Book Title: Buddhiprabha 1917 07 SrNo 01
Author(s): Adhyatma Gyan Prasarak Mandal
Publisher: Adhyatma Gyan Prasarak Mandal

View full book text
Previous | Next

Page 30
________________ રર બુદ્ધિપ્રભા ધર્મ ન ત્યજ્યાં. તેમણે તત્કાળ પતિને ઉચિત એવી મૃત્યુક્રિયા કરાવી. આ સમયે મહુમના આસર્ગ હાજીર હતા. તેમજ તેમના પર અત્યંત સદ્ભાવ રાખનાર ઠાકાર સાહેબે રાજ્ય તરફથી કિંમતી મદદ કરી, અને તેમના મરણુ ખતર ગામની તમામ શાળાઓ, કચેરી, આસે અધ કરાવી. ગામમાં હડતાળ પાડી. પુરનાના તથા ઠાકોર સાહેબના ચાહું મહુમ પ્રતિ કેટલે હશે, તે સ્મ ઉપરથી આપણે જોઇ શકીએ. આ ક્રિયા પૂર્ણ કરી સા અમદાવાદ આવ્યાં. મહુમની-મૃત્યુ સમયે બે અ'તિમ ઉત્કટ ઇચ્છા હતી. તે એ કે તેમના પાછળ કેએ ફ્લેશ વેશ નહિ, તેમજ તેમની પાછળ કોઈએ રાવું કુટવું નહિ. પિતા તથા પતિની આ અંતિમ આજ્ઞા આજ્ઞાધારક પુત્રા તથા પત્નીએ શિરોધાર્ય કરી. તુર્તજ તેવા સમાચાર સગાં વહાલાંઓમાં ગામપરગામ પહોંચાડવામાં આવ્યા અને કામ પણ ઠેકાણે મહેમને ખાતર રેવા-કુટવા ક્લેશ કરવા કે ચે-તળાવ કે નદીએ ટાઢા પાણીએ ન્હાવા સુદ્ધાં જવાનું કાર્ય કરવામાં આવ્યું. નહેતું. તેમજ પતિ મૃત્યુ પાછળ થનાર વિધવા એક વર્ષ પર્યંત જે કીમતી વસ્ત્રાલ કાર પહેરે છે તે રિવાજ પણ મ્હેન નાથીબ્ડેને નાબુદ કયા, આ વિચારભર્યો પગલા માટે લેાકા ગમે તે એટલે તેની પર્ધા રાખ્યા વિના હિમ્મતવાન નાથીમ્સેને દિલાસે આપવા આવી રડાવનારાંઓને પણ ઉલટા સામે ધર્મોપદેશ આપવા મારૂ ક. વ્હેન નાથીબ્ડેનના આ હિમ્મતભર્યાં પગલા માટે કાણું ધન્યવાદ નહિ આપે? હવે નાથીબ્ડેન આવી પડેલી વિપત્તિને ધીરજથી સહી ધર્મધ્યાનમાં મગ્નુલ રહે છે. ધન્ય છે આવાં પતિપ્રાણા-નાથીમ્હેનને ! તથા હિસ્મૃતથી દાખલે બેસાડવા જેવા આ પગલાં લેનાર પિતાના આજ્ઞાધારક પુત્રાને! રાવા કુટવાને રીવાજ કાઢી નાખવા મઢેલ તથા તેવા ખલે બેસાડવા બદલ જૈન તથા જૈનેતર લેાકી પણ તેમને ધન્યવાદ આપતાં હતાં. આ દ્રષ્ટાંત લઈ આપણા સમાજ રાવા કુટવાના ક્લેશકારક, નિબંધ અને શાસ્ત્રથી નિષિદ્ધ રિવાજને નાબુદ કરવા પ્રયત્નો કરશે? મહુમના બહોળા મિત્રમ’ડળે તેમના સુપુત્ર પર દિલાસાના સખ્યાબંધ પત્રા લખી માકલ્યા હતા. મહુમની પાછળ નીતિમય જીવન નામના પુસ્તકની લ્હાણી કરી, ન્યાતમાં સ્કોલરશીપ તથા અન્ય સુકૃત્યમાં દ્રવ્ય આપવામાં આવનાર છે. આશા છે કે કેળવણીને પ્રાધાન્ય આપવામાં આવતાં, અન્ય જને પણ આવા પ્રસંગે આ દાખલો લેશે ! આ વિશ્વમાં જેને સદ્ગુણી, સુશીલ, ઉંચા ખાનદાનની, કાર્યદક્ષ પત્ની મળે તેને સદ્ભાગ્યશાળી રહમજવા. મહૂમનાં પત્ની વ્હેન નાથીબ્યુન તેવા પ્રશંસનીય સદ્ગુણેથી અલ'કૃત હતાં, અને મહુમના પાછળ જીવનમાં જે ઉત્તમ સદ્ગુણે ખીલી નીકળ્યા હતા તે મુખ્યત્વે હેમનાં સુશીલ અને સદ્ગુણી પત્નીનાજ આભારી હતા.

Loading...

Page Navigation
1 ... 28 29 30 31 32 33 34 35 36 37 38 39