Book Title: Buddhiprabha 1914 05 SrNo 02
Author(s): Adhyatma Gyan Prasarak Mandal
Publisher: Adhyatma Gyan Prasarak Mandal

View full book text
Previous | Next

Page 5
________________ વાચક શ્રી યશોવિજયજી કૃત. યાદ અમે શ્રીકૃષ્ણ અર્થાત્ હરિરૂપ છીએ. અમારે આત્મા હરિ છે. દર્શન અને જ્ઞાન૫ ચંદ્ર અને સૂર્યપ લોચનને ધારણ કરનાર અને થિસ્તા રૂપ લક્ષ્મીના અમે સ્વામી છીએ અને સુખ સાગરમાં સ્થિરતાપ લક્ષ્મીની સાથે આનન્દ કરીએ છીએ. આવી દશાએ હરિના લક્ષણવાળા અમે છીએ. चाह्यभाव रचनाको ब्रह्मा । इमकारण मुखहोति ।। अंतरंग रचनाके ब्रह्मा । हम भए आप उद्योत ॥ १०॥ तीनभुवन विभुता अति अद्भुत । जिनपद तो नहीं दूर ॥ सिद्धयोग अध्यातमशक्ति । प्रगटित पुण्य अंकुर ॥११॥ चिंतामणि सुरतनु सुरधेनु । कामकलश भयो पास ।। अष्टमहासिद्धि नवनिधि निरखे । आपमें आपविलास ।। १२ । ए प्रसाद सवि सुगुरु भजनको, जिनदिनो व्यवहार ॥ ज्ञानयोग गर्भित शुभ किरिया, धरमको परमाधार ॥ १३ ॥ व्यवहारी निश्चय पद पावे, ज्युं नृप लंछन राज ॥ व्यवहारे निश्चय अनुसरता, सीजे सकलहित काज ॥ १४ ॥ वाचक जस विजये इम दाखी, आतमसाखि रुद्धि । भाखी सद्रू अनुभव चाखी, राखीये करि धन वृद्धि ॥१५॥ ઉપાધ્યાય કપે છે કે અમારે આમા મહાદેવ છે. અધ્યાત્મજ્ઞાનરૂપ કૈલાસ પર્વત પર અમારા આત્મારૂપ શિવ વિરાજે છે. સંતોષરૂ૫ વૃષભના ઉપર અમે બેસીએ છીએ. વિરાતિ રૂ૫ ગંગાને અમે ધારણ કરીએ છીએ અને ચાતુરૂપ ગોરી (પાર્વતી) ના અમે ધારક છીએ. આ સ્થિતિથી અમારે આભારૂપ મહાદેવ આનન્દમાં લયલીન રહે છે. બાહા ભાવની રચનાને કર્તા બ્રહ્મ છે અને અમારા આત્માના અન્તરંગ ગુણ સૃષ્ટિના કર્તા છીએ માટે વસ્તુતઃ અમારો આત્મા બ્રહ્મા છે. સ્વયં આત્મા જ અમારો પ્રકાશ રૂપ થયો અને અમારા અમાજ બ્રહ્મા છે એમ પ્રકાશીએ છીએ. ત્રણે ભુવનની પ્રભુતા માં અત્યંત અદ્ભુત છે એવું જિનપદ દૂર નથી. સિદ્ધયોગ રૂપ અધ્યામ શક્તિ છે અને તે અનન્ત પુયાંકુરથી પ્રગટે છે. ચિતામણિ, કલ્પવૃક્ષ, કામકુંભ, અને સુરધેનુ ઇત્યાદિ સર્વ અમારામાં છે એમ હવે અવાધાયું. શ્રીમદ્દ કર્થ છે કે અધ્યાત્મજ્ઞાનદષ્ટિએ આત્મજ્ઞાની અષ્ટસિદ્ધિ અને નવનિધિને પોતાના આત્મામાં દેખી શકે છે. આ પ્રમાણે જે અમારામાં સર્વે બાયું તે શ્રી સદ્દગુરૂના પ્રતાપે જાણવું. જેણે આ સર્વનું કારણ જે ધર્મ વ્યવહાર તેને સમર્પે. શ્રીમદ્ કથે છે કે જ્ઞાન ગત શુભ ક્રિયાઓ ખરેખર ધર્મના પરમ આધારભૂત છે, જે ધર્મના વિચારો અને આચારવડે સમ્યમ્ વ્યવહારી થયે તે નિશ્ચય પદને પ્રાપ્ત કરે છે. તસંબંધમાં ઉપાધ્યાયજી કયે છે કે નૃપ લંછનો જેનામાં હોય છે તે મનુષ્ય રાજ્યને પામી રાજા બને છે તદ્દત જે સમગ્ર ધર્મ વ્યવહારી બની આત્માના સદ્દગુણોને ખીલવે છે તે શિવ રાજ્યને પ્રાપ્ત કરે છે. વ્યવહાર વડે નિશ્રય ધર્મને અનુસરતાં સકલહિત કાર્યની સિદ્ધિ થાય છે. વાચક્ર શ્રી યશોવિજયજીએ આત્મ સાક્ષીએ આત્માની અદ્ધિને દેખાડી છે. શ્રી સગર મહારાજની પાસે રહી

Loading...

Page Navigation
1 ... 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36