે, જેતા લાશ અનુસ્નાતક તથા સંશાધન વિદ્યાથી એ ઉપરાંત ઇતર અભ્યાસીએ પણુ લે છે. ૧૯૬૭૦૬૮ ના વર્ષ દરમ્યાન પ્રંથાલયમાં થયેલા કામની વિગત નીચે પ્રમાણે છે: ૧૦૧૬ પુસ્તકાનું પરિગ્રહણ ૪૩૬ પુસ્તકેનું વર્ગીકરણ અને સૂચીકરણ કર્યું. જાન્યુઆરી ૧૯૬૬ થી િિબંદુ વગીકરણ કરાવવાનું શરૂ કર્યુ. છે, એની વિગત નીચે પ્રમાણે છે: અંગ્રેજી વિભાગના પુસ્તકેાનું વર્ગીકરણ પૂરું થઈ ગયું છે: ૧૦,૮૨૬ અ ંગ્રેજી પુસ્તકાનું વિષયવાર સૂચીકરણ કરી કર્તાનાં અને ગ્રંથામનાં જૂનાં કાર્ડમાં નવા વર્ગીકરણુ નબર દાખલ કર્યા, સરકારી દેણગી શેઠ ભેા, જે. અગન સ`શાધન વિદ્યાભવનને ગુજરાત રાજ્ય સરકાર તરફથી અહેવાલવાળા વર્ષ દરમ્યાન રૂપિયા પંદર હજાર અંકે રૂ. ૧૫,૦૦૦)ની આવત`ક દેગી મળી હતી, જેની સાભાર નોંધ લેવામાં આવે છે. ઉપરાંત ગુજરાતના રાજકીય અને સાંસ્કૃતિક ઇતિહાસ યેાજના ખાતે રૂા. ૭,૮૦૦ ની દેણુગી મળી હતી, જેના ઉલ્લેખ અગાઉ કરેલા છે. અવસાન નાંધ સલાહકાર, સમિતિના સભ્ય શ્રી ગટુલાલ ગેપીલાલ ધ્રુવનું તા. ૨૪-૫-૧૯૬૮ ના રાજ અવસાન થતાં ભો. જે. વિદ્યાભવન ટ્રસ્ટ સમિતિની તા. ૧૨-૮–'૬૮ ના રાજ મળેલ બેઠકમાં એમના અવસાનની સખેદ નોંધ લેવામાં આવી હતી અને સદ્ગતની સેવાઓને અંજલિ આપવામાં આવી હતી. મકાન સુધારાવધારા વિદ્યાભવનના મકાનમાં જરૂરી સુધારાવધારા કરવા તથા ગ્રંથાલયમાં ચાગ્ય સુવિધા કરવા એક ઉપસમિતિ નીમવામાં આવી હતી, જેની ભલામણ અનુસાર મકાનમાં કેટલાક જરૂરી સુધારાવધારા કરવામાં આવ્યા છે તથા ગ્રંથાલયમાં ઊધઈ ના ઉપદ્રવ નિવારવા પહેલે તબકકે આનંદશંકર ધ્રુવ. વિભાગવાળા ખંડમાં લાકડાના પ્લેટફાની જગ્યાએ લેા ખંડનું પ્લાટફેામ કરવાનું ઠરાવવામાં આવ્યું છે.

Loading...

Page Navigation
1 ... 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88