Book Title: Buddhiprabha 1917 07 SrNo 01
Author(s): Adhyatma Gyan Prasarak Mandal
Publisher: Adhyatma Gyan Prasarak Mandal

View full book text
Previous | Next

Page 11
________________ આપણાં પ્રાચીન વિદ્યાલ. आपणां प्राचीन विद्यालयोः These kinci of schools, is not a foreign invention, but they were most popular in every part of Inclia, in ancient time. -Lord Cryson. G] પર ડૉ. સર જગદીશચન્દ્ર બેઝને એક બે વર્ષ ઉપર યૂરેપ અને અમેરિ ફી , કાની વિશિષ્ટ વિદ્યાપીઠ તરફથી, પરદેશી “પિસ્ટ ગ્રેજ્યુએટ” કોઈ છાત્રોને વિજ્ઞાન વિષયક નવી શેધને લગતું શિક્ષણ આપવા માટે પોતાની પ્રયોગશાળામાં દાખલ કરવાની અરજીઓ મળેલી, છે તે ઉપરથી આપણે શામાટે ન ઈચ્છવું કે, જે પાશ્ચાત્ય એમ માને છે કે હિન્દ ભૂતકાળમાં કદાચ સુધરેલું હશે પણ હાલ તે તેમાં નકલીયાતપણું છે, અને અસલીયાત જેવું કંઈ પણ નથી, એવી તેઓની ધારણા બેટી છે. તેઓ જ્યારે એમ કહેવા જેટલી હદ ઉપર ઉતરે કે, સુધરેલા દેશના વિદ્યાથીએ હિન્દ ખાતે આવી શિક્ષણ ન લે ત્યાં સુધી તેઓનું જ્ઞાન અપૂર્ણ રહેશે, તે એ ખ્યાલ આપણને આપણી ઉન્નતિ કરવા સારૂ પ્રોત્સાહિત બનાવવા ગ્ય નથી? નામદાર સરકારે તથા આપણા દેશના શ્રીમાને એ ડે. બેઝને મોકલેલી અરજીઓ ઉપરથી આપણે ત્યાં એવી એક યુનિવર્સિટિ સ્થાપવા માટે સહાય આપવી જોઈએ કે જ્યાં તેઓના જેવા વિદ્વાન વડાની દેખરેખ હેઠળ દેશ પરદેશી વિદ્યાર્થીઓ, જેઓને હાલનાં રેલવે જેવાં સાધનને અભાવે છેક દૂરથી વિકટ મુસાફરી કરીને આવવું પડતું હતું. તેઓ અધ્યયન કરી આપણું દેશી વિદ્યાઓ તથા હજરકળાઓ પિતાના દેશો પ્રતિ લઈ જતા અને હેને વધુ ખીલવીને પિતાના દેશનીજ તે વિદ્યા અને કલાએ હોય તેવાં રૂપાંતરે આપતા. અસંબદ્ધ અને છૂટીછવાઈ વાતેમાંથી સત્યનું સત્વ ખેંચી કહાડવાની હિન્દીઓની ઉચ્ચ શક્તિને લીધે હિન્દને ઉદય સત્વર થશે અને તે પિતાની અસલ ઉન્નતિ નજદિકનાં ભવિષ્યમાં પ્રાપ્ત કરશે એવી દઢ આશા રાખવા આપણને કારણે છે. પ્રાચીન હિન્દમાં–તક્ષશીલા, નાલન્દા અને જીવરમ, વગેરે સ્થળે પુરાતન સમયમાં હેટી વિદ્યાપીઠ હતી. પ્રાચીન તક્ષશીલા જે હાલના રાવલપિંડી નગરની નજીકમાં આવેલું છે, અને

Loading...

Page Navigation
1 ... 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39