Book Title: Buddhiprabha 1914 03 SrNo 12 Author(s): Adhyatma Gyan Prasarak Mandal Publisher: Adhyatma Gyan Prasarak Mandal View full book textPage 7
________________ દિલાસે. ૩૭૩ आ भव जो समजो नही, पडसे वात उधार । फरी ते मलबुं दोहिलं, भमतां भव अपार ॥ २३४॥ मुरख नर जाणे नही, खिण लाखीणो जाय । काल अचिंत्यो आवस्ये, सरणे को नवी थाय ॥ २३५ ।। अवसर आवे अवस्य करे, अवसर आवे मत भूल । अवसर चूक्या जे नर, ते माणस कोडी मूल ॥ २३६॥ नरभव चिंतामणि समो, जीव तुं एले म हार । जिनशासन मन थिर करी, जीव तुं आप संभाल ॥ २३७ ॥ भोग भला ते नर लहे, हर्षे दीजे दान । समकित सहित शिवपद लहे, अनंत सुखनो ठाम ॥ २३८ । “વિકાસો.” (પાદરાકરને સંગ્રહ,) ગઝલ, રહે રોતું હદય દ્વારા ! રહે છાનુ હૃદય મારા ! થવાનું તે થયું છે હા ! તયેથી શું? રડેથી શું? વિચારો જે યુવાનીમાં ઉછાળા મારતા તેમાં ! ગયા છે હા ! શમ્યા છે હા ! નથી કાંઈ રહ્યું આંહી ! કુલી વેલી, તરંગોની, ઘુમાતી જાય રેલાતી ! પડયું પાણું, ઉનું તેમાં રહી છે બંધ ફેલાતી ! હવે જે થાય થાવા દે, પડે માથે નીભાવી લે ! વિચારો સર્વ જવા દે, મગજમાં એ સમાવા દે ! વિધાતાએ લખ્યું કર્મ, થઈ વીલું નહી માન ! ફળો રૂડાં, તથા કુડાં, બીજાના કામમાં વેઠ ! હવે જે કંઇ રહ્યું બાકી, વિચારીને, સુધારી લે ! રહ્યું પાસે, નથી કાંઈ કંઈ છે એમ માની લે! રડતાને, બળંતા એ, બની જે વાત ને જાશે ! હૃદય ઘેલા, વિમાસીનેજ, હાની અંતમાં થાશે! વિચારી શોક મુકી દે, ભીંજાવા ગાલ મુકી દે ! જીવન ઘેલા, મને સંતાપ, થાતા સર્વ છોડી દે ! કદિ જે આંસુડાં આવે, કદી ખોટુ મને લાવે ! નથી કે વિશ્વમાં સુખી, વિચારી આંસુ લુછી દે !Page Navigation
1 ... 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32