Book Title: Buddhiprabha 1914 05 SrNo 02 Author(s): Adhyatma Gyan Prasarak Mandal Publisher: Adhyatma Gyan Prasarak Mandal View full book textPage 3
________________ વર્ષ ૬ 3 ] બુદ્ધિપ્રભા ( The Light of Reason) ब्रह्मानन्दविधानके पटुतरं शान्तिग्रहद्योतकम् । सत्यासत्यविवेकदं भवभय भ्रान्तिव्यवच्छेदकम् ॥ मिथ्यामार्गनिवर्तकं विजयतां स्याद्वाधमेमदम् । लोके सूर्यसमप्रकाशकमिदं 'बुद्धिप्रभा' मासिकम् ॥ [ફ ર જો. તા. ૧૫ મે સને ૧૯૧૪, वाचक श्री यशोविजयजी कृत. * ( વિવેચનકાર મુનિ બુદ્ધિસાગર સૂરિ ) ૫૬. गुरुप्रशाद अतिमरति पाइ । तामें मनभयो लीन ॥ चिदानन्दघन अबहुइ बेठे । काहुके नहि आधीन ॥ १ ॥ घट प्रगटी सविसंपदाहो | इंद्राणी समता पविधीरज जसघट ज्ञानविमान || નવ સમાધિમંત્ત વનમેં ઘેઢે । તત્ર મ ચંદ્ર સમાન ॥ ૨ !} : चक्ररत्न आयत जयंणाविस्तृत । शिश्पर ज्ञानहि छत्र || चक्रवर्तिकी चालि चलतु है । कहा करिहे मोह अमित्र ॥ ३ ॥ * ભાજક લલ્લુભાઈ ફીચેશ્વર વીશનગરાળાની જુની પાસે વર્ષે ઉપરની ચાપડીમોંધી શ્રી મણુિદ્રજીનાં પદે તથા ઉપાધ્યાયનુ' પદ લખેલું હતું તેના ત્ર ઉતારા કરવામાં આવ્યા છે. ભાવાર્થ:-શ્રીમદ્ યશેાવિજયજી ઉપાધ્યાય પેાતાના હ્રદયમાં પ્રગટેલા ઉભરાએાને દ્વાર કાઢતા છતાં કયે છે કે, મે... ગુરૂની કૃપાએ આત્માની સહજાનન્દરતિ પ્રાપ્ત કરી છે. આત્માના સ્વરૂપમાં મારે મન લીન થઇ ગયું છે. આત્માના સ્વરૂપમાં રમણતા કરવી એન મને હવે ગમે છે. હવે તે! અમે ચિદાનન્દધન થઇ બેઠા છીએ, હવે અમે કાના અ ધીત નથી. કાઇની દરકાર રાખીએ એવા અમે નથી. શ્રીમદ્ ઉપાધ્યાય કરે છે કે, અંમારા હૃધ્ધમાં સર્વ સંપદાએ પ્રગટી છે. અમે આત્મારૂપઇન્દ્ર છીએ અને સમતાપ અમારી ઇન્દ્રાણી છે. ધૈર્યરૂપ વજને અમે ધારણ કરીએ છીએ. બાળનું વજ્ર જેમ પર્વતના ચૂરેPage Navigation
1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 ... 36