Book Title: Buddhiprabha 1914 03 SrNo 12
Author(s): Adhyatma Gyan Prasarak Mandal
Publisher: Adhyatma Gyan Prasarak Mandal

View full book text
Previous | Next

Page 24
________________ બુદ્ધિપ્રભા. --હે મનુષ્ય ! દુર્જનને સંગ છેાડી દે, અને મહાત્મા પુરૂષોના સમાગમ કર. (ભર્તૃહ.) —સત્પુરૂષોને જેટલા વિશ્વાસ થાય છે તેટલે પેાતાને પણ થતા નથી, અને તેથીજ સર્વ કાઇ વિશેષે કરીને સત્પુરૂષને પ્રીતિથી સમાગમ કરવાને ઇચ્છે છે. ( ધર્મશાસ્ત્ર ) —સત્પુરૂષનુ દર્શનજ પુણ્ય રૂપ કારણ કે તે તીર્થરૂપ છે. વળી તીર્થ તે કાળે કરીને કુળને આપે છે પરંતુ સાધુ સમાગમ તે તત્કાળ ફળ આપે છે. (ચાણાક્ય નીતિ) —ખળ માણુસ પણુ સત્સંગથી સુધરે છે. દુજૈન અને સર્પ એ એમાંથી સર્પ સારા છે. પશુ દુર્જન સારે નથી. ( સુભાષિત. ) —સત્સંગ કરવાથી ખળ પુરૂષોમાં પણ નિશ્ચે કરીને સાધુતા પ્રાપ્ત થાય છે. (રત્નાવળી), ~~~સપુરૂષોના સમાગમ કરવાથી પરમપદ પ્રાપ્ત થાય છે. અને અગમ્ય તે પણ ચેડા વખતમાં મેળવી શકાય છે. તેટલા માટે પ્રયત્ન વડે પણુ સત્પુરૂષોને સમાગમ નિત્ય કરવેશ. ( હિતાપદેશ. ) ૩. दुनीयामां जीव- दयाना प्रचार. (લખનારઃ—વાડીલાલ મેાતીલાલ શાહ.) (૧) સર્વ ધર્મમાંથી અહિંસાના ઉપદેશ કરનારાં વાયે.. અહિંસા પરમેા ધર્મ:”ના ઉપદેશક શ્રીયુત અગ્. અન્. Àગિરિરા (ન. ૬૬, હા રોડ, ઇંગમેર, મદ્રાસ) એએએ જૂદાં જૂદાં ધર્મશાસ્ત્રોમાંથી જીવદ્યાને લગતાં પ્રમાણા શેાધીને એક હૅન્ડબીલ પ્રગટ કર્યું છે, જે કેટલીક વખતે ફ્રીશ્રીઅનેને, જાનવરને હેમ કરનારા હિંદીઓને અને યુદ્ધધર્મના અનુયાયીઓને ઉપદેશ કરવામાં કામ લાગે તેમ હોવાથી આ સ્થળે જેમનું તેમ પ્રગટ કરવું ઉચીત ધાર્યું છેઃ—— Vegetarianism AND Tender-Heartedness. TOWARDS LIVINC BEINGS. AUM. Some good principles of great Religions which are worthy of Daily Remembrance and Practice. 1. Man's healthy and natural food and drink are vegetabe productions and good fresh water. (Bible: Gen. i; 29 and 30; ii: 16 and ii: 19; Dan. i: 12, 15 and 21.) 2. Man is to till the ground and 15; iii: t7. 18 and 23.) 3. Man is to treat the dumb animals with kindness: * A righteous man regardeth the life+ of his beast.' (Bible: Prove. xii: to) + Note—The meanings of · LIFE ' in Hebrew are “Soul" and a Living Soul" as explained in the margin against verses 20 and 30 respectively of chapter I, Genesis Reference Bible, Old Version ).

Loading...

Page Navigation
1 ... 22 23 24 25 26 27 28 29 30 31 32