Book Title: Buddhiprabha 1917 07 SrNo 01
Author(s): Adhyatma Gyan Prasarak Mandal
Publisher: Adhyatma Gyan Prasarak Mandal

View full book text
Previous | Next

Page 7
________________ જેને ગુરૂકુલ. વવા હજી કોઈ વિદ્યાર્થીએ પરાક્રમ કરી બતાવ્યું નથી. જૈન ગુરૂકુળથી ગુરૂ કુલના વિદ્યાર્થીને ધાર્મિક શિક્ષણ આપવાની વ્યવસ્થા થાય તે જૈન વિદ્યાથિમાં ધર્મશ્રદ્ધા અચળ પ્રગટી શકશે. જૈન ગુરૂકુલમાંથી જૈન ધર્મનો પ્રચાર કરનારા તથા વ્યાપાર વગેરેથી આજીવિકા કરનાર મહા કર્મચારીઓ પ્રગટાવી શકાય એવી દૃષ્ટિએ જૈન વિદ્યાથિયોને કેળવણીને અભ્યાસ કરાવવું જોઈએ. સાધુઓ અને સાધ્વીઓનાં ગુરૂકુલે રથાપવાં જોઈએ. કાશીની પાઠશાળાના પંડિત વિદ્યાર્થિ કરતાં વ્યાવહારિક તથા ધાર્મિક કેળવણીમાં પાલીતાણા જૈન ગુરૂકુલના વિદ્યાથિયે વશ બાવીસ વર્ષ પર્યત અભ્યાસ કરીને ઉચ્ચ વિદ્વાન ચારિત્ર ત્રશાળી બને એવી વ્યવસ્થા કરવા માટે જૈન ગુરૂઓનું અને જૈન ગૃહસ્થોનું એક મંડલ નીમી ચેકસ ઠરાવ પસાર કરી તે પ્રમાણે વિદ્યાભ્યાસ કરાવો જોઈએ. ગુરુકુલ સંબંધી આપણા જૈન લેખકે પિતાપિતાના વિચારોને બુદ્ધિપ્રભા માસિકમાં પ્રકટ કરવા મેકલશે તે તેના વિચારોને પ્રકટ કરવામાં આવશે અને ગુરૂકુલના અભ્યાસ વગેરે સંબંધ સ્વતંત્રપણે વિચારો પ્રટાવવા માટે તેઓને ધન્યવાદ આપવામાં આવશે. હરિદ્વાર ગુરૂકુલ, હરિદ્વાર સનાતન ત્રાષિકુલ, ટાગોરનું શાંતિનિકેતન આશ્રમ, તેના શિક્ષક, ખાવાપીવાની વ્યવસ્થા, પઠનપાઠનની વ્યવસ્થા તેના પ્રોફેસરેના અનુભવે વગેરેનું જ્ઞાન કરીને પાલીતાણા જૈન ગુરૂકુલમાં સુધારે વધારે કર જોઈએ. જૈનાચાર્ય શ્રીમર બુદ્ધિસાગર સુરિશ્વરજી વઆને કજીએ. કજીઓ નામ કુહાડા સરખું વજીને મને વ્હાલું કજીઆથી પણ વજીઆનું મહીં કાજળ જેવું કાળું ! ૧ જીવતર ઝેલાં ખાશે, થાશે જીઓ ! અંતર આળું ! વેળા હજુયે નથી વહી કર “ કછુઆનું મોં કાળું ” ૨ કડકડતી તલતેલ કઢામાં પડતે તુજને ભાળું ! કજીયે “ભજીયાં તળાય, વજા! તુજ “કજીઆનું મોં કાળું” ૩ કજીઆળાં પુતળાંને મન એ આંખ છતાં અન્ધારું ! વજી ના માને તે કજીયે વજીયાનું ઓં બાળું ? ૪ શાણા હોય તે સમજી, કજીયે મૈન ધરે મરમાળું ! બડાઈખેર બકબક કરી રહેશેઃ “ કજીયાનું મોં કાળું ? કેગે “ કા–કા ” કરતે શેધે રથળ–-જે છિદ્રોવાળું ! ચાંચે પાડે નવાં છિદ્ર એ “ કજીઆનું મહ કાળું. ” ૬ કથ્થાનું કે ધાન તરું હોં સદાય વિવાળું, નવ ગજથી વંદન એ હે ને, અખંડ જે કછુઆછું. ૭ ભાન વિના ભસતાં સહુ ધ્યાન ન દેવું, હાઈ દયાળ, ગંધાતા વજીઆની ગન્ધથી “ કજીઆનું હોં કાળું. ” છપન કેટિ જાદવની જડ કજીએ ઉખડી ભાળું ! લેહ સમાં શાં કહેર જીવન ! “કજીઆનું મોં કાળું !” દદથી.

Loading...

Page Navigation
1 ... 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39