________________
ગિરિબાલા,
૧૮
वार्ता प्रसंग
गिरिबाला.
ગિક ાિળાને છોકરૂ છેયું નથી અને તે તાલેવંતને ઘેર પરણી
હતી એટલે કામ પણ બહુજ ઓછું કરવાનું હતું. એને પતિ છે, પણ એના કહ્યામાં નથી. પિતે ગૃહિણી પદ પામી છે
પણ એના પતિનું મન જીતી શકી નથી. કહે કે એના _છે પતિએ નઝર પણ નાંખી નથી.
જ્યારે તાજાંજ લગ્ન થયાં હતાં ત્યારે ગિરિમાળાને પતિ ગોપીનાથ કેલેજમાં ભણતા હતા, પણ ઘરનાં ન જાણે એમ કોલેજમાંથી છટકી જઈને ગિરિબાળાને મળવા એની સાથે રહેવાના આનંદ ભેગવવા, ગેપીનાથ આવતો. અને ગિરિબાળા સાસરે રહેતી હતી છતાં એ ગેપીનાથ સુગંધી નેટપેપર ઉપર કાગળ લખીને છુપી રીતે ગિરિબાળાને પહેચડાવતઃ તેમજ મારા ઉપર પ્રેમ નથી એમ ગિરિબાળાના જવાબથી અતિશય હર્ષિત થતું. - એવામાં ગોપીનાથના પિતા મૃત્યુ પામ્યા, એટલે બાપિકી સઘળી મિલ્કતને વારસ એ થયે. અને જેમ હમેશાં બનતું આવ્યું છે તેમ એને ફેલીખાવાને તાળી મિત્રો-શેરીમિત્રે એકઠા થયાઃ એક સાકરના કટકાની આસપાસ કીડીઓ ઉભરાય તેમ. અને હવેથી પિતાની સ્ત્રીથી ગોપીનાથ ધીરે ધીરે દૂર થતો ગયેઃ અને આડે રસ્તે ચઢવા લાગે.
ચાર જણમાં પિતાની શેઠાઈ બતાવવી અને એમ કે પર સરસાઈ ભેગવવાની લાલચમાંથી બહુ ડાજ બચી ગયા છે. પાંચ પચીસ હાજી હા કહેનારા કોઈ કમઅક્કલ પણ માલદાર શેઠને મળી જાય તે પણ એવા ખુશામતી આ લીલા વનના સૂડા જેવા સુચાઓમાં પણ શેઠાઈ બતાવવામાં એર આનંદ મળે છે. ગોપીનાથ હાડે દહાડે એવી શેઠાઈ બતાવવા લાગે અને હંમેશા લખ લુટ ખર્ચ કરીને પેલા ખુશામતીઆઓની વાહ વાહ લેવા લાગ્યું. અને એ વાહ વાહ જેમ જેમ મળતી ગઈ તેમ તેમ તેને જાળવી રાખવાને રોજ રોજ એવું ને એટલું બકે વધારે વધારે ખરચમાં ઉતરવા લાગ્યા.
એ દરમિયાન બિરારી ગિરિબાળા વચે યુવાન હોવાથી એકાંત જીવન ગાળતી હતી અને પ્રજા વગરના રાજા જેવી પિતાની જાતને માનતી હતી. તે જાણતી હતી કે પુરૂષ- હૃદયને જીતી લેવાની શક્તિ તેનામાં છે, પણ છતાવાને કયા પુરૂષનું હૃદય ત્યાં હતું ?