Book Title: Buddhiprabha 1914 05 SrNo 02
Author(s): Adhyatma Gyan Prasarak Mandal
Publisher: Adhyatma Gyan Prasarak Mandal

View full book text
Previous | Next

Page 9
________________ વાચક શ્રી યશોવિજયજી કૃત. સંકલ્પ સ્વયમેવ શાન્ત થાય છે અને આમા પરભાવ પરિણતિએ પરિણમતો નથી. આવી નક્રિયાની મ્યતા પ્રાપ્ત કરનાર છવ સંવર અને નિર્જરાતની પ્રાપ્તિ કરી શકે છે અને શુભ ધર્મપત્તિએ પુણ્યાનુબધિ પુણ્યને બંધ કરે છે. અમૃતાનુષ્ઠાનની યોગ્યતા આત્માના સ્વભાવ પ્રમાણે વર્તતાં પ્રાપ્ત થાય છે. અમૃતાનુ હાનીયોગી હું કર્તા આદિ અવંતિથી રહિત હોય છે. અમૃતાનુષ્ઠાનકારક ગોગી ઉદાસીન ભાવે અર્થાત રાગદ્વેષ રહિત પરિણામે સર્વને દેખે છે, તેને દુનિયાની વસ્તુઓમાં ઈછાનિસ્ટવ રહેતું નથી. અમૃતાનુષ્ઠાનની પ્રાપ્તિવાળા જીવને રિધર અને શાન એ બે દૃષ્ટિની પ્રાપ્તિ થાય છે. પોતાને આત્મા તેને અમૃતસમાન લાગે છે અર્થાત ધર્માનુષ્ઠાનમાં આનંદરૂપામૃતને પ્રકટ ભાવ થાય છે. આત્મયોગની ઉચ્ચકોટીપર ચઢતાં અમૃતાનુષ્ઠાન કરનાર ચોગીને પ્રમ અને હવા ટ િખીલે છે અને તેથી તે સ્વયમેવ પરમાત્મરૂપ બને છે. અમૃતાનુકાનકારકગી ઉદયમાં આવેલાં કર્મને સમભાવે વેઠીને ખપાવે છે પણ શુભાશુભ ચોગે શુભાશુભ કર્મ વિપાક મેળવતાં હર્ષ શેક ધારણ કરતા નથી. અમૃતાનુકાનકારક યોગી કર્મ ક્રિયાને અન્ન કરે છે અને તેને માત્ર પોતાને આત્મા જ અમૃત સમાન લાગે છે. અમૃતાનુષ્ઠાનકારકને શુભ અને અશુભ ગતિ એ બે ગતિ ટળે છે અને તે નક્કી મુ. ક્લિપદ પ્રાપ્ત કરે છે. અમૃત સ્વભાવ સુખ પગે સાત ધાતુઓ બેકાય છે અને તીર્થકરોને બાલ્યાવસ્થાથી માંસ રક્ત વગેરે શ્વેત પ્રકટે છે. જિનેશ્વરને અમૃતાનુષ્ઠાન પગ પ્રભાવે આવી દશા તે બાહ્યથી એક ખેલની પેઠે થાય છે. ગૃહાવાસમાં જિનેને અનતાનુબંધિકો નહિ હોવાથી તેઓ ભગાવલી કર્મના ઉદયથી પુદ્ગલ ખેલને ખેલે છે તે પણ તેને સુખરૂપ ગણુતા નથી. તેઓ ચિત્તમાં મેલ ઉત્પન્ન કરનાર એવાં ભેગાવલી કમેં જાણીને તેનાં સુખ બુદ્ધિવ રાગાદિક ભાવે પરિણામ પામતા નથી. અન્તર્દષ્ટિથી તેઓ ન્યારા રહે છે. ગૃહસ્થાવાસમાં અમૃતાનુષ્ઠાન મગ્ન તીર્થકરો આત્માને આનન્દ કે જે જે આહાદ સુખ આદિ રૂપ જાણે છે તે અનાદિકાલથી પિતાનામાં રહ્યા છે એમ અવધીને તેઓ આત્મદ્રના શુદ્ધ પર્યાયરૂપ આનન્દમાં ઝીલે છે. સંવલ કપાય જયારે બાકી રહે છે અને મારે અન-નાનુબંધિ આદિ શેપ કયા ટળે છે ત્યારે જિનો સંયમ અંગીકાર કરે છે અને તેઓ અમૃતાનુષ્ઠાન રોવે છે. આત્મદ્રવ્યના ગુણ પર્યાયોએ આત્મસ્વભાવ છે એમ નિશ્ચય કરીને તેને ધારણ કરી અને પરપુદ્ગલાદિ કોના પર્યા. પરસ્વભાવ છે એમ જા. ને તેમાંથી ચિત્તને દુર કર કે જેથી અમૃત યોગાનુષ્ઠાન કે જે જ્ઞાનીઓને પ્રાપ્ત થાય છે તેની તને પ્રાપ્ત થાય. પિતાના આત્માના સ્વભાવમાં રમણના કરવી એ ભાવદયા છે. આત્માના દ્રવ્ય સેવ કાલ અને ભાવથી જે જે અસ્તિ પર્યાયરૂપ ધર્મો છે તેનું સંરક્ષણ કરવું. તેના ઉપર આવેલું કર્યાવરણ દૂર કરવું એ મારૂ મનુવા છે. અમૃતાલુકાના નોને માય અકુના ઝરે છે તેથી તે તનમાં રહેલા આત્મામાં સ્થિર થઇ રહે છે અને પરપુદગલ ભાવમાં રામદેવ કરતું નથી. શ્રીમદ્ દેવચંદ્રજી મહારાજ પણું અધ્યાત્મ ગીતામાં અધ્યાત્મ યોગીને અમૃતાનુષ્ઠાન સાધતા છતાં કયે છે કે -- स्वगुण रक्षणा तेह घर्म, स्वगुण विध्वंसना ते अधर्म. भाव अध्यात्म अनुगत प्रवृत्ति, सेहधी होय संसार छिति ॥१॥ પિતાને આત્માના ગુણનું રક્ષણ કરવું તે ધર્મ છે અને આત્માના ગુણેને ઘાત

Loading...

Page Navigation
1 ... 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36