Book Title: Buddhiprabha 1916 03 SrNo 12
Author(s): Adhyatma Gyan Prasarak Mandal
Publisher: Adhyatma Gyan Prasarak Mandal

View full book text
Previous | Next

Page 12
________________ કર બુદ્ધિપ્રભા પ્રાથમિક મફત શાળાઓ સે સે વરસની છે, તે દર વર્ષે જોઈએ તેટલા ચતુર કામદાર કાઢે છે. કામદારોને દુરના વિજ્ઞાનનાં મૂળ તત્ત્વ ખબર હોય છે, ને વળી પૂર્વ શાળાઓમાં તેઓ ધંધાની હાથચાલાણી મેળવે છે. આવી હરની શાળાઓ સેંકડો વરસની છે પણ સંથી સરસ પચાસ વરસ ઉપર થયાં ચાલે છે. તેમાં ઉગ ને ઉગની બધી કળાએ શીખવાય છે. જર્મનીમાં ખરચ કરવાની ઘેલછા નથી. તેઓ ઉપયોગમાં આવે તેટલું જ ખરચ કરે છે. બધા શિક્ષક વહીવટી જ્ઞાનવાળા હોય છે. સૌથી સારા શિક્ષકને રૂ. ૩૦૦૦ કરતાં વધારે મળતું નથી. જ્ઞાનના ધંધાના પગારનું ધરણ કે પગ ઠેકાણે ભારે નથી. આવા કર જોઈએ તેવ, ને તેટલા હમેશ મળે છે. તેથી જર્મનીમાં હુનરશાળા સ્થાપવી ને નભાવવી સહેલું પડે છે. જર્મનીમાં હુનરશિક્ષણ સર્વવ્યાપક છે એટલે જે જે ધંધામાં શાળામાં શિખભાથી ફાયદે થાય તે બધા ત્યાં શિખવાય છે. - સાન ફેલાવવાની ઘોડા પાચની રીતે હુન્નર જ્ઞાન પ્રસાર કર્યામાં આવે છે. ગામમાં નિશાળના મકાનમાં તેલને દો બાળી નાનકડા વને હુન્નરનું જ્ઞાન અપાય છે. ગામડાના હાથ કારીગરોને ફેરણી કરતાં પ્રદર્શને વડે કારીગરીના સારા નમુના બતાવવામાં આવે છે. ફરતા શિક્ષકે એક ગામથી બીજે ગામ એમ કેરણી કરી હુન્નરનું જ્ઞાન ગામડાના લેકને આપતા કરે છે. આવી થોડા પાચની ઘણી યુક્તિઓ જર્મને પાસે છે. - સાકરની સંસ્થાનની વસ્તિ ૪૫ લાખની છે. ત્યાંના લેક પિતાના પુરુષાર્થ ઉપર વધારે આધાર રાખે છે. ત્યાં હુન્નર કેળવણી માટે ખાસ હુન્નરની ૩૬૦ શાળાઓ છે. આ શાળાઓ લેકઉમંગથી ઉભી કરી છે, જેમ જેમ અમુક જતન દુરની શાળાને ખપ પડે છે તેમ તેમ તેવી હુન્નરશાળા લેક સ્થાપે છે. વ્યવહારમાં કામ આવે તેવી સ્થાને છે. ઘણી ખરી ઉંચા પ્રકારની શાળાઓ સરકાર સ્થાપે છે. સકસનીમાં જ જાતની હુન્નરશાળાઓ છે-(૧) ઉંચા પ્રકારની પાઠશાળા, (૨) કળાની ઉધોગશાળા, (૩) એગિક શાળા, (૪) નિશાળ છોડનારને માટે પુરવણી ઉધગશાળા, કે વેપારી શાળાઓ, (૬) ખેતીની શાળાઓ પ્રાથમિક શાળાઓમાં મજુરને ગ કરવાની ટેવ, દયાનતદારી, ચોખ્ખા, ચાલાકી, નિયમિતપણું શીખવે છે. ઘણાં ઈજનેરી ખાતાં પિતાના મજુરને કેળવે છે. મજુરેમાં કેળવણી ને ગાનની ઇરિકા સર્વત્ર છે. તેમજ જમાનાના માનસિક ને આત્મિક જ્ઞાનની પણ છે. તે લેબ કરતાં જ્ઞાનને વધારે ચાહે છે. તેઓ રાત્રે કેળવણી લે છે. કારીગરેએ પતિ કેળવણી મંડળે ઉભાં કરેલાં છે. વિજ્ઞાનનું શિકાણ રાત્રે કાનથી આપે છે. બર્લીનમાં સેસીઅલીસ મજુરના સુધારાની નિશાળ ચલાવે છે. શિઆળામાં સાંજના વર્ગ ચલાવે છે તેમાં અર્થશાસ્ત્ર, સંસારશાસ્ત્ર, કાયદે, ઈતિહાસ, અલંકારા શીખવે છે. રવીવાર તે ઇતર વારે વગર ખચ્ચે ભાષણ અપાય છે.

Loading...

Page Navigation
1 ... 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36