________________
પ્રવૃત્તિ.
૩૮ ૩
જાવી કાઢે છે. તેની પાસે કોઈ પણ કામ કરાવે, અને તેને દાન આપો. ઉપકાર વૃત્તિ રાખે પણ તે એવી હેવી જોઈએ કે જેથી અહિતકર માર્ગનું પોષણ ન થાય પણ તેના હિતની વૃદ્ધિ થાય. દરિદ્રને પોષવે તે જરૂરનું છે પણ તેની દરિદ્રતા વધે તેવી રીતે પિપવાથી તેને ગેરલાભ છે તેથી તે યથેચ્છ ઉપકાર વૃતિ નથી. વળી કોઈ પણ મનુષ્યને એવા વિચારોથી ન પ કે જેથી અહિતકર માર્ગની વૃદ્ધિ થાય. એક લક્ષાધિપતિ છે. હવે તે નિયમસર પિતાનું કાર્ય કરતા હોય છે અને ધન પ્રાપ્તિ અર્થે વધુ ને વધુ પ્રવૃત્તિ કરતા હોય છે અર્થાત વર્ક, (મહેનત) કરતો હોય છે. એમ મનુષ્ય મળે અને કહે કે તમો આવું કાર્ય કરે તે તમને ઠીક કહેવાય? તમે શેકીને શોભે નહિ. આવા વિચાર દર્શાવી તેનું શું હિત કરે છે? બિલકુલ નહિ. માને કે તેના વિચારને લઈ તે મનુષ્ય મહેનત કરતો અટકી જાય તે પછી યથેચ્છ લાભ બીજાના આધારને લઈને થવાને તે નહિજ અને એવી રીતે તે ઉલટી તેની શેઠાઈ નષ્ટ થવ ની. એવાજ બીજા અનેક દાખલા મળી આવશે. પ્રવૃત્તિ કરવી એજ મનુષ્યનું ખરેખર કર્તવ્ય છે. ધન પ્રાપ્તિ અર્થે તેને યોગ્ય પ્રવૃત્તિ કરવી તેવીજ રીતે અમૂલ્ય ધન પ્રાપ્તિ કરવાને માટે તેને યોગ્યની પણ પ્રવૃત્તિ કરવી હિતકર છે. શુભ પ્રવૃત્તિ આદરણુંય છે અને અશુભ પ્રવૃત્તિ ત્યજવા યોગ્ય છે. ચોરી કરીને ધનાઢયા થવાની પ્રતિ એગ્ય નથી પણ વેપાર કરીને ધનાઢય થવું તેમાં કાંઈ ખોટું નથી. હવે જેઓ ભિક્ષુક વૃત્તિને પોષે છે તેઓ આખરે કેવા નિવડે છે તે ઉપર વિચાર કરે. એક ભિક્ષુકને આજ જોઇતી ભીક્ષા ન મળી આવી તે ધીમે ધીમે તેને ચોરી કરવાનો, ખૂન કરવાનો અને પોતાને જોઈતી ચીજ પ્રાપ્ત કરવાનો વિચાર થઈ આવશે. કહે આથી દુનિઆમાં કેટલો બડે વધશે? જ્યારે દુનિયામાંથી આવી વૃત્તિ નષ્ટ થશે ત્યારે જ ઉન્નતિ થશે. આજ વૃત્તિને ખરેખર દુનિયાને નીચ કેરીમાં રાખી છે. નિવૃત્તિને કેવી વૃત્તિનું સ્વરૂપ આપવાથી આ બન્યું છે તે સમજાયું જ હશે. માટે આવી વૃત્તિને ન પિતાં તેમને ભોગ ઘત્તિને આદશે અને તમારી ઉન્નતિને સા. પારકાના ઉપર ઉપકારવૃત્તિ એ પ્રશસ્ય છે પરંતુ તેમ કરવામાં વચ્છ વિવેક હવે જોઈએ. તમારી પ્રવૃત્તિ એવી રાખો કે જેથી તેમને તેમજ અન્યને પણ કાર્યમાં ઉત્સાહ મળે. ઉસાહ કાર્યને ખરૂ સિદ્ધ કરવાનું તત્વ છે. આવા વિચારને લઈને ઉત્સાહ પૂર્વક–વિવેકપૂર્વક પ્રવૃત્તિને આદરે. તે ઉપર મુનિ મહારાજશ્રી બુદ્ધિસાગર સૂરિજીએ રચીત આ નીચેનું પદ વાંચે અને તેનું મનન કરે.
ચાલે કર્યા વિણ જનહિને વાધિકારે કૃત્ય છે, તે કાર્યની પ્રવૃત્તિમાં વહેવું સદા સત્ય છે; નિજ કાર્યની પ્રવૃત્તિમાં રાચી રહી આગળ ચલો. નિવૃત્તિમાં પ્રવૃત્તિ છે ઝટ મેલ મનને આમળા. નિષ્ક્રીય બનવા ચાહતે પ્રવૃત્તિના પંથે પડે, પ્રકૃતિને ત્યાગ થકી અધિકાર વણ અંતે રહે; મારી ઘણાં ફાંફાં પછી અધિકાર વણ પાછા ફરે, માટે પ્રવૃત્તિ આદરી નિતિની આશા ધરે કાંટા થકી કાંટ હશે પ્રવૃત્તિનું જીવન ધરી, નિવૃત્તિ લયજ બિંદુએ અંતર ધરી પગલાં ભરી; આગળ વહે મુજ બાંધો આગળ વહ આગળ વહો, પતિના આ મંપિઓ કાર્યો કરી સુખડાં લહે.