Book Title: Buddhiprabha 1917 07 SrNo 01
Author(s): Adhyatma Gyan Prasarak Mandal
Publisher: Adhyatma Gyan Prasarak Mandal

View full book text
Previous | Next

Page 15
________________ હિંદુસ્તાનને આદર્શ રૂપ કેનેડા. પ્રમાણે પેાતાની તેમજ પ્રજાકીય પૃથક્હયાતી જાળવી રાખવા માટે અમેરીકન’ કહેવાને બદલે કેનેડીઅન ’સના ધારણ કરવાની કેનેડાના રહેવાસીઓને ફરજ પડી છે. C ૧૩ અને તેઓને તોફાની-જંગલી (Yankee) કહે તે ઘણું ખોટુ લાગે છે. કેનેડીયના રવદેશાભિમાની હોય છે. તેએ પોતાના દેશને ઘણા વફાદાર હાય છે, અને પાતાની ભૂમિના સાહિત્યમાં તેને અપૂર્વ વિશ્વાસ હોય છે અને તેમના દેશના ભવિષ્યની મહત્તા માટે એવી પ્રશંસા તે કરે છે કે સલળનારને અન્તયમી લાગ્યા સિવાય રહેતી નથી. એમનુ ગારવ પુરૂષાર્થથી પરિપૂર્ણ હોય છે અને પ્રત્યેક કેનેડીયનમાં નવું મૂળ નવા નુસ્સે અને નવુ. ચેતન તે ભૂમિ આપે છે. ઘણીવાર લેાકાને કદાચ કેટલીકવાર બત્તા ખાવા પડે છે, પણ તેને એટલે તા ન્યાય આપવા જોઈએ કે તેમની સ્વદેશ પ્રત્યેની પ્રીતિને! જીસે આખિરી અને ઊપરછલ્લો હાતે નથી. કેટલીકવાર એવી નોંધ પણ લેવાયલી છે કે, સ્વદેશાભિમાનની લાગણીથી ઘણી વખત કેનેડીઅનેા અને અમેરીકનો વચ્ચે ઝપાઝપી થએલી ! આવા પ્રસંગો કેનેડીઅન ઊપર સ્વામીત્વપણુ ધરાવનાર અમેરીકનની ધમકીથી અનલા છે. કેનેડીઅનની સ્વદેશ પ્રીતિ એ ઊપરટપકાની લાગણી નથી પણ તેના અ'તરની સાચી ભાવનાથી ઊભરાતી લાગણી છે અને તેના આત્મા સાથે તે લાગણી વખણાયલી હોય છે...મકે તે તેના એક અંશ હોય છે. કેનેડામાંના દેશાભિમાનના અમુક અર્થ થાય છે. આ પ્રકારના ખરા જીસાથી ઘણા વિતર્કોંનો સમૂળે નાશ થયો છે. આ પ્રકારના સ્વદેશાભિમાનથી કેનેડામાં વસેલા અંગ્રેજને ઇંગ્લેંડને પાતાના વતન તરીકે સ્વીકારવું ગમતું નથી. અને કદાચ તે પ્રમાણે સ્વીકારે તો તે ટીકાને પાત્ર થાય છે. કેનેડામાં વસનાર અંગ્રેજ ઈંગ્લેડને પોતાના જુના વતન તરીકે ઓળખે છે તે દેશ પ્રત્યે પોતાની સારી લાગણી ધરાવે છે. પરંતુ કેનેડાજ પોતાના દેશ હોય તેમ તે હવે માનતા થયા છે તેથી તેની એકચિત્તાગ્રભક્તિ કેનેડાનેજ અર્પણ કરવામાં આવે છે. જેએગ્રેજો અથવા અન્ય દેશની પ્રજા-—પેાતાની જન્મભૂમિને જૂનુ વતન કહેવુ અને કેનેડાને તેમનું હાલનુ અને ભવિષ્યનુ વતન કહેવું એવા નુસ્સા બતાવી શકતા નથી તેએાની ગણના એક સભ્ય કેનેડીઅન તરીકે થતાં નથી અને તેએ ‘એન. જી.' ( N. G.) ની સંજ્ઞાથી ઓળખાય છે. આવા લેકે જીવન સારી રીતે શી રીતે ગાળવુ એટલુજ માત્ર સમજી શકે છે અને કેનેડામાં માત્ર થોડાંજ વર્ષ રહીને પોતાની જન્મભૂમિમાં પાછા કરે છે અને કેનેડામાંથી પ્રાપ્ત કરેલી સંપત્તિને ભાગવવા પાછા ફરે છે. આથી એમ નથી સમજવાનું કે, કેનેડીયન સ્વદેશાભિમાન ઈંગ્રેજી અથવા

Loading...

Page Navigation
1 ... 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39