Book Title: Buddhiprabha 1916 03 SrNo 12
Author(s): Adhyatma Gyan Prasarak Mandal
Publisher: Adhyatma Gyan Prasarak Mandal

View full book text
Previous | Next

Page 34
________________ બુદ્ધિપ્રભા, बोर्डोंग प्रकरण. બક્ષિસ ખાતે. ૨૦૦-૦-૦ . શેઠ જમનાદાસ જેઠાબાના કોડીશીઅલ વીલની રૂએ તેના ટ્રસ્ટી. ર.રા. શેઠ રણછોડદાસ જેઠાભાઇએ આપ્યા તેહપતે. અમદાવાદ કીકાભરની પળ. ૩-૮-૦ બેગના વિદ્યાથી શા. જેઠાલાલ ચુનીલાલ, મનીઆરથી આવ્યા છે. સાદરા ૪––૦ રા. ર. કેશવલાલ અમથાલાલ વકીલ, દા. પિત. અમદાવાદ નગીનાપી, ૫-૦-૦ રા. ર. શેઠ હરીભાઈ પ્રેમાભાઈ હા, રોટે. સારાભાઈ હરિભાઈ બા, બેન. વિદ્યાના લગ્ન પ્રસંગની ખુશાલીના, અમદાવાદ પતાસાની. ૨-૦-૦ રા. ર, વાડીલાલ મનસુખભાઇ, હા, હેતે. બા, બહેન. મેનાના લગ્ન પ્રસંગની ખુશાલીના, અમદાવાદ પતાશાની પળ. ૧-૦-૦ ફત્તેચંદ બાલચંદ, હા. પિત. બા. ચીમનલાલને લગ્ન પ્રસંગની ખુશાલીમાં અમદાવાદ નાગgધરની પોળ. ૨૧૫-૮-૦. માસિક મદદ ખાતે. -૦-૦ રા. ર, વેલચંદભાઈ ઉમેદચંદ વલ. કા. પિત, બા. વ્યાસ ) જુલાઈ અગર સપ્ટેમ્બર, તથા એકબરના સં. ૧૮૧૫ ના. ૧ર-૦૦ રા, રા: ઝવેરી ચંદુલાલ લલુભાડ. હ. પિત. આ. ભાસ જુલાઈથી તે દસ અર સુધીના માસ ) ના સં. ૧૯૧૫ ના. ૪-૦-૦ રા. રા. ચીમનલાલ પોપટલાલ હ. પતિ. બા. સં. ૧૯૧૪ સપ્ટેમ્બરથી ડીસેમ્બર સુધી ભાસ કે અમદાવાદ, પતાસાની. ૨૦-૯-, ૨૩૫૮૧, . ઉપકાર.. અમને જણાવતાં અત્યાનદ થાય છે કે બેગ હિતાર્થ લમ પ્રસંગને માટે બેગના માનવંતા પ્રેસીડેન્ટ શ્રીયુત શેઠ જગાભાઈ દલપતભાઈ બી. એ. તથા તેને એ. સેટરી વકીલ મેહનલાલ ગોકલદાસ બી. એ. એલ. એલ. બી. ની સહીથી લગ્ન પ્રસંગ નિમિત્તે જે પત્રિકાઓ કાઢી હતી તેને જે જે મહાઅ સન્માન કર્યું છે તેના માટે તેઓને આ સ્થળે અમે આભાર માનીએ છીએ. અને આશા રાખીએ છીએ કે દરેક બંધુએ તેવી રીતે સન્માન કરી આભારી કરશે. આ સ્થળે અમે અવેની અઢી નાતના શેકીઆઓને વિજ્ઞપ્તિ કરીએ છીએ કે દરેક જ્ઞાતિના નેતાઓ-સભ્યજને પેતાની જ્ઞાતિના સંમેલન વખતે આને પુષ્ટિ આપશે અને દરેક પોતાના જ્ઞાતિ બંધુઓને લગ્ન પ્રસંગ જેવા માંગલિક કાંણા પ્રસંગે બોગને મદદ કરવા વિજ્ઞપ્તિ કરી બેઠગને આભારી કરશે એવી આશા રાખીએ છીએ. - પ્રીવીએસની પરીક્ષા. પ્રીવિઅસની પરિક્ષામાં બોગના વાગે વિદ્યાર્થાએ આ વખતે બેઠા હતા. તેમાં મિ. અંબાલાલ ત્રીભવન તથા મિ. છનાલાલ કાળીદાસ પાસ થયા છે . શ્રી જેનતાંબર મન્ફરન્સ ધાર્મિક ઇનામી પરીક્ષા ઉપરની પરીક્ષામાં બીજા ધોરણ ૪ માં મી. વાડીલાલ મગનલાલ તથા મો. વાડીલાજ નાથજી પાસ થયા છે.

Loading...

Page Navigation
1 ... 32 33 34 35 36