________________
રહુમ શેઠ વાડીલાલ જમનાદાસ,
૩૧
તેઓ સફળતાથી વ્યાપારી પ્રવૃત્તિમાં પસાર થશે એવી આશા ધરાય છે. શેઠ વાડીલાલનું પ્રથમ લગ્ન કપડવણજના જાણીતા છે, મગનભાઈ કાળીદાસનાં દીકરી બહેન પ્રધાન વેરે થયું હતું. અને તેમને પિટ આઠ વર્ષને શિશુ બાળક–રમણ-- નામે છે. તેઓનું બીજીવાર લગ્ન મશહુર શેઠ મણિભાઈ શામળભાઈનાં દીકરી
હેન ચંપા સાથે થયું હતું. અને તેમનાથી ભાઈ બાબુસાહેબ નામે એક પુત્ર, તથા બે દીકરીઓ છે. તેમનાં બહેનનું નામ મેતી કેર છે. મરહમના પિતાશ્રી ગુદત થયા ત્યારથી સઘળે વ્યાપારીક બોજો તેમને શિર પડયે હતે. ધમ
કાર ચાલ અહેળો વેપાર તેઓ, હિંમત, કર્તવ્યદક્ષતા, ઔદાર્ય, શાંતિ અને પ્રમાણિક વૃત્તિથી ઘણી સારી રીતે ખીલવી શક્યા હતા.
સમતા અથવા સમષ્ટિ ભાવનાને ગુણ તેનામાં પ્રાધાન્યપદે હતે. આશાપાલનના ગુણથી તેઓ ઘણા લોકમાન્ય નિવડ્યા હતા. વડલે પ્રત્યેની નમ્રતા અને સેવાવૃત્તિ તથા દેવપૂજનની ભાવના પ્રશંસાપાત્ર હતી. મરહુમ પોતે કપડવણજની મ્યુનિસિપાલિટિના કમિશનર હતા. શેઠ આણંદજી કલ્યાણજીની પેઢીના તેઓ પ્રતિનિધિ હતા. ગર્ભશ્રીમંત વિખ્યાત શેઠાણી માણેકના વીલના તેઓ ટ્રસ્ટી નિમાયેલા હતા. અને જાણીતી ઘણી વેપારી પેઢીઓમાં તેમજ કપડવણજમાં સમસ્ત પ્રજાનાં હૃદય તેમણે માયાળુ સ્વભાવથી જીતી લીધાં હતાં. તેઓનું પૂરું જીવન આ પ્રસંગે ને આ કલમ તે લખવા અસમર્થ છે કેવળ સંક્ષેપમાં મરહમના ગાઢ પરિચયના પ્રબળ યત્કિંચિત રૂપરેખા જે દેરી છે તેમાંથી ગ્રહણ કરવા ગુણે વાચકે ગ્રહણ કરશે એવી આશા છે, છેવટ તેઓના આત્માને શાશ્વત શાંતિ મળે તેવી પ્રાર્થના સાથે વિરમીશું.
, શંકરલાલ ડાહ્યાભાઈ કાપડીઆ,
નિવેદન ગયા અંકમાં જણાવ્યા પ્રમાણે નવા-નવા-વર્ષને પહેલે અંક પ્રસિદ્ધ થાય છે. આ અંક વિષે જે કંઈ બે બેલ લખવાના હતા તે જૂના ગ્રાહકોએ પાછલા અંકમાં વાંચ્યા હશેજ. નવા ગ્રાહકે અને વાચકો તેમજ લેખકે માટે આ અંકજ નિવેદનની ગરજ સારશે. ઉપરાંત જૈનેતરની યથાશક્તિ પણ સંતેષકારક સેવા આ માસિક બજાવશે એવી ખાતરી આપનારી નેંધ તંત્રી તરફથી આ અંકમાં લખાઈ છે તે ધ્યાનપૂર્વક વાંચવાની નમ્ર ભલામણ છે.
જૂના ગ્રાહકે ઉપરાંત ગ્રાહક થઈ શકે તેવા કદરદાન ગૃહર અને બહેને ઉપર આ અંક મેકલીએ છીએ. તે એવી આશાથી કે પોતે ગ્રાહક તરીકે નામ નંધાવવાને વેળાસર પત્ર લખશે. અથવા ગ્રાહક તરીકે ન રહેવું હોય તે તેવા હેતુને પણ પત્ર મળશે. કશો પણ જવાબ નહિ મળે તેવાઓનાં નામ ગ્રાહકના