Book Title: Buddhiprakash 1969 08 Ank 08
Author(s): Yashwant Shukl, Madhusudan Parekh
Publisher: Gujarat Vidyasabha

View full book text
Previous | Next

Page 59
________________ - ગુજરાત વિદ્યાસભાના અહેવાલ - ૨૫ એક હજારની. સંશાધન ગ્રાન્ટ આપવાનું નક્કી થયું છે, જેમાંથી રૂ. ૫૦/-આ વર્ષ દરમ્યાન યુનિવર્સિટીએ ચૂકવ્યા છે. ભાગવત-સંપાદન શ્રીમદ્ ભાગવત પુરાણુની સમીક્ષિત વાચના તૈયાર કરવાનું કાર્ય ચાલુ છે. ટીકાઓ પરથી સૂચિત થતાં પાઠાંતરો પત્રકાના પહેલા સેટમાં નોંધવાનું કાર્ય છે. નાગરદાસ બાંભણિયા કરે છે. અહેવાક્ષવાળા વર્ષ દરમ્યાન એમણે વિ. સં. ૧૫૪૨ ની છાણ વાળી ટીકાનાં પાઠાન્તરી સ્કંધ ૪ ના અધ્યાય ૧૬ માનાં તથા સ્કંધ 8 ના અધ્યાય ૪ થી ૯ નાં સેંધ્યાં છે. અહેવાલવાળા વર્ષમાં પત્રકે ના બીજા સેટમાં હતપ્રતોમાંથી મળ બ્લોકનાં પાઠાન્તર નેધિવાનું કામ ચાલુ છે. છે. નાગરદાસ બાંભણિયાએ શ્રી. રણછોડલાલ વ્યાસ પાસેથી આણેલી ભાગવતની વિ. સં. ૧૮૨૩ની એક હરતપ્રતમાંથી દશમસ્કંધના ઉત્તરાર્ધનાં પાઠાન્તર નધિવાનું કાયશ્રી. ચિમનલાલ પંડયા તેમજ શ્રો. વિભૂતિબહેન ઘારેખાને પૂરું કર્યું છે. આ ઉપરાંત બીજી એક હસ્તપ્રત પ્રો. શ્રી. નાગરદાસ બાંભણિયાએ શ્રી. રછોડલાલ વ્યાસ પાસેથી આણેલો તેના દશમ સ્કંધના ૨૬મા અધ્યાયથી શરૂ કરીને એ સ્કન્ધના પાઠાન્તર પં. ચિમનલાલ પંડયા તેમજ શ્રી. વિભૂતિબહેન ઘારેખાને નેવ્યાં છે. શ્રી. શંકરલાલ શ સ્ત્રી પાસેથી શ્રી ચિમનલાલ પંડથીએ આગેલી ભાગવતની વિ. સં. ૧૮૪૧ની હસ્તપ્રતમાંથી અગિયારમા સ્કલ્પના અધ્યાય ૧ થી ૬ સુધીનાં પાઠાન્તર ઉપરની બંને વ્યક્તિઓએ નોંધ્યાં છે. વારાણસેય સંસ્કૃત વિશ્વવિદ્યાલયની પ્રાચીન પ્રતની માઈક્રોફિટમ કરાવવા માટે પ્રયત્ન ચાલે છે. આ ઉપરાંત અહીંની કેટલીક ઉપલબ્ધ હસ્તપ્રતેની ઉપયોગિતા નક્કી કરવા માટે પહેલાં ગોરખપુરની મુદ્રિત આવૃત્તિમાં આવેલા અષા તથા લોકોની સંખ્યાની વિગતો સાથે મેં હસ્તપ્રતના અધ્યાય તથા શ્લે કોની સંખ્યાનો તુલના કરી એનાં પરિણામ નોંધવામાં આવે છે. આ અંગે હાલ ત્રણ હસ્તપ્રતો તપાસવામાં આવી છે. શ્રી. કે. કા. શાસ્ત્રીએ આપેલી ભાગવતની (૧) વિ. સં. ૧૫૭ની ૬ ઠ્ઠા સ્કલ્પની હસ્તપ્રત અને (૨) વિ. સં. ૧૬૫૬ ની ૯ મા સ્કર્ષાની હસ્તપ્રતમના અધ્યાય તથા શ્વેકાની સંખ્યા સાથે સરખાવવા માટેની નોંધી. () શ્રી શંકરલાલ શાસ્ત્રો પાસેથી પં. ચિમનલાલ પંડયાએ આણેલી ભગવતની વિ. સં. ૧૮૪૧ની સંપૂર્ણ પ્રતમાંથી સ્કન્ધ ૧૮-૧૧-૧૨ના અધ્યાયની તથા સરખાવીને શ્લોકોની સંખ્યાનું સંશોધન તથા નેધ કરીને શ્રી ગોરખપુર પ્રેસની આવૃત્તિ સાથે નધિ કરી છે. એ મુજબના કાર્ય માટે બીજી હસ્તપ્રતોની માહિતી મેળવવાનું કામ ચાલુ છે. (ઈ) ગુજરાતને રાજકીય અને સાંસ્કૃતિક ઇતિહાસ ભો. જે. વિદ્યાભવને આ પુસ્તકની ગ્રન્થમાળા તૈયાર કરી પ્રકાશિત કરવાની થાજના કરીને રાજ્ય સરકારને સોપેલી તે પેજના અંગે સરકારે ચાલુ પંચવર્ષીય યોજના નં.

Loading...

Page Navigation
1 ... 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88