Book Title: Buddhiprabha 1916 03 SrNo 12
Author(s): Adhyatma Gyan Prasarak Mandal
Publisher: Adhyatma Gyan Prasarak Mandal

View full book text
Previous | Next

Page 13
________________ જર્મન દેશનો અર્યોદય. મજુરાનાં પુસ્તકાલય છે. પાઠશાળાવાળા દેશમાં વિદ્યાર્થીઓ ગરબેને ભણવે છે. રાજ્યના કાયદાથી અરય રહે છે, ને જીવનનું ધારણ ઠીક રહે છે. મંદવાડમાં દાક્તર મફત દવા કરે છે, ને તે વખતના ગુજરદનને બંદોબસ્ત હોય છે. ઘડપણ કે અશકિત માટે પિન ાય છે. અકસ્માતથી ન થાય તેનું ખરચ વેપારીને માથે પડે છે. મંદવાડ વિમે ઉતારે છે તેના મજુર બિરે છે, ને ઘડપણ ને અશક્તિના પિન્સના કુંડમાં મજુરને શેઠ સરખે હિર ટકા ભરે છે. લશ્કરી નોકરી સાર્વજનિક છે, તેથી મર્યાદશીલતા વગેરે ઘણું ઉત્તમ ગુણે વધે છે; વળી તેવી વ્યવસ્થિતપણું, નિયમિતપણે ને બીજા જોડે કામ કરવાની ટેવ પડે છે. (૪) શરીર બળવાન પ્રજા ઉત્પન્ન કરવાના પ્રયત્ન જર્મનીમાં શરીર બળવાન ને વાવાળી પ્રજા ઉત્પન્ન કરવાનું ભગીરથ પ્રયન યથાવિધિ થાય છે. બાલમરણ ઓછું કરવા જંગ મચાવ્યું છે. ૧૮૭૬ માં જન્મ પ્રમાણ ૪૧ હતું તે ૧૫ માં ૩૩ થયું છે, પણ ભરણ પ્રમાણ ૧૦૬ માં હજારે ૧૮૯૬ હતું. (વિલાયતમાં ૧૯૦૫ માં ૧૬ હતું ), પાકી ઉંમરના માણસોનું ભરણું પ્રમાણુ ઘટયું છે તેવી રીતે બાલમરણનું પ્રમાણ પણ ઘટયું છે. ( વિલાયતમાં ૧૦૦ છોકરાં જન્મે તેમાં ૧૧૮ મરે છે, પણ સ્વીડન ને નેરમાં ૮૧ છે. શહેરમાં જે જીલ્લાઓમાં મજુર વર્ગ રહે છે ત્યાં મરણુપમાણ સથી ભારે છે. બાળમના પ્રમાણને દર દરેક race mતના ગુણ, સાંસારિક રીવાજને ટેવ, દ્રવ્યની સ્થિતિ ને સુધારની સ્થિતિ ઉપર આધાર રાખે છે. આ મરણ પ્રમાણ માં ભાગ (૧) હવા અજવાળાને અભાવ (૨) રોગી ઘર (૩) ખરાબ છે.રાક ને (૪) કૃત્રિમ ધાવણ ને ખેરાથી થાય છે, બાલમરણ અટકાવવાને નીચે પ્રમાણે ઉપાય લેવામાં આવ્યા છે. (૧) મા ને મલકને વાતે આશ્રયસ્થાન, ઘર, દવાખાનું, ને ઇસ્પીતાલે. સ્થાપવી. (૨) ગરીબ મજુર વર્ગના બાળકને જાવા ને રાખવા વિસના સાર્વજનિક બાલાશ્રમ સ્થાપવા. (૩) દૂધભંડાર. આ બધું કરવામાં સરકાર આગેવાની કરે છે. (૪) લેકેને ભાવ ને શિક્ષણથી સુધારવા. માને ધાવેલાં કરતાં દૂધ પાએલાં કરાં પાંચ છ ગણું ભરે છે. જે માઓ છોકરાને ધવડાવે તેને દૂધ સસ્તુ વેચાય છે. માઓને છોકરાં ઉછેરવાં ને રાખવાનું વિધિસર શિક્ષણ આપવામાં આવે છે, તેવું જ પરિચારિકાને અપાય છે. મફત દવાખાનામાં સુવા માટે પહેલાં ચાર માસ લગી માએને મન દૂધ ને જમણ આપવામાં આવે છે; અને જે મા ધવડાવે તેને ઉત્તેજન આપે છે. મા નિગી હેય તે જ છેક નિરમા થાય. છોકરું અવ પછી એક માસ સુધી કામ ન કરવું પડે તે માટે એક સામાન્ય ફંડ કર્યું છે. તેવું જ બેજવવાળી વાતે છે.

Loading...

Page Navigation
1 ... 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36