Book Title: Buddhiprabha 1914 05 SrNo 02
Author(s): Adhyatma Gyan Prasarak Mandal
Publisher: Adhyatma Gyan Prasarak Mandal

View full book text
Previous | Next

Page 34
________________ ૬૮ બુલિબાબા. ભવે આ હેજે તું, સુખકર પડે જેમ તુજને, સુખેથી હેવું એ પરમ પ્રભુ સેવા વિદિત છે, કટુ થાશે આખું જગત કડવું ઝેર બનશે, વિના ઇછી હારી, પ્રિયતમ ! મને માફ કરજે ! ત્યનું હારે માટે સકળ ઉપભેગે જગતના– ઉલેચું હાથે હું ઉદધિ જળ કાળા અસિમ હાં ! પરંતુ તેથી શું? તુજ શુભ સખે લેશ બનશે? અરે યારા પ્રેમી! પ્રિયતમ ! મને માફ કરજે. ૧૪ અહે! આવી આગે, હદય તુજ શું તુચ્છ ગણશે? સખે શ્રદ્ધા હારી અવર ભવ માંહે અમર છે. વિના એ આશાના ! જગત દવમાં આશ્રય બીજે, ગ્રહી એ આશા તે પ્રિયતમ મને માફ કરજે. ૧૫ નિરાશા मासिक समालोचना. (લેખક–એક જૈન મુનિ.) ધનવંતરી ધન્વન્તરિ વૈધની પેઠે વિશ્વમાં આરોગ્યતાના વિચારે અને આચારને દર્શાવનાર અને તેથી સુશોભિત ધન્વન્તરિ માસિક છે. જૈન ધર્મના આચારોમાં નૈસર્ગિક આરોગ્યતાના હેતુઓ સમાયેલા છે એમ ધન્વન્તરિ માયિકે સામાન્ય લેખો વડે જાહેર કર્યું છે. વધેપચાર વિના નસકિજીવન ગાળવાથી અનેક રોગો ઉતા નથી એમ વિજય ડિ. ડિમવાધ વગાડીને ધન્વન્તરિએ આર્યોને જણાવ્યું છે. અનેક પ્રકારના રોગ થવાના હેતુઓને પ્રદર્શિત કરીને જનસમાજને રોગના ન થવાય એવા નિરામય નૈસર્ગિક ઉપાય જણાવીને જનસમાજની સેવામાં ધન્વન્તરિ માસિકે પ્રશસ્ય લાભ આપે છે. શારીરિક પુષ્ટિનું પિષક અને રેગરૂપ ગંદકીનું શોષક ખરેખર ધન્વન્તરિ માસિક સૂવૅપ્રભાની પેઠે વિચાર પભાને ધારણ કરી જગતના શારીરિક હિતમાં પટ્ટા થયું છે. ધન્વન્તરિ માસિકે બાલ્યાવસ્થાથી મનુષ્યની શારીરિક નિરામય સ્થિતિ સંરક્ષાઈ રહે એવા લેખ લખીને પિતાની ઉત્તમતા જાળવી રાખી છે. ધન્વન્તરિ માસિકે સર્ગિક જીવન ગાળવાના ઉપાયો દર્શાવવામાં ગુર્જ. રત્રા ભૂમિમાં પહેલ કરી છે એમ અપેક્ષાએ કથવામાં આવે છે તેમાં અતિશયોક્તિ નથી. ધન્વન્તરિ માસિક આ પ્રમાણે પ્રાચીન વૈદક શાળાના પ્રશસ્ય નિરવઘ રોગ નાશક ઉપચારાને પ્રકાશ કરીને જગતમાં આદભૂત માસિક બને એવી આશા છે. વેદક શાસ્ત્રાદિ સાર ગ્રાહક મુક્ષુ દષ્ટિએ પ્રશંસકે, વાચકે અને શ્રોતાઓના હૃદયને આનન સંતોષ આપે એવા સુવિચારોથી ધન્વન્તરિ માસિક અલંકૃત થઈને ભવિષ્યની આર્ય પ્રજાની ઉન્નતિમાં સુલાભ આપે એવું કરવામાં આવે છે.

Loading...

Page Navigation
1 ... 32 33 34 35 36