________________
૧
બુદ્ધિપ્રભા
ભિન્ન ભિન્ન જાતીની વસાયતને તુરતજ ખ્યાલ આવશે. જેમ ખાતુ શાક - લતાં અંદરની તમામ લીલેાતરીના ખ્યાલ આવે છે. તેમ “ કેનેડીયના ” એ નામથી અગ્રેજો, ફ્રેન્ચા, જર્મન, સ્વીડન લેાકે, નોર્વેયના, ક્રીશ્રીયા, એન્ટી ક્રીશ્ચીયને, પ્રોટેસ્ટંટા, કેથેાલીકા, શ્રી શ્રીકરો, નાસ્તીકો તેમજ આસ્તીકે વગેરે બીજા ઘણાના સમૂહના ખ્યાલ તુરત આવશે. ચેાડા વખત ઊપર ફ્રેન્ચ અને ઇંગ્લીશ કેનેડીયને એક બીજાનાં ગળાં કાપતા હતા. આજે પણ કેનેડીયનના આ ઉભય પક્ષમાં ઈર્ષ્યા અને એ માલુમ પડે છે, આ ભિન્ન ભાવે ઘણાજ ડહાપણથી અને એકનિષ્ઠાથી દૂર કરવામાં આવ્યા છે.
ત્યાંની કેળવણી ત્યાંના બાળકોને એમ શીખવે છે કે તમારા ભિન્ન ભાવાને દૂર કરીને તમારા સમાન દેશ માટે તમારે ગારવ રાખવુ જોઇએ અને તમારા સામાન્ય હિતને માટે સરખે સ્વાર્થ બતાવવા જોઇએ. જેથી દરેક જાતના લાક વચ્ચે એક્ય થાય. દરેક કેનેડીયનના મ્હોંએ “ અમારો દેશ દુનિયામાં સર્વોત્કૃષ્ટ છે ” એવા શબ્દો સાંભળવામાં આવે છે
રા. ચુનીલાલ આર. પરિખ, બી. એ.
માતૃભાષાનુ' મહત્વ.
CL
મન જેટલે અંશે પોતાને માટે વાચા પ્રાપ્ત કરે છે તેટલે અશેસવજૈન પામે છે; પરભાષા દ્વારા એ પ્રાપ્ત થઈ શકે જ નહિ. માતાના ખેાળામાં રમતાં જે ભાષા શીખાય, તેમાંજ આપણું લાગણી, ભાવના, અને વિચારમય જીવન અંધારણ પામે છે. જો કોઈ બાળક કદાપિ એકજ વખત બે ભાષાએમાં સરખી રીતે ઉછરી શકે, તે તેટલી તેને હાનિજ છે. તેનુ માનસિક તથા આત્મિક સવર્ઝન એથી બેવડાશે નહિ પણ અર્ધું થઇ જશે. + + મા પ્રમાણે શબ્દોને જીવંત કરવાને તેમને જીવનની સાથે તન્મય કરી નાખવા જોઈએ, અને જેમ આપણાં એ જીવન નથી પણ એકજ છે, તેમ ભાષા પણ માટે જે જે અંતર ભાષાએ આપણે પ્રાપ્ત કરીએ તે ગામાત્ર હોઇ શકે.”
એકજ હોઈ શકે,
આ
સ્વભાષાના સબંધમાં
“ પ્રા. લારી. ’
( શિક્ષણુનો ઇતિહાસ. )
આ મહત્વને લેખ આવતા અકમાં પૂણૅ થશે.