Book Title: Buddhiprabha 1912 09 SrNo 06 Author(s): Adhyatma Gyan Prasarak Mandal Publisher: Adhyatma Gyan Prasarak Mandal View full book textPage 6
________________ }} મુદ્ધિપ્રભા, એટલા સતેજ છે, અને, પેાતાનીમેટાઈ સર્વને એટલી પ્રિય છે કે તે વૃત્તિ, તે જીરસે અને તે મેટાને ખાતર મનુષ્યા અનેક પ્રકારના કલહુ કરે છે, અનેક પ્રકારની તકરારે। કરે છે, અને અનેક પ્રકારના વાદવિવાદમાં પડે છે. ઘણા મનુષ્યા એમ કહેવા બ્હાર નીકળે છે કે અમે તો ધને ખાતર લડ઼ કરીએ છીએ, અમે તો ધર્મને ખાતર તકરારા આદરીએ છીએ, અમે તે! ધર્માંને ખાતર વાવિવાદ કરીએ છીએ. આ કથન સત્યથી કેટલું વેગળું છે તે આપણે વિચારીએ. જે ધર્મ કલહ, તકરાર કે વાદવિવાદમાં પડવાનુ શિખવે તે શુ' ધર્મના નામને યોગ્ય હેઇ શકે ? ધર્મ દર્દાપ એમ જણાવતા નથી. જૈન ધર્મ દાન, શીલ, તપ અને ભાવનામાં સમાય છે. ઉપદેશ તર`ગિ ણીમાં એટલે સુધી કહ્યું છે કે. * શ્વેતાંબરમાં કે દિગંબરમાં, તર્કવાદમાં કે પક્ષવાદમાં મુક્તિ નથી. કષાયથી મુકાવામાંજ મુક્તિ છે. ( પાચમુતિઃ સા પત્ર મુઃિ ).” તે આમજ હેય અને સત્ય વાત તે એમજ છે તે પછી જેથી કષાયની વૃદ્ધિ થાય, ક્રોધ વધે, કપટ વધે, માન વધે, સ્વાર્થ વધે, અને પરસ્પર અશાંતિ વધે, એવી પ્રવૃત્તિને કયે સુન્ન મનુષ્ય ધર્મિક પ્રવૃત્તિ કહી શકે ? રે ધર્મ ! લોકોને દુર્ગતિમાં પડતા બચાવી રાખનાર પવિત્ર ધર્મ ! તારા ઓઠા હેઠલ લા કેવાં ખાટાં કામ કરે છે ? અહા ! લેકે કેવા મૂઢ થને તારા બાના નીચે ધર્મને ન છાજતાં મૃત્યા કરે છે. હું શાસન નાયક દેવા ! અમને સન્મતિ આપે ! કે અમે ધના ખરે। અર્થ સમએ, અમારી મુદ્દે નિર્માંળ થાય અને અમે સાચા જૈન બની જ્યાં ત્યાં શાન્તિ ફેલાવીએ. જે વખતે વાવાઝોડુ થાય છે, ત્યારે ધૂળ ચારેપાસે ઉડે છે, અને પવન શાન્ત થયા પછી પણ વાતાવરણુમાં તે રહે છે, અને જે કાઇ તે ધૂળના શરીરમાં શ્વાસ લે છે, તેને હેરાન કરે છે. તેમ ઇર્ષ્યા, ક્રોધ, કપટ, રવા વગેરે અવગુણેના વિચારેના પણ કર્મરૂપી દળીયાં બધાય છે, જે વિચારવાતાવરણને અશુદ્ધ બનાવે છે, અને જે કાઇ તેવા વિચારે ગ્રહણ કરવાની યેાગ્ય સ્થિતિમાં આવે છે, તેનામાં તે ધુસી જાય છે, અને તેથી તે વધારે ધ્યાળુ, કાંધી, કપટી કે સ્વાર્થી બને છે. અને જ્યારે શુા મનુષ્યે એકજ પ્રકારના ક્રોધના વિચાર કરે છે, ત્યારે તે વાતાવરણુ એટલું બધું અપવિત્ર બને છે કે જરા સરખે પશુ પ્રસ ંગ મળતાં તે ક્રેપ કારૂપે પરિણામે છે. રાજકોટ એક વખત વધ્યાને વાસ્તે સતત મહેનત કરનાર મી. ગયા હતા. ત્યાં તેમણે જંનેને જીવદયાના અમુક કામમાં ફંડ ભરવા આગ્રહ કર્યો, પણ સહેજસાજ રકમ ભરાઈ, ને કામ પડતું મૂકવામાં આવ્યું. ખીજે દિવસે જળયાત્રાને વઘેાડે નીકળવાના હતા. તે વાડામાં તે ભાઇ પણુ ગયા હતા. ત્યાં તેમને આ પ્રમાણે વિચાર કર્યો “ અરે ! આ જૈને કેવા છે ! આ કામમાં આટલા બધા રૂપૈયા ખર્ચે છે, પણ આ વધ્યાના કામમાં પૈસા ભરતા નથી આ વિચારથી તેમના મનમાં જૈને પ્રતિ અત્યંત ક્રોધ ન્યાપી ગયા. વધે! શેડે દૂર પણુ ગયા નહિ હૈાય, તેવામાં અમુક ધારશુસર માંામાંહે 17Page Navigation
1 ... 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32