________________
સ્વીકાર અને અવલેકન.
जुठी जाहेर खबर आपनारनो दंड.
ves
પંજાબમાં આવેલા અબાલા શહેરમાં પરમાનદ નામના એક મનુષ્ય પેાતાને દાક્તર કહેવરાવી દવાનું કામકાજ કરતે હતેા. તેને પારાને ગલાસ બનાવી તે શુદ્ધ પારાને છે અને અમુક ગુણૢ છે. તથા અમુક વિદ્વાન દાક્તરાએ તેને વખાણ્યા છે. અને પેતે મેટી અનુભવી દાક્તર છે તેવી મતલબની જાહેર ખબરે આપી હતી પણ તેજ ગામના ડે મીલકીરામ નામના ગૃહસ્થે તે ખરીદી તપાસી જોયે તે તેમાં ચોખ્ખા પારાના બન્ને પારા, સીસુ અને કલાઇ હતું. આ ઉપરથી પોલીસને ખબર આપતાં તે પ્યાલે રસાયનશાસ્ત્રીને તપાસવા આપ્યા. તેને મત આપ્યા કે “ આ પ્યાલાના હંમેશ ચાલુ ઉપયેાગ કરવાથી મારા મત પ્રમાણે તેમાં મળી ગયેલ સૌસુ અને પારે એક પ્રકારની ઝેરી અસર કરી શકે” ત્યાર પછી વાપનારાએની હકીકત મેળવતાં તે તે પ્રકારે પીડાતા માલૂમ પડ્યા હતા. ન્યાયાધીશે તે માટે નીચલે ચુકાદો આપ્યા. આ પ્યાલે જાહેર ખબરમાં જેમ જણાવવામાં આવ્યું છે તેમ કેવળ ચેોખ્ખા પારાના નથી, પણુ આરોગ્યતાને હાની કરનાર બીજી ધાતુઓ તેમાં સમાયેલી છે અને આ પ્યાલાને ઉપયાગ કરનારા બીચારા દરદોથી પીડાયા છે. વળી આ જાહેર ખબરને કેવળ જુઠાણાથી ભરવામાં આવી છે અને તેથી બીચારા માહા ખેતરાયા છે અને તેઓને આ પ્રમાણે પ્યાલા ખરીદવાની લાલચમાં નાખવા માટે કપટ અને અપ્રમાણીકપણું વાપરવામાં આવ્યું છે આ પ્રમાણે તેના ઉપર ત્રણ ગુના સાખીત થાય છે તેથી હું આ ડૉ॰ પરમાનંદને રૂ. ૪૦૦) દંડ સાથે દરેક ગુના માટે છ મહીનાની સખત કેદની શીક્ષા કરમાવું છું. જુઠી જાહેર ખબર આપનારાએ આથી ચેતન્ને. તમારૂ જુઠાણું આજે નહિ તે વખત છતાં ડે॰ મીલકીરામ જેવા જાણુતા જરૂર બહાર પડશે અને ન્યાયાધીશ સા કરશે; સત્યના જય છે તે યાદ રાખવા.
(
દવા વાપરનારા અને વાપરવાની ભલામણ કરનારા સ્તરને પણ ભલામણુ છે કે તેએ દવાનેા તપાસ કરી પછીજ ભલામણુ કરતી કે વાપરવી. માત્ર પેાતાના લેાભના અર્થે દર્દીઓને દુઃખમાં સપડાયા રાખી મૂકવાની ભૂલ થવા દેવી નહિ.
स्वीकार अन अवलोकन.
શ્રી અમદાવાદ શ્રાવિકા ઉદ્યોગ શાળાના સને ૧૯૧૨ ની સાલના આઠમા રીયા નીહાળતાં તે શાળા બહુજ થોડા ખર્થે ઉપયાગી કામ બાવાતી જાય છે પણ લાભ લેતી શ્રાવિકાઓની સખ્યા શહેરના પ્રમાણમાં ઘણીજ ક્રમી છે તેમજ દિવસે દિવસે સંખ્યા વધવાના બદલે આગલા વર્ષોની સાથે સરખાવતાં રીપોર્ટવાળા વર્ષમાં બહુજ કમી છે. કમી થવાનું ખરું કારણુ રીપેર્ટ ઉપરથી સમજી શકાતું નથી.
શાળાને મળતી માસિક મદદ બુધ થઇ હોવાથી તેના અઁ. સેક્રેટરી અને વ્યવસ્થાપક કમીટીએ પ્રયત્ન કરવે જોઇએ.
એ તે ચેાસ છે કે સ્ત્રી સમાજ સુધર્યાં વીના આપણી સાંસારી ઉન્નતિ થવી અશકય છે તો પછી રડવા કુટવામાં પેાતાનું કર્તવ્ય પુરૂં થતું માનનારી અને કુથલીમાં લેાકાનાં