Book Title: Buddhiprabha 1912 09 SrNo 06 Author(s): Adhyatma Gyan Prasarak Mandal Publisher: Adhyatma Gyan Prasarak Mandal View full book textPage 3
________________ અધ્યામજ્ઞાનની આવશ્યકતા. ૧૬. પૈકો કાઇ પણ્ નને ક્રાઇ ત્યારે તે તે મિથ્યાત્વી અવમેધવા-આત્માને સત્તાની અપેક્ષા એ . પરમાત્મા માનીને ઉપરના નયેકથિત ધર્મનું આરાધન કરવામાં ન આવે તે આત્મા તે પરમાત્મા બની શકે નહિં—આત્માને પરમાત્મા માનીને એસી રહેવું ન જોઇએ. માત્મા એ સ તાએ પરમાત્મા છે એમ જાણ્યાબાદ શ્રાવકન્નત વા સાધુવ્રત અંગીકાર કરવાની જરૂર છે. સાધુવ્રત અને શ્રાવકત્રંત અગીકાર કર્યાંબાદ તેને પાળવાની જરૂર છે, શ્રાવક અને સાધુનાત્રત પા ળતાં છતાં અન્તરમાં ઉપયેગ રાખવાની જરૂર છે આત્માની આપ્રમાણે ઉચ્ચગુણરયાનક ભૂ મિપર ચઢવા માટે નયેાની વિચારશ્રેણિ બતાવી છે તે ખરેખર સાપેક્ષણે માનવા યાગ્ય છે. શ્રીવીરપ્રભુએ કહ્યું છે કે સાતનયમાંથી એક નયને પણ જે ઉત્થાપે છે તે મિયાલી જાણવા ક્રાપ્ત પશુ વસ્તુ ઉપર સાતનય ઉતારતાં શિખવું જોઇએ. આમાઉપર પણુ સાત નયેા ઉતાર વા જેએ. આત્મતત્ત્વનું જ્ઞાન કરવુ એ કંઇ સામાન્ય વાત નથી. આત્મતત્ત્વનું જ્ઞાન કરવા માટે સાત નયા અને સપ્તભંગીના જ્ઞાનની જરૂર છે. સાતનયા અને સસલાંગીનું પણુ ગુરૂગમ પૂર્વક જ્ઞાન મેળવવુ જોએ. ગુરૂગમવિના તો એક ક્ષમાત્ર પણ વીતરાગનાશાસનમાં ચાલવાતું નથી. ગુરૂગવિના જૈનસિદ્ધાન્તાનુ હૃદયમાં સમિન થતું નથી. આત્મતત્ત્વસબ્ધી અનેક ગ્રન્થે દુનિયામાં લખાયલા છે. કેટલાક મિથ્યા ગ્રન્થ છે કે જે વાંચવાથી આત્માનુ સમ્યગજ્ઞાન થઈ શકે નહિ પરન્તુ મિથ્યાજ્ઞાન થઇ શકે. દવાએ ખાતાં પહેલાં જૈમ દાક્તરની સલાહની ઉપયેાગિતા સિદ્ધ થાય છે તેમ આત્મજ્ઞાનના ગ્રન્થ વાંચવા પહેલાં ગુરૂગમની ઉપયોગિતા સિદ્ધ થાય છે. જનાગમામાં યાગવદ્ગીને સૂત્રે ગુરૂ પાસે ભણવાની આજ્ઞા કરી છે તેનું કારણ પણુ એ સિદ્ધ રે છે કે આચાર્યો ના ઉપાધ્યાયેાતી ગુરૂગમ લીધાવિના અર્થને અન થઈ જાય અને તેથી ગુરૂગમ પર’પરાના લોપ થઈ જાય અને ભણુનારાઓના એક સૂત્રના અર્થ સબંધી પણ ભિન્ન ભિન્ન મત થઇ જાય માટે યેગ વહન કરીને ગુરૂ પાસે અધ્યાત્મ જ્ઞાનની પ્રાપ્તિ માટે સૂત્રેા ભણવાની આવશ્યકતા સિદ્ધ હરે છે. શ્રી સર્વજ્ઞ પ્રણીત જૈનાગમે દ્વારા અધ્યાત્મતત્ત્વનું જ્ઞાન મેળવવાની જરૂર છે. જેનાઝ્માની શ્રદ્ઘા અને પૂછ્યતાપૂર્વક શાસ્રાનુ` આરાધન કરીને જે અધ્યાત્મજ્ઞાન મેળવવામાં આવે છે તેનાથી કદી શુક્રુપણ પ્રાપ્ત થતુ નથી. જૈનાગમ દ્રારા પ્રથમ અધ્યાત્મજ્ઞાન મેળવવા પ્રયત્ન કરવા કે જેથી સમ્યગ અ ધ્યાત્મજ્ઞાનની પ્રાપ્તિ થઈ શકે. દોષ જાણ્યાવિના ગમે તે ાને પેટમાં ઉતારી જનાર પુરૂષ મરણુને શરણ થાય છે. તત્સમ્યક્ શાસ્ત્રી અને મિથ્યાશાસ્ત્રનુ સ્વરૂપ અવધ્યાધાવિના ગમ તે જાતના ગ્રન્થ વાંચીને સ્વચ્છંદતાને સ્વતંત્રતા માની અધ્યાત્મજ્ઞાન માટે પ્રયત્ન કરનારતી પણ વિપરીત દક્ષા જોવામાં આવે છે. એકેક તયની દૃષ્ટિથી બનાવેલા આત્મતત્ત્વ સબંધી મન્થા અન્ય નયાની સાપેક્ષતા તથા તે નાદ્વારા ચ્યાત્મતત્ત્વનો બાધ દર્શાવવાને શક્તિમાન થતા નથી. સમુદ્રાના જલના કણને! પાર પામી શકાય પણ શાસ્ત્રનાં રહસ્યાને પાર પામી ન શકાય તરતાં ન આવડતુ હેાય અને સમુદ્રમાં ભુસ્સે મારવામાં આવે તો તેથી મરણુ નીપજી શકે છે તે પ્રમાણે શાસ્ત્રની અપેક્ષા સમજ્યાવિના આત્મતત્વ સંબંધી ગુરૂગમવિના માથું મારવામાં આવે તા વિપરીત પરિણામ આવી શકે છે. દૃશ્ય એવા વ્યવહાર નયને માનનાર મનુષ્યાથી ચાવધુ અર્થાત્ જડવાદની ઉત્પત્તિ થઇ છે. રૂજીસૂત્ર નયને એકાન્તે સ્વીકારીને રૂત્તુસૂત્ર નથી. આત્મતત્વનું કથન કરીને અને અન્યનયાને ઉત્થાપીને બૌદ્ધદર્શન ઉદ્ભવ્યુ છે. એકાન્તસ ંગ્રહુ. નયથી અદ્વૈતવાદ ઉત્પન્ન થયે! છે પ્રમાણે પ્રત્યેક નયની એકાન્ત માન્યતાઓનાં આત્મPage Navigation
1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32