Book Title: Buddhiprabha 1916 03 SrNo 12
Author(s): Adhyatma Gyan Prasarak Mandal
Publisher: Adhyatma Gyan Prasarak Mandal

View full book text
Previous | Next

Page 32
________________ ૩૮ર બુદ્ધિપ્રભા બાલતાં બોલતાં મહારૂનના પંચપાણુ ઉર ગયા. તેનું મૃત શરીર કબપર ઢળી પડયું. દિવ્યતિર્મય કિરણો ફેલાવતું પડી રહ્યું. દિવ્ય જીવનને પ્રેમ પ્રવાસી પિતાને પ્રવાસ પૂર્ણ કરી પ્રભુપદ પાસે પિતાની જીવન સખિ સાથે જઈ ઉભા રહ્યા. પ્રમ- મા તમને ધન્ય છે. પ્રણામ કુસુમાંજલિએ હમારી તમારે ચરણે : x x x x શાહ દિલી જઈ મુમતાજના સાહમાં આ પછી અંજાઈ સેલિમાન ભૂલ્યા હતા. પણ બાહરૂન-સેલિમાની કબર હશે આ લયલા–મજ સમા દિવ્ય યુગલના પ્રેમ સંગીત રેલાવતી હજી કાશ્મીરના ગિરિયન કેશમાં ઉર્જ. છે. મહારા ભારતવર્ષમાં એવાં પ્રેમી યુગલો પાકે એ શુભેચ્છા સાથે વાતમીને ચરણે પ્રાર્થના કે – અમહિન્દ આંગણ હશે, રસ દિવ્ય નિઝર ઝરણમાં; કરતાં યુગલ ઘભુ બાળશાં, રાચિ પ્રમ અંતર નીતચા. ભરાવ ભારત ભવ્ય ભૂવને ! દિવ્ય પ્રભુશાં બાળથી; નવ ચેતના વિષે જા, પ્રેમ પ્રેમ પુકારતી ! પાદરા, स्वीकार समाचार. પાંત્રીસ બેલ – સરલ અર્થ સાથે. ) તેના પ્રસિદ્ધકર્તા દુર્લભદાસ કાલીદાસ તરફથી ભાવનગર, ભવિષ્યફળ:--( ચશ્રી સંવત ૧૮૬૩ ) ર. રા. હીરાલાલ વર્ધમાન શાહ વઢવાણ નિવાસી. શ્રાવક શ્રાવિકાધર્મ-રા. ર. અગરતલાલ જગજીવનદાસ ભાવનગર સમાચાર પૂજ્યમુનિ મહારાજ શાસ્ત્રવિશાદ આચાર્ય શ્રી વિધર્મ સરિજીને શાપુરને જનસંધ તરફથી અને ઘણી ધામધૂમ પૂર્વક પ્રવેશ કરાવવામાં આવ્યા હતા. તેઓશ્રીએ દ. મનસુખનાઈ ભગુભાઈને વડ તથા ઝવેરીવાડામાં, તેમજ પતાસાનીપળામાં, તથા ઝાંપડાની પળમાં, પુરૂષાર્થસિદ્ધિ, આત્મન્નિતિ ખરે દયા ધર્મ વિગેરે જભાનાનુસાર ઉપગી વિષે ઉપર જોર ભાપણે આપ્યાં હતાં. માણસની મેદની દરેક વખતે ઘણી ચિકાર ભરાઈ હતી. અને એ કઈ એવી રીતની ઉષણ કરતા હતા કે, “જે મુનીમહારાજાઓ આવી રીતે જાહેર ભાણા આપે તો જૈન કોમ તેમજ અન્યફામ ઉપર પણ ઘણે ઉપકાર થઈ શકે, જમાનાનુસાર આવી રીતે ઉપદેશ કરવાની ઘણું જરૂર છે ” આ પ્રસંગે તેમના શિષ્ય ન્યાયતીર્થ વિગેરેએ પણ જેન સમા જને અર્પણ કરે તેવાં બુલંદ અવાજે બાપ આપ્યાં હતાં. અત્યારના જમાનાનુસાર ઉભા રહીને ભાષણે કરવાં તેની આચાર્ય શ્રીજીએ શેઃ ભગુભાઈ વડે પિતાના પ્રથમ ભાષણ વખતે પુષ્ટિ કરી હતી તે યેચુજ કહીં શકાશે. અમે અમારા માસિકમાં પૂજ્ય મુનિ મહારાજાઓએ જાહેર ભાષણો કરવાં જોઈએ. તેવી રીતની વિચાર શ્રેણીઓ ઘણા વખતથી પ્રગટ કરીએ છીએ. અને હાલ તે મુજબ કેટલું પ્રર્વતન જોઈ અમેને ઘણે આનંદ થાય છે. હાલ જે મુનિ મહારાજાએ જાહેર ભાષણે આપે છે. તેની અમે અનુમોદના કરીએ છીએ અને આશા રાખીએ છીએ કે દરેક મુનિમહારાજાઓ આવી રીતનું અનુકરણ કરશે. તેઓશ્રીએ અને ડો વખત રહી પોતાના શિષ્ય સહિત વિહાર કર્યો હતે.

Loading...

Page Navigation
1 ... 30 31 32 33 34 35 36