Book Title: Buddhiprakash 1969 08 Ank 08
Author(s): Yashwant Shukl, Madhusudan Parekh
Publisher: Gujarat Vidyasabha

View full book text
Previous | Next

Page 61
________________ ગુજરાત વિદ્યાસભાને અહેવાલ - ૨૭ સને ૧૯૬૬-૬૭ ના વર્ષ દરમ્યાન સામાન્ય પરિગ્રહણપત્રકમ નંધેલ હસ્તપ્રતો, સિક્કા વગેરે પુરાવસ્તુઓના અનુસંધાનમાં આ વર્ષ દરમ્યાન નં. ૧૪,૭૮ થી નં. ૧૪,૯૬૩ સુધીમાં હસ્તપ્રતે, સિક્કા વગેરે મળી કુલ ૨૨૬ પુરવસ્તુઓનું પરિક હણ કરવામાં આવ્યું. હિન્દી હસ્તપ્રતોના વિભાગીય પરિગ્રહણપત્રકમાં, નં. ૧,૮૭૧ સુધીની ગુજરાતી હસ્તપ્રોમાંથી જુદી તારવીને ૩૬૦ હિન્દી હસ્તપ્રતોની માહિતીની વિગતવાર નેધિ કરી. ભારત સરકારના “નેશનલ રેકંડ ઍફ આકઈઝ' માટે ગુજરાત રાજ્યના પુરાતત્વ ખાતાના સુચન પ્રમાણે ૧,૮૨૨ સંસ્કૃત હસ્તપ્રતોની તથા ૩૪ ૫ હિન્દી હસ્તપ્રતોની કાષ્ઠકવાર સૂચિ તૈયાર કરાવી, ટાઈપ કરાવી. ચાલુ વર્ષે જામનગરના શ્રી ભક્તિપ્રસાદ પદ્મનાભ ભટ્ટ તરફથી એમના દાદાજી શ્રી ડાહ્યાભાઈ ભટ્ટના સ્મરણાર્થે ૪૪ હસ્તપ્રતો ભેટ મળી છે. શ્રી કે. કા. શાસ્ત્રી તરફથી ૨ હસ્તપ્રત અને પંડિત શ્રી હરિક પ્રજ્ઞાચાર્યજી તરફથી ૧ હસ્તપ્રત ભેટ મળી છે એ માટે એ સહુનો આભાર માનવામાં આવે છે. બાકીની ૧૭૭ નવી ખરીદા મેલ પ્રતોની માહિતી શોધી એ અંગેની નેધ સામાન્ય પરિગ્રહણ પત્રક ઉપરાંત વિભાગીય પરિગ્રહણ પત્રકમાં કરી. હસ્તલિખિત ગ્રન્થ વર્ષની શરૂઆતમાં વર્ષ દરમ્યાન વર્ષ આખરે સંખ્યા થયેલે ઉમેરો કુલ સંખ્યા માં સંસ્કૃત ૬૧૫૪ २०३ ગુજરાતી અને હિન્દી ૨૭૮૮, ૨૮૦૯ અરબી-ફારસી, અને ઉર્દૂ ૧૮૪ ૧૮૪ કુલ ૯૧૨૬ ૨૨૪ ૩૫૦ ખતપો ગુજરાતી અરબી, ફારસી અને ઉર્દૂ ૧૧ કુલ ૧૦૯ લીધે ગળે સંસ્કૃત , ૨૨ ગુજરાતી કુલ ૫૪ આ ઉપરાંત શ્રી આપારાવ ભોળાનાથ લાઈબ્રેરીના સંચાલકોએ સન ૧૯૪૩-૪૪ થી કેટલીક હસ્તપ્રતે આ સંસ્થાને સેપી છે, જેની સંખ્યા નીચે પ્રમાણે છે : હસ્તલિખિત ગ્રન્થો સંસ્કૃત ४७७ ગુજરાતી અને હિન્દી અરબી ફારસી, અને ઉર્દૂ ૨૨૨ ૭૪૩

Loading...

Page Navigation
1 ... 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88