Book Title: Buddhiprakash 1969 08 Ank 08
Author(s): Yashwant Shukl, Madhusudan Parekh
Publisher: Gujarat Vidyasabha

View full book text
Previous | Next

Page 40
________________ સને ૧૯૬૮-૬૯ સભાના સેવકો ૧૧. ગુજરાત વિદ્યાસભાના સેવકોમાં શ્રી ભોળાભાઈ જેસિંગભાઈ અધ્યયન સંશાધન વિદ્યાભવનને માનાર્હ અધ્યક્ષ, ઉપાધ્યક્ષ, અને બીજા ૬ અધ્યાપક. (૪ માનાઈ), સહાયક મંત્રી, હિસાબનીસ, કાર્યાલય અધ્યક્ષ, ગ્રંથપાલિકા, મ્યુઝિયમ કાર્યકર, ગ્રંથાલય કારકૂન, ભાગવત સપાદન કાર્યકર, બે કારકૂન, અને ત્રણ પટાવાળા એ પ્રમાણે છે. | ગુજરાત વિદ્યાસભાના સહાયક મંત્રી તરીકે શ્રી જેઠાલાલ જીવણલાલ ગાંધી વર્ષોથી સેવા આપી રહ્યા. હતા તેઓ સંસ્થાની કામગીરીમાંથી ડિસેમ્બર, ૬૮ માં નિવૃત્ત થયેલા છે અને તેમની જગ્યાએ માનાર્હ સહાયક મંત્રી તરીકે આચાર્ય શ્રી. યશવંતભાઈ પ્રા. શલતી નિમણુક કરવામાં આવેલી છે. હિસાબ તથા ઊપજ-ખર્ચ ૧૨. અહેવાલવાળા વર્ષમાં સભાને થયેલા ઊપજખર્ચનું તારણ આવકજાવકના હિસાબમાં આપ્યું છે. એ ઉપરથી માલૂમ પડશે કે આ સાલની કુલ આવક રૂ. ૪૨,૩૧૨=૨૬ પૈસા અને ખર્ચ રૂ. ૪૬,૦૮૨=૯૯ પૈસા થયા છે, એટલે વર્ષ આખરે રૂ. ૩,૭૭૦=૦૩ પૈસાની ખોટ આવી છે. ટ્રસ્ટ ફંડ ૧૩. ગુ. વિદ્યા સભા હસ્તકનાં સ્થાયી ટ્રસ્ટ ફંડને એકંદર હિસાબ પરિશિષ્ટ ૧ માં આપ્યો છે. એ ઉપરથી જણાશે કે વર્ષની શરૂઆતમાં ૨૧૦ ટ્રસ્ટ કંડ કુલ રૂ. ૧૨,૯૩,૦૫૧=૫૮ પૈસાની રકમનાં હતાં. તેમાં વર્ષ દરમ્યાન વ્યાજ રૂ. ૩૩,૮૧૮=૩૧પૈસા અને અન્ય રૂ. ૬૩૪=૦૦ પૈસા ઉમેરા 1 કલ રકમ રૂ. ૧૭,૨૭,૫૦૩૩૭૬ પૈસા થઈ; આમાંથી જુદાં જુદાં ટ્રસ્ટ કંડ ખાતે ઊ૧રેલો ૩, ૨૭,૦૦૬૪૮૭ પૈસાની રકમ બાદ જતાં વર્ષ આખરે કુલ ૨૧૦ ટ્રસ્ટ ફંડ એકંદરે રૂ. ૧૩,૦૦,૪૯૬૯૨ પૈસા જેટલી રકમનાં જમાં રહે છે. ૧૪. ગુ. વિદ્યાસભા પાસે સ્થાયી ટ્રસ્ટ ફંડ સિવાય અન્ય ફંડ ખાતે વર્ષ આખરે સરવૈયામાં નધેિલા રૂ. ૪,૮૭૫=૨૮ પૈસા જમા હતા. મિલકત ૧૫. ગુ. વિદ્યા સભા અને સ્થાયી ટ્રસ્ટ ફંડોના સરવૈયા ઉપરથી દેવું–લેણું મજરે ગણતાં વર્ષની શરૂઆત માં વિદ્યાસભાની કુલ મિલકત જનરલ ફંડ ખાતે (પરિશિષ્ટ ૨) રૂ. ૪,૭૮,૮૮૧=૪૧ પસા હતી, તેમાં હિસાબમાં જણાવેલી વિગતે રકમ ઉમેરાતા તથા બાદ થતા વર્ષને અંતે રૂ. ૪,૬૭,૯૨૭=૬૧ પૈસા થાય છે. કિંમતી કાગળ ૧૬. ગુ. વિદ્યાસભાના પિતાના ફંડની તથા ટ્રસ્ટ ફંડની સરકારી પ્રોમિસરી નેટ, મ્યુનિસિપલ ડિબેન્ચર્સ, શેર વગેરે સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા, તથા યુનાઈટેડ કમર્શિયલ બેંકની અમદાવાદની શાખાઓમાં સુરક્ષિત રહેવા સારુ મૂકાયેલાં છે, જ્યારે મુંબઈ પેટે સ્ટ બેઝ વિદ્યાસભા પાસે છે. પુસ્તકોનો હિસાબ ૧૭. વર્ષની શરૂઆતમાં ગુજરાત વિદ્યાસભાએ પ્રગટ કરેલાં ૬૬,૪૩૦ પુસ્તક રૂ. ૧,૮૫,૫૮૭=૩૭ પસાની કિંમતનાં હતાં, તેમાં વર્ષ દરમ્યાન નવાં પુસ્તક ૨,૦૮૯

Loading...

Page Navigation
1 ... 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88