________________
બુદ્ધિપ્રભા
રજીષ્ઠર પત્રકમાં નેંધાયેલાં કાયમ રાખી હવે પછી વિ. પી. થાય તે સ્વીકારી લેવામાં આવશે એમ અમે ઉમેદ રાખીશું.
આ માસિક શક્ય તેટલી સારી સેવા બજાવનારૂ નિવડે તેટલા માટે આ વતા-બીજા-અંકથી ઈનામી વિષયેની એજના શરૂ કરવા વિચાર છે. સ્વતંત્રતાથી અને એટલીજ નિખાલસ વૃત્તિથી, સાહિત્ય સમાચના કરનાર વિદ્વાને માટેનું કેલમ ખુલ્લું મૂકવામાં આવશે. જેન અને જેનેતર સૃષ્ટિમાં બનતા ને લેવા ચેચ કેટલાક સમાચાર અને દેશની હાલની હિલચાલનું ટિપપણું પણ પ્રસિદ્ધ કરતા રહેવાની અમને અપેક્ષા છે.
મહેરબાનીની રાહે લેખે મેળવવાની આશાથી પ્રતિષ્ઠિત લેખકે પર આ અંક મેકલાય છે, ધંધાધારીને તેમની જાહેરાત આપવાનું આ સાધન સારું છે તેની ખાતરી માટે તેના પર આ અંક મેકલાય છે, જાણીતા ગૃહસ્થ આ માસિકના ગ્રાહક થાય તેવી આશાથી તેમના પર આ અંક મોકલીએ છીએ. અને પત્રકાર બદલામાં પિતાના પગે અમને એકલે તેવી ઈચ્છાથી તેમના પર આ અંક મોકલવાની શરૂઆત કરીએ છીએ. ઉપરાંત જે માગશે તેને અડધા આનાની ટીકીટ મળવાથી નમૂના દાખલ અંક મોકલી આપવાની અમે છૂટ રાખી છે. તે તે ઉપર સાએ ધ્યાન આપવાની અરજ ગુજારીએ છીએ.
વ્યવસ્થાપક साहित्य स्वीकार બદલામાં અમને નીચેનાં પત્રો મળ્યાં છે તેની ઉપકાર સાથે નેંધ લઈએ છીએ. સવિસ્તર નેધ હવે પછી લેવાશેજ.
(૧) શ્રાવિકા-ભાવનગર, (૨) કચ્છી જૈનમિત્ર (મુંબઈ) (૩) જૈન (ભાવનગર) (૪) જૈનશાસન (ભાવનગર) (૫) જેન કૅન્ફરન્સ હેર૭ (મુંબઈ) (૬) દિગંબર જૈન (સુરત) (૭) જૈનધર્મપ્રકાશ (ભાવનગર) (૮) બુદ્ધિપ્રકાશ (અમદાવાદ) (૯) સુન્દરી સુબોધ (અમદાવાદ) (૧૦) સાહિત્ય (વડોદરા) (૧૧) ચંદ્રપ્રકાશ (વડોદરા) (૧૨) ધનવન્તરી (વીસનગર) (૧૩) બાલશિક્ષક (વડોદરા) (૧૪) જીજ્ઞાસુ (ભાવનગર) (૧૫) ખેતી એને સહકાર્ય ત્રિમાસિક-વડોદરા રાજ્યના ડિપાર્ટમેંટ ઑફ કેમર્સ તરફથી તંત્રી રા. પાદરાકર. પુસ્તકો:
નીતિમય જીવન-લેખક પન્યાસજી કેશરવિજયજી ગણિ અમદાવાદ. કિસ્મત રૂ. ૦-૬-૦.
ચંદ્રચૂડામણિ-જૈનશાસનપત્રની ભેટ ભાવનગર. ઉન્મત રૂ.૧-૦-૦.
નવજીવન-(નિબંધને સંગ્રહ–બીજી આવૃત્તિ) લેખક અને પ્રકાશક . મણિલાલ મોહનલાલ પાદરકર મું. પાદરા. કિમત ૩. ૧-૦-૦.
પ્રેમપ્રભાવ-લેખક છે. તારાચંદ્ર પિપટલાલ અડાલજા એલ. એલ. ટી. એમ. વડોદરા-કિમત રૂ. ૧-૦-૦,