Book Title: Buddhiprabha 1916 03 SrNo 12
Author(s): Adhyatma Gyan Prasarak Mandal
Publisher: Adhyatma Gyan Prasarak Mandal

View full book text
Previous | Next

Page 3
________________ बुद्धिप्रभा. ( The Light of Reason ) ब्रह्मानन्दविधानके पटुतरं शान्तिग्रहद्योतकम् । सत्यासत्यविवेकदं भवभयभ्रान्तिव्यवच्छेदकम् ॥ मिध्यामार्गनिवर्तकं विजयतां स्याद्वादधर्मप्रदम् । જોકે સુર્યમમરાશિ વૃદ્ધિગમ' માસિકમ્ | તા ૧૫ માર્ચ, સને ૧૯૬ [અંક ૧૨ મે હું સ્ટનિસને.” વર્ષ ૭ મું ! of + +- - - - કવાલિ. જગતમાં દેખશે જ્યાં ત્યાં, ગમે તેવા પ્રસંગમાં; મતિની ભિન્ન દૃષ્ટિએ, ગણે શા સકળ નિજને. વિચારે પારકા જૂઠા, વિચાર્યું સત્ય પિતાનું અવસ્થા ભેદ દૃષ્ટિએ, ગણે ડાહ્યા સકળ નિજને. મગજ છે સર્વનાં જૂદાં, ચ્ચે ના સર્વને સરખું; સમજતાં ચિત્ત અનુસાર, ગણે ઘહ્યા સકળ નિજને, ગણે નહિ કે કોને, કથ્થાથી ભૂખ સહુ ખીજે; મળેલી બુદ્ધિ અનુસાર, ગણે ડાહ્યા સકલ નિજને. જુવે ના ભૂલ કે નિજની, જણાતું પ્રાય જગ એવું; બુદ્ધબ્ધિ ધર્મ વ્યવહાર, ગણે ડાહ્યા સકલ નિજો. सुख संबंधी विचार. દરેક પ્રાણુને સુખ શા માટે પ્રિય છે અને દુઃખ શા માટે અપ્રિય છે? કારણ કે દરેક આત્મા, સ્વભાવથી અનંત અવ્યાબાધ અને આત્યંતિક એકાંત સુખનો ભતા છે. દેહમાં પહેલે હેવા છતાં આત્મા પિતાને સહજ સુખમય સ્વભાવ ભુલ્યો નથી પરંતુ તે સુખ ક્યાં છે અને કઈ દિશાએથી મેળવવું તે સંબંધી તે અનાદિકાળના, પુદગલ દ્રવ્ય પ્રત્યેના મેહના લીધે ભ્રમમાં પડ્યો છે. પુદ્ગલ દ્રવ્ય (જડ દ્રવ્ય) આત્માથી ભિન્ન અને પર છે. પુદ્ગલ દ્રવ્ય અને આત્માના સુણે તદન ભિન્ન છે. કોઈ પણ કાળે આત્મા પુદ્ગલ દ્રવ્ય રૂપે પરિણતિ નથી અને પુત્ર છે. દ્રવ્ય આત્મ દ્રવ્ય રૂપે પરિણમતું નથી. જો એક દ્રવ્ય બીજા દ્રવ્ય રૂપે પરિણમતું

Loading...

Page Navigation
1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 ... 36