Book Title: Buddhiprabha 1914 05 SrNo 02 Author(s): Adhyatma Gyan Prasarak Mandal Publisher: Adhyatma Gyan Prasarak Mandal View full book textPage 2
________________ વિષયાનુક્રમણિકા પૃષ્ઠ વિષય, વિષય. ૧. વાચક શ્રી યશોવિજયજી કૃત. ... ૩૭ ૭. તીર્થપ્રવાસ વર્ણન. ... ... ૬૦ ૨. વૈરાગ્ય ભાવના. .. ૮. અત્રેના નગરશેઠ કરતુરભાઈ મણી- - ૩. સ્વીકાર અને અવલોકન, ૪૮ ભાઈનું પરદેશગમન... ૪. જાણુવા જોગ. - ૮, કાવ્યું કે જ... પ્રવાસીના પ્રશ્ન. ૫. દુઃખને નાશ. ભાદ કરજે, ૬. જેનોનું પદાર્થ વિજ્ઞાન ... પ૫ ૧૦, માસિક સમાલોચના... લવાજમ, હું મારા ગ્રાહકો જેવો કે હમે ગત વર્ષમાં હમારાથી બનતું કરી વાંચીને સર્વોત્તમ વાંચન પુરૂ પાડયું છે. કદમાં લખાણામાં ઘણાજ ફ્રેરફાર કરવા છતાં પણ લવાજમ માત્ર એક રૂપીઆજ સખીને અમે નફા તરફ ન જોતાં કર્તવ્ય તરફજ દ્રષ્ટિ રાખીને તે ચાલુ વર્ષમાં નવિન ફેરફાર કરી સામાજીક માસિકની. હરોળમાં તેને મુકી વધુ સેવા બજાવવા નિશ્ચય કર્યો છે. માસિકની ઉન્નતિને આધાર તેના વાંચકોની નુતન મહદ પર અવલંબે છે. માટે સર્વ સન્ન ગ્રાહકોને વિન’તિ છે કે તેમણે ગત વર્ષનું લવાજમ વિના વિલ'મે સાકલી આપવું અને શાëક તરીકૈ રહેવા ઈછા ન હોય તો શરૂઆતથીજ અમાને લખી જણાવવું. જાહેર સ‘સ્થા નુકશાનમાં ન ઉતરે એ તરફ સર્વને દ્રષ્ટિપાત કરવા આગ્રહ પૂર્વક વિનતિ છે. ઇતિશામ. તૈયાર છે ! મંગાવે ! ! તૈયાર છે ! ! ! હીમાં ૧૦૧ ફોર્મ ૮,૦૮, પાનાનો મહાન ગ્રંથ. આનન્દઘન પદ ભાવાર્થ સંગ્રહ. શ્રીમદ્ આનન્દષનજીના આધ્યાત્મિક, વૈરાગ્યાદિક, ઉત્તમ રહસ્યવાળા ૧૮ પડે કે જેતા ભાવાર્થ સમજવા અનેક મનુષ્યની તીવ્ર જિજ્ઞાસા હતી તે પદે ઉપર આચાર્ય કૃદ્ધિસાગરસૂરિજી મહારાજે સ્પષ્ટ રીતે વિસ્તારથી વિવેચન કરી જીજ્ઞાસા પૂર્ણ કરી છે. તે સાથે શ્રીમદનું ચરિત્ર પણ ઉત્તમ રીતે દાખલ કર્યું છે. ઉંચા કાગળ, નિર્ણયસાગર ગેસની સુંદર છાપ ને મનોહર પાકી બાઈન્ડીંગ છતાં કીં. માત્ર રૂ. ૨-૦-૦, છે. નાગારીશરાહ, શ્રી જૈનશ્વેતાંબર મૂ૦ બેડીંગ. અમદાવાદPage Navigation
1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 ... 36