Book Title: Buddhiprabha 1917 07 SrNo 01
Author(s): Adhyatma Gyan Prasarak Mandal
Publisher: Adhyatma Gyan Prasarak Mandal

View full book text
Previous | Next

Page 25
________________ ગિરિમાલા. - - - - - - - - ગિરિબાળા બેલીઃ હું તમને કુંચીઓએ આપું અને ત્રીજોરીમાં છે તે બધું આપું પણ એટલી સરત કરો કે તમારે મને મુકીને ન જવું. “એમ બને નહિ. મારે ઘણી ઉતાવળનું કામ છે. તે જવું જ જોઈએ. ત્યારે તે કુંચીએ નહિ મળે.” ગેપીનાથ કુચીઓ શેધવા લાગ્યા. કબાટનાં, ટેબલના ખાનાં ઉઘાડી જેવા લા; પેટીઓ ફરી જોઈ, પથારી તળે, તકીઆ નીચે બધે જોયું પણ કુંચીએ જડી નહિ. એટલીવાર બિરિબળા બારી આગળ પૂતળાની માફક હાલ્યા ચાલ્યા બેલ્યા વગર એકી ટસે જેતી ઉભી રહી હતી. ગુસ્સાથી આખું શરીર તપી ગયું છે જેનું, એ ગેપીનાથ ઘેટે પાડી બોલ્યાઃ ચાલ કુંચીઓ લાવ નહિ તે પસ્તાઈશ. ગિરિબાળા ગ્રુપજ રહિ એટલે ગોપીનાથે ભીંત સરસી એને દબાવી એના હાથ પગને ગળામાંથી બંગડીઓ વગેરે ખેંચી કાઢયાં. અને જતાં જતાં એક લાત મારી ત્યાંથી ચાલ્યા ગયે. - ઘરમાંથી કોઈ આ બનાવ જેવાને જાગી ઉઠયું નહિ. પડોશમાંથી કઈને પણ એની ખબર પડી નહિ-માત્ર ચંદ્રનું અજવાળું પહેલાનાં જેવું જ શાંત રહ્યું. અને એ વખતે જે શાંતિ પ્રસરી રહી હતી તે એવા પ્રકારની હતી કે તે વખતે ચીરાએલાં હદય કેઈ દહાડે રૂઝાતાં નથી. છુટાં થએલું અંતર એકઠાં થતાં નથી. બીજે દહાડે સવારમાં ગિરિબાળા પિતાને પિયર જવાનું કહી ત્યાંથી નિકળી. ગોપીનાથ તે વખતે કયાં હતું તેની કેઈને ખબર નહોતી અને ઘરમાં બીજું કંઈ એનાથી મિતું ન હોવાથી, એને કઈ રોકી શકયું નહિ. જે થીએટરમાં ગેપીનાથ વારે વારે નાટક જોવા જતે ત્યાં “મનેરમાં નામના નાટકનું રીહર્સલ” થતું હતું. મનેરમાને પાર્ટ લવંગાએ લીધું હતું. અને અન્યામાં બેઠે બેઠે ગેપીના પિતાની માનીતી એકસને તાળીઓ. પાડીને શાબાશી આપતા “રીહર્સલ”માં આમ ઘોંઘાટ કરતું હતું તેથી મેનેજરને ગમતું ન હતું પણ ગેપીનાથને ખરાબ સ્વભાવ જાણતા હોવાથી કાંઈ બે નહિ. પણ એક દહાડો થીએટરમાં એક ‘એક’ને અટકચાળુ કર્યું તેથી પિલીસને હાથે તેને હાંકી મુકાવડા. ગેપીનાથે, હવે, એનું વેર લેવાને નિશ્ચય કર્યો. અને જે દહાડે ઘણે માટે ખર્ચ કરીને અને મેટી મટી જાહેર ખબર આપીને, “મનેરમા”ને ખેલ પડવાને હતું અને લોકોની ઠઠ્ઠ ભારે જમી હતી તે જ દહાડે લવંગાને ઉપાડીને ગોપીનાથ પલાયનમઃ કરી ગયે. મેનેજરને ઘણું લાગ્યું પણ કરે છે? તે દહાડે પડતે મુક પડ પણ બીજે દહાડે કોઈ નવી એકટ્રેસને લવંગાને બદલે આણીને મનોરમાને પાર્ટ લેવડાવ્ય; છતાં એ ખેલ પૂરે થયે ત્યાં સુધી એના મનમાં બીક રહેતી હતી કે એ નવી એકટ્રેસ ફતેહમંદ નહિ નિવડે.

Loading...

Page Navigation
1 ... 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39