Book Title: Buddhiprabha 1916 03 SrNo 12
Author(s): Adhyatma Gyan Prasarak Mandal
Publisher: Adhyatma Gyan Prasarak Mandal

View full book text
Previous | Next

Page 29
________________ કૈ પ્રેમઘેલા પ્રવાસીનું પવિત્ર જીવન. દિવસેજ ઉઘાડી પડી. કેદખાનામાંથી કેદી નાસી ગયો છે, એવી બિના બાદશાહને જાહેર થાય તે પહેરેગીરાના જાનમાલની ખરાબી થયા વિના રહે નહિ, એટલા માટે જ બધા સરદાર તથા દારાગાએ મળીને ગપ ફેરાડી કે બન્દિ પિતાની મેળે જ કેદખાનામાં મરી ગયો છે. આથી કરીને ગમગીન બાદશાહને મને પણ આ બનાવટી સમાચાર પહોંચાડવામાં આવ્યા. એક દિવસ બાદશાહને મળ થઈ આવી કે, એક વાર સેલિમાની કબર જેવા જ અને ત્યાં જ એક રાત સુઈ રને જીગરની આગ બુઝાવવી. કોઈને પણ સાથે લીધા વિના એક દિવસ બલા તેિજ ચાલી નીકળ્યા, ખુલ્લા મેદાનમાં ઉભા રહ્યા. વેરાન દેશમાં મધરાતને વખતે ત્યાં દાખલ થતાં શાહનું સાહસી હૈયું પણ કંપી ઉઠયું. ઝાડ-પાનનાં કાળાં કાળાં ગૂંચળાંમાં સંતાન આગળ વતે બનાવત બતાવતે જાણે કે બેલનું ન હોય ! “ ને ભાઈ આ પેલા જીવ લેનાર આવે! ” તારાજડિત ગગને બે ને જાણે સેલિબા કહે છે --“આવે, અહિંસ ઉપર આવે. તે હું મળીશ. કબરમાં મ્હારું જે હતું તે તો મારી સાથે મળી ગયું છે !” રાત્રિને ાિરત વાયુ ૩ણે ફફડી રહ્યા છે, “ધિકાર છે, અધીર અવિશ્વાસી ! આ પ્રેમ ત્યારે પહેલાં ક્યાં જ રહ્યા હતા? શુકલપક્ષને વખત હતા. ઝાડ ઝાડનાં પાંદડાંઓ ઉપર, વેલિ કુવેના સુમાર શરીર પર, સફદ લહરિયાળી ગીરિ નદીના હયા પર, અને મેલી આ જણાતી સંગેમરમરની છ જડિત સેલિમાની કબર ઉપર હાલતા ચન્દ્રિકાના સુત્ર કિરણે વરસતાં હતાં. ચિંતા બધી શાંતિને ભંગ કરતે એક દિવ્ય નાદ રેલાતે હૈય તેમ લાગ્યું. મધુર બંસીને એ નાદ હતા. આવા એકાન્તમાં અટલી રાત્રિએ બંસી રેણુ વગાડતું હશે? બાદશાહના મનમાં કઈ કઈ તર્ક-વિતર્કો ઉછાળવા માંડ્યા. ધીરે ધીરે બસ કરૂણ મુનામાં રેવા લાગી. બાદશાહે કંઠ પણ ગદગદ છે અને આંસુ આવ્યાં. સંગિતની અવાબ શક્તિએ પાછી બાદશાહની વિચારમાળા ઉઘડી અને સમાધિમાંથી જગ્યા હોય તેમ ર થયા. શીયાર ધ સંગીતને અવાજ જે બાજુ તરફથી આવતો હતા તે તરફ પગ વાળ્યા. એક ઘણુંજ કાળડાં બળવાળું મોટું ઝાડ શાહજહાનની પ્રીય બેગમ લિમાની કબર આગળ આડ કરી કબું રહ્યું હતું. પણ ચકિકા જાગતી હતી એટલે ડાંખળાની માળામાંથી જોઇ શકાય તેવું હતું. બાદશાહની તીણું નજરે જોયું કે-“કબર ઉપર એક માણસ છે ?” દિવીશ્વરનું શરીર અજાયબીથી કંપી ઉકવું, તેઓ નિશ્ચય કરી ન શક્યા. આટલી રાત્રે કબર ઉપર આવીને કણ બેસે? ધીરજ પકડીને તેઓ હિંમતથી કબર તરફ આવવા લાગ્યા. કચ્છનું પાણી ખળ ખળ રાત્રિ-દિવસ વહેતું તેથી એક ખડક ઘસાઈ કરાઈને ઘણે પાતળો થઈ ગયા હતા, અને નીચે પિલાણ દેખાતું હતું. ત્યાં ચન્દ્રનાં કિરણે પહોંચી શક્તાં નહોતાં. બીજી લરિએ ચમકતી નાચતી ઉલટી ત્યાં ડૂબી જતી. બાદશાહ નદી પાર થવા નીચે ઉતર્યા. ત્યાં તે પથ્થર નદીમાં તુટી પડ્યા છે તે ધબકારે થશે. બાદશાહનું હૈયું ધબકવા લાગ્યું. તેઓ ભયબત થઈ આજુબાજુ જોવા લાગ્યા. પહેલી નજર કબર તરફ કરી તે તે પર પિલો માણસ આ વખતે નથી. વળી અચરતીથી ચારે તરફ નજર ફેરવી પણ છે દીઠામાં આવ્યું નહિ, તે જી

Loading...

Page Navigation
1 ... 27 28 29 30 31 32 33 34 35 36