Book Title: Buddhiprabha 1917 07 SrNo 01
Author(s): Adhyatma Gyan Prasarak Mandal
Publisher: Adhyatma Gyan Prasarak Mandal

View full book text
Previous | Next

Page 29
________________ શ્રીમાન મોહનલાલ સાંકળચંદ ફોજદારનું સંક્ષેપ કવન. ૨૭ श्रीमान मोहनलाल सांकळचंद फोजदारनुं संक्षेप जीवन. શ્રીમાન મેહનલાલ સાંકળચંદ ફોજદાર એમનું અતિ ખેદજનક અવસાન ૧૯મી જૂનના રોજ કાઠીયાવાડના જેતપુર મુકામે થયું છે. મર્હમ દયાળુ, શાંત અને સજજન હતા, અને હૈમના કેટલાક ખાસ પ્રશસ્ત સદ્ગણોને લીધે હેમનું જીવન અવે એવા ઉદ્દેશથી આપવામાં આવે છે કે, તેમાંથી ગુણ વાંચક ગ્રાહકને ઘણું શીખવાનું અને પિતાના જીવનમાં નવું પ્રાણબળ ભરવાનું મળે. મમને જન્મ અમદાવાદમાં ખાડીયામાં સંવત ૧૯૨૧ના આ વદી ૧ના રેજ થયે હતે. હેમના પિતાશ્રી અમદાવાદમાં પિલીસ ખાતામાં નેકર હાઈ બાલ્યાવસ્થામાં તેમનાં માતુશ્રી પરલોકવાસી થવાથી તેમના પિતાએજ તેમને લાડપાડમાં ઉછેરી વિદ્યાભ્યાસ કરાવ્યું હતું. મેટ્રિક પર્યત અભ્યાસ થવા પછી, હેમનું લગ્ન અમદાવાદના વકીલ હરાચંદ પિતાંબરઢાસ જેવા પ્રતિષિત ગર્ભ શ્રીમત ખાનદાનના પુત્રી બહેન નાથીબહેન સાથે કરવામાં આવ્યું હતું. અઢાર વર્ષની ઉમ્મરે તેમણે પિતાના પિતાનીજ-પિલીસ લાઈનની નેકરી સ્વિકારી, અને પિતાની બહેશથી ધેર્ય, હિમ્મત, અને દ્રઢ નિશ્ચય એ સદ્દગુણત્રિપુટી પ્રાપ્ત કરી. પિલીસ ખાતામાં રહી ભાગ્યે જ કોઈ મનુષ્ય સદાચારી ને નીતિવાન રહી શકે, પણ પૂર્વ પુણ્યના ઉદયથી અને સસમાગમના લીધે મહંમનામાં ઉપરોક્ત ગુણો ખીલી નીકળ્યા હતા. બાહોશીથી કામ કરતાં તેઓએ પોતાના દેશી અને ચૂરપિયન ઉપરી સાહેબને સંતુષ્ટ કરવા ઉપરાંત, જાત મહેનત, હિમ્મત, સાહસ અને ખંતીલી મેથી તેમને ઘણા પ્રસન્ન કર્યા હતા, અને માત્ર પિલીસખાતાની એક સામાન્ય જગ્યા પરથી હેમણે પિતાના ગુણે વડેજ પિલીસ ઈન્સ્પેક્ટર અને સુપ્રિટેન્ડેન્ટ જેવી જોખમદારીની મોટી જગ્યા મેળવી હતી. ના. સરકારની એક નિષ્ઠા અને બાહોશથી નેકરી કરવાથી જેતપુરના ના. ઠાકર સાહેબે સંતુષ્ટ થઈ પિતાના રાજ્ય માટે તેમની નોકરી ના. સરકાર પાસે ઉછીની માગી, અને સરકારે પણ મહુની સેવાની કદર કરી તે આપી. અને આમ મહંમ કાઠીયાવાડના જેતપુર જેવા સારા રાજ્યમાં પિલીસ સુપ્રિન્ટેન્ડેન્ટ જેવી માનવંતી જગ્યાએ પિતાની ફરજ બજાવતાં આખર સુધી રહ્યા, અને રજવાડે તેમના પર આમીન થયે હતો એમ કહી તે ચાલશે. આ પ્રમાણે આઠ રેજ મંદવાડ ભેળવી મહુએ પિતાની જીવનકળા સંકેલી લીધી. મીડા મોરલાએ પિતાના મીઠા ટહુકા–કેકારવ બંધ કર્યા, ને પિતાનાં પગલાં અમરભૂમિ પ્રતિ કર્યો ને પિતાની પાછળના પરિવારને તે કકળતો મૂક્ય. જન્મથીજ ઉચ્ચ સંસ્કાર પામેલાં, ધાર્મિક વૃત્તિવાળાં સમાજ નાથીબહેને. જો કે પતિના ચીર વિરહથી અતિ શેકે વ્યાકુળ હોવા છતાં પણ–ધીરજ ને

Loading...

Page Navigation
1 ... 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39