Book Title: Buddhiprabha 1914 05 SrNo 02 Author(s): Adhyatma Gyan Prasarak Mandal Publisher: Adhyatma Gyan Prasarak Mandal View full book textPage 6
________________ ४० બુદ્ધિપ્રભા અનુભવ જ્ઞાનને રસ સ્વાદીને આત્મહિત શિક્ષા ભાખી છે તે હિત શિક્ષાને હદયમાં મેઘની વૃદ્ધિની પેઠે ધારણ કરીએ તે આત્માના ગુની ઘણી વૃદ્ધિ થાય. શ્રીમદ્ ઉપાધ્યાયના પદ્યમયેગારથી અવબોધવાનું કે અધ્યાત્મજ્ઞાન દષ્ટિથી પિતાના આત્માની ઉચ્ચતા કરી શકાય છે અને પોતાના આત્મામાં અનન સુખ છે એવો અનુભવ કરી શકાય છે. પિતાના આત્મામાં વાસ્તવિક સુખ છે એવો અનુભવ પ્રગટતાં દુનિયાની મોહ દશાથી પિતાનું મન પાછું હઠે છે અને પર વસ્તુઓની પ્રાપ્તિ માટે અનેક પ્રકારની ઇચ્છાઓ, ચિનતાએ, ભય, અને શોક વગેરે જે જે મોહ ચાળાઓ થાય છે તે પાન થતા નથી. અને આત્મામાં પરમ સંવ પ્રગટે છે. ધર્મ વ્યવહાર સાધક સન્ત અધ્યાત્મ જ્ઞાન વડે આત્મધર્મમાં રમતા કરી સહજ સમાધિ સુખ પ્રાપ્ત કરી શકે છે. અધ્યાત્મ જ્ઞાનીઓને આવી અધ્યાત્મ દશાને અનુભવ આવે છે તેથી તે ઉપર પ્રમાણે ગાય છે. ॐ शान्तिः ३ वासुपूज्य स्तवन. वासुपूज्य जिनवासव पूजित, ध्याओ मनने रंगरे । जयाराणीए जिन जन्म्यो, उद्योत भयो सब लोगेरे. वासु.॥१॥ छपनदिशी कुमरी मिली गायो, इंद्रे मेर स्नान करायोरे। आनंद उलटि उचित नमायो, पाप पडल फडायोरे. वासु. ॥२॥ वरस अढार लाख गृहवासे वसीयो, संयम लेवा धसीयोरे। वाति करमकुं दूरि करीने, शुद्ध नाण दुनिनो रसियोरे. वासु. ॥ ३ ॥ तीरथ थापी उपदेश दीधा, बहुत जीव बुजायारे । लाख बहुत वर्ष पूरण थए, चंपानयरी आयारे. वासु.॥४॥ श्री चंपाइ पंचकल्याणक, शिवरमणीने वरीयारे सेवक मणिचंद्र जिन गुण गातां, काज सवे तस सरीयारे. वासु. ।।५।। ([ययनर मुनि मुसिमर सरि.) पश्च प्रकारनां अनुष्ठान. सिद्धतणी सुख आसिका, अनंत अनंती होय । ते स्तवना कि.मकरी शकुं, मुज अल्पबुद्धि छे जोय ॥ १ ॥ प्रासुता तुजने स्तबु, करो मुज बुद्धिप्रकाश । जिम अनुष्ठान पांचे कडं, पहुंचे मनतणी आश ॥ २ ॥ विषगरल अन्योअन्या, तद्धेतु अमृत जेह । अण त्यजे दोइ आदरे, सिद्धगति पहुचे तेह ॥ ३ ॥ विषगरल अनुष्ठानजे, इह परलोककी आश । अल्पसुखने कारणे, चिद्गति पूरे वास ॥ ४ ॥Page Navigation
1 ... 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36