Book Title: Buddhiprabha 1914 05 SrNo 02
Author(s): Adhyatma Gyan Prasarak Mandal
Publisher: Adhyatma Gyan Prasarak Mandal

View full book text
Previous | Next

Page 21
________________ જેનું પદાર્થવિજ્ઞાન. ૫૫ સે. એવી જ રીતે ઉન્નતિના વિચારોને સે અને તેજ પ્રમાણે તમારું વર્તન પણ શુદ્ધ રાખો. આમ સત્તા એ પરમાત્મા છે માટે પરમાવ તત્વનીજ ભાવતા તમારા હૃદયમાં છે. તેથી તમારા અનંત કર્મોને પણ નાશ થશે અને એજ પ્રમાણેનું જ વર્તન રાખવાથી અનેક દુઃખને નાશ થશે. બંધ ખરેખર રીતે દુઃખને વધારનાર ભ્રાંતિ અને તેજ છે માટે તેવા ખોટા તને કદિ પણ મનમાં સ્થાન આપતા નહિ. અમુક થશે કે અમુકનું આમ થશે કે તેમ થશે એવા વિચાર તેજ બ્રાંતિ આવી ભ્રાંતિજ મનમાં સ્થાન આપ્યાથી દુખની પ્રાપ્તિ થાય છે. આમ છે તે આ પ્રકારના સર્વ વિચારોને તજી દે, પ્રિય વાચક! તમારી શારીરિક, માનસિક તેમજ આધ્યાત્મિક ઉન્નતિ ખરેખર રીતે બને હારના ચૂલ સાધનના સેવનથી નહિ પણ આતર સાધનના વનથી જ સિદ્ધ થાય તેમ છે. માટે તેનું જ સેવન કરે અને સાર્થને સિદ્ધ કરે. जैनोनुं पदार्थविज्ञान. (લેખક:–મમ વેરી માણેકલાલ ઘેલાભાઈ વડેદરા). જગતમાં ચાલતા અનેક ધર્મો અને શાલીઓમાં મનુષ્યને સુખ કેમ થાય અને તે હમેશ કાયમ શી રીતે રહે. તેને માટે જુદી જુદી રીતે બતાવી, તે પ્રમાણે ચાલવાથી જરૂર સુખ થશે, એવો સિદ્ધાંત બતાવી, તે સિદ્ધાંત પ્રમાણે વર્તનારને સુખ થયું છે, તેનાં દિષ્ટાંત પણ બતાવ્યો છે. આ દાંતને જ કથાનુગ અથવા કથાઓથી માણસને લાભ થયેલા તે બતાવી તે પ્રમાણે પિતાની શક્તિ પ્રમાણે વર્તન કરવાનું શીખવનાર ગણે છે. આવી કથાઓ દરેક ધર્મમાં હોય છે અને લેકે શ્રદ્ધાપૂક વાંચે છે, અને સામાન્ય બુદ્ધિના લોકો ઉપર આ કથાઓ ઘણી સારી અસર કરે છે. આવી કથાઓમાં અલંકારિક બાપા હાય છે અને વખતે પ્રસંગને દઢ કરવા લેખકે અતિશયોક્તિ મેળવે છે અને તેથી કુબુદ્ધિમાન અગર અaહાળુઓ આવી કથાઓને ગપાટક કહી નિંદે છે, પણ જનસમુહ તેની નિંદાની દરકાર કરતે નથી. દરેક ધર્મમાં આવી કથાઓ છે અને તેમાં પ્રમાણ તપાસતાં જૈન ધર્મની કથાઓ બુદ્ધિગમ્ય અને પ્રાયઃ બધી સમાણ જેવી છે અને નીતિથી ભરપુર છે. હવે વર્તન કરવાનું, જે બતાવવામાં આવે છે તેને ચનયોગ કહે છે અને તેમાં ક્રિયાકાંડ આવેલાં હોય છે. દરેક ધર્મમાં આવા ક્રિયાકાંડ થોડે કે ઘણે અંશે હોય છે અને તે પ્રમાણે વર્તનારની જરૂર પગતિ યા મુક્તિ થાય અથવા બેહસ્ત મળે કે વદિ મળે એવું વર્ણવેલું હોય છે. આ ક્રિયાકાંડમાં વિચિત્રતા અને ભિન્ન હોવાથી જગતમાં અનેક ઉતા અને લડાઈઓ થાય છે. અને જે કે મૂળ સુખ મેળવવાની ઇચ્છા બધાની એક સરખી હોવા છતાં તે મેળવવાની રીતમાં અપેક્ષાઓથી ફરક જણાતો હોવાથી ધર્મનો ઝગડે કાથી ચુકતા નથી, એમ કરીને આગળ પણ ઘણું મહાતમા જગતથી ઉદાસ થઈ એકાંત સેવન કરનાર થઈ ગયાના દાખલાઓ ઈતિહાસ અને સ્થાઓમાં મળી આવે છે. આ ચર્ણ

Loading...

Page Navigation
1 ... 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36