Book Title: Buddhiprakash 1969 08 Ank 08
Author(s): Yashwant Shukl, Madhusudan Parekh
Publisher: Gujarat Vidyasabha

View full book text
Previous | Next

Page 46
________________ ૧૧ સન ૧૯૬–૬૮ તિષ વગેરે વિષયનું શિક્ષણ તે તે વિષયના નિષ્ણાત પંડિત દારા અપાય છે. આ પાઠશાળાને વારાણસેય સંસ્કૃત વિશ્વવિદ્યાલય સાથે સંજિત કરવામાં આવી છે. એની નીચે મુજબની પરીક્ષાઓ માટે વર્ષ દરમિયાન વિદ્યાથીઓ તૈયાર કરવામાં આવ્યા હતા, તેમાં બેઠેલા તથા ઉત્તીર્ણ થયેલા વિદ્યાથીઓની વિગત નીચે મુજબ છેઃ પરીક્ષા બેઠા ઉત્તીર્ણ આચાર્ય ૬ પરિણામ જાહેર થયેલાં નથી શાસ્ત્રી પાઠશાલીય વિદ્યાથીઓ ઉપરાંત વર્ષ દરમ્યાન પાઠશાળાને લાભ નીચેની વિગતે વિદ્યાર્થીઓએ લીધા હતા. ૧. બનારસ હિંદુ યુનિવર્સિટીના સંસ્કૃત અને તત્વજ્ઞાનના પ્રાધ્યાપક શ્રી કેદારનાથ મિશ્ર પિતાના વલભ વેદાન્ત પરના થીસીસ (મહા નિબંધ) માટે ખાસ અભ્યાસ કરવા બનારસથી અહિં એક માસ માટે આવ્યા હતા. - ૨. તદ ઉપરાંત એક પ્રોફેસર તથા ગ્રેજ્યુએટ અને વલભ વેદાંતના વિશિષ્ટ અભ્યાસ માટે આ સંસ્થાને લાભ લીધો હતે. . તદ ઉપરાંત ૩ પી.એચ. ડી.ના, ૮ એમ. એ.ન, ૩ બી. એના, ૧૦ એસ. એસ. સી.ના ૨૬ અનુવાદ વર્ગના, અને ૭ પ્રકીર્ણ વિદ્યાર્થીઓ હતા. , શ્રી હરજીવનદાસ પુરુષોત્તમદાસ ટ્રસ્ટ બ્રહ્મચારી વાડી ટ્રસ્ટના ઉદ્દેશને ફળીભૂત કરવામાં સદરહુ ટ્રસ્ટની શરતો મદદકર્તા હોવાથી આ દ્રસ્ટ કંડના ટ્રસ્ટીઓ સ્વ. શેઠ મોતીલાલ ગેવિંદલાલ તથા શેઠ માણેકલાલ મણિલાલ તરફથી રૂ. ૫૦,૦૦૦ સન ૧૯૪૪-૪૫ માં મળેલા, તેને બ્રહ્મચારી વાડી ટ્રસ્ટ સમિતિએ સાભાર સ્વીકાર કર્યો છે. શેઠ હરજીવનદાસ પુરુષોત્તમદાસ શુદ્ધાદ્વૈત આસનના અધિકારી તરીકે શુદ્ધાદ્વૈત વેદાન્તના વિશિષ્ટ અભ્યાસી અધ્યાપક શ્રી. નાગરદાસ કાશીરામ બાંભણિયાની નિયુક્તિ થયેલી છે. ઉપરાંત શુદ્ધાદ્વૈત વેદાન્ત અંગે ગ્રંથે તૈયાર કરી કરાવી પ્રગટ કરવાના કાર્ય અંગે સલાહ-સૂચન આપવા પાંચ ગૃહસ્થની એક પેટા-સમિતિ બ્રહ્મચારી વાડી ટ્રસ્ટ સમિતિએ નીમી છે. પ્રસ્તુત ફંડમાંથી શ્રી વલ્લભાચાર્યના સર્વવ્યાપક સિદ્ધાન્તનું પ્રતિપાદન કરનાર બે થ_વિવેવૈચશ્રય” અને કથાશ્રય” અધ્યા. શ્રી. નાગરદાસ બાંભણિયાએ તૈયાર કરીને આપ્યા, તે બે પ્રસિદ્ધ થઈ ગયા છે. શ્રી. બાંભણિયાએ“સરલ વલ્લભ વેદાન્ત”નું પુસ્તક તૈયાર કર્યું છે, તે છપાવવા નિર્ણય કરવામાં આવેલો છે. હાલ ખાસ કરીને ભાગવતની સમીક્ષિત વાચના તૈયાર કરવાનું કામ ચાલી રહ્યું છે. બદલામાં તથા ભેટ મળતાં સામયિકેની યાદી | ગુજરાતી સાપ્તાહિક ઃ ૧. આર્યપ્રકાશ (મુંબઈ). ૨. કોંગ્રેસ પત્રિકા (અમદાવાદ). ૩. ગુજરાત (અમદાવાદ). ૪. ગુજરાતમિત્ર તથા દર્પણ (સુરત). ૫. જન્મભૂમિ-સાપ્તાહિક આત્તિ (મુંબઈ). ૬. જન શક્તિ (મુંબઈ) છે. જનસત્તા વિવાર આવૃત્તિ (અમદાવાદ)

Loading...

Page Navigation
1 ... 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88