Book Title: Buddhiprabha 1914 05 SrNo 02
Author(s): Adhyatma Gyan Prasarak Mandal
Publisher: Adhyatma Gyan Prasarak Mandal

View full book text
Previous | Next

Page 10
________________ બુદ્ધિપ્રભા કરવે તે અધમ છે. આવા ભાવાધ્યાત્મતી અનુગત અમૃતાનુન પ્રવૃત્તિથી સંસારના હૅક થાય છે. આવી ભાવાભગતામૃત ક્રિયાથી મુનિવર અલ્પકાળમાં સસારમાંથી સર્વે પ્રકારના બંધનોથી મૂકાય છે અને આત્મામાં રહેલા અપર પાર આનન્દને પામે છે. અમૃતાનુષ્ઠાની યામી શુકલધ્ધાનો પેાતાના આત્મામાં સ્થિર થઈ જાય છે ત્યારે ક્ષાયિકભાવે આત્માની અતન્ત જ્ઞાન દર્શન ચારિત્રાદિ લબ્ધિયાને પામી પરમાત્મા થાય છે. ४४ શ્રી મણુિચંદ્રજી મહારાજ અમૃતાનુષ્ઠાનનું સ્વરૂપે દર્શાવીને તે અમૃતાનુષ્ઠાનમાં સ્થિર રહેવા માટે પેાતાને શિખામણુ આપે છે કે હું આત્મન! હારા આત્માના શુદ્દ ગુણ પર્યાયે હૈ!રામાં છે, હારી પાસે છે એમ જાણીને બાઘુ પુદ્ગલ પર્યાયતી સાધનાને ત્યાગ કર કારણ કે પુદ્ગલ પર્યાયાને ભેગા કરતાં અને તેમાં રાચતાં માયતાં હાર્ કલ્યાણુ થવાનું નથી. અમૃતાનુાન યાગથી આત્મા અને પરમાત્માની એકતા થાય છે અને ધેર પરિવતુ સહન કરતાં કોઈ જાતનું દુ:ખ વેદાતુ નથી. ગજસુકુમાલ સ્કંધક સૂરિના પાંચસે શિષ્યે વગેરેને જે ધેર પરિક્ષા થયા અને તેમાં તેએ સ્થિર રહ્યા તેનું કારણુ એ હતું કે તે અમૃતાનુષ્ઠાન યાગમાં સ્થિર થયા હતા. અમૃતાનુાન યાગી આત્માના ગુણુ પર્યાયનુ ધ્યાન ધરીતે ગુણુસ્થાનકે આરેહતા આરેાતા અનુક્રમે સર્વ કર્મ ખપાવીને કેવલજ્ઞાન પ્રાપ્ત કરે છે. કેવલજ્ઞાની થઇને ભવ્ય ન્નાને ધર્મ દેશના દે! અધાતિક મૈના છેવટે નાશ કરીને શિવપુર સ્થાન પ્રાપ્ત કરે છે. પંચાનુષ્ઠાનનું સ્વરૂપ આ પ્રમાણે શ્રી મણુિચદ્રજીએ ભવ્ય વાના હિતાર્થે પધમાં રચ્યું છે. શ્રી મણિચંદ્રજી કર્યું છે કે આ પાનુષ્ઠાનનું સ્વરૂપ જે ભશે અને સાંભળે તેના ભાવાર્થ યારે અને તદંતુ તથા અમૃતાનુાનને સેવે તે મંગલ સ્થા તને પ્રાપ્ત કરે છે. શ્રી મણિચંદ્રજીએે ઉપરના પદ્યમાં પંચાનુષ્ઠાનનું સ્વરૂપ દર્શાવ્યું છે તેના ભાવાય વિચારીને પેાતાની સ્થિતિને પ્રત્યેક મનુષ્યે વિચાર કરવા જોઇએ. વિષ ગરલ અને અન્યઽન્યાનુંાનનું સ્વરૂપ સમજીને તેને વિવેક કરવા જોધ્રુએ. વિષમરલાનુષ્ઠાનના પરિણામ પેાતાના આત્મામાં વર્તે છે કે નહિ તેના સ્વયમેવ પ્રત્યેક અન્ય મનુષ્યે વિચાર કરી લેવા. ભવ્ય એ ધર્માનુષ્ઠાનેામાં થતા ક્રોધ, માન, માયા, લેભ, નિન્દા, વિકથા, મિથ્યાત વિચાર, રા, ભય, ખેદ, અને દેશના પરિણામાને વારવા. પ્રીતિ અને ભક્તિવર્ડ કરેલાં ધર્માનુષ્ઠાને પેાતાના આત્માની શુદ્ધિ કરે છે. ગાડરીયા પ્રવાહની પેઠે ચિત્ત વિશેષાદિ વડે સેવાતાં ધર્માંનુષ્ઠાનાથી જે ફળ મળવાનું છે તે મળતું નથી. ધર્માનુષ્ઠાનેાના ત્યાગ ન કરવા જોઇએ. પરંતુ ધર્માનુષ્ઠાનોમાં થતા એવા રાષોને! પરિહાર કરવા જોઈએ. જે મનુષ્યા ધર્માનુડાને કરવામાં દેવો થાય છે તે માટે ધર્માંનુને ન કરવાં એને વિચાર કરીને ધર્મોનુષ્ઠાના સેવતા નથી તેના કરતાં જે મનુષ્ય. ધર્માનુષ્ઠાને સેવે છે અને ધર્માનુષ્ઠાના સેવતાં જે દો લાગે છે તેને પાāચાર કરવા પ્રયત્ન કરે છે, દેજો ટાળવાને ખપ કરે છે અને ધર્મોનુષ્કાના સેવવા અત્યંત રૂચિ તથા પ્રવૃત્તિ કરે છે તેવા મનુષ્યે! ધર્મ તત્ત્વના વિશેષ પ્રકારે આરાધક છે. જે મનુષ્ય ધર્માનુષ્ઠાન સેવવાની ઈચ્છા ધારણ કરે છે પણ કયેગે ધર્મો. નુષ્ઠાનને સેવી શકતે નથી તે મનુષ્ય ધર્મને આરાધક છે પણ જે મનુષ્ય ધર્માનુષ્યન કરવાની રૂચિ ધારણ કરતે નથી અને ધર્માનુષ્ઠત સેવવાની પ્રવૃત્તિ પશુ કરતા નથી તે વિરાનક છે પશુ આરાધક નથી. જે મનુષ્ય યાગ્ય એવુ ધર્મોનુષ્ઠાન સેવે છે તેમાં જે કદ

Loading...

Page Navigation
1 ... 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36