Book Title: Buddhiprabha 1912 09 SrNo 06
Author(s): Adhyatma Gyan Prasarak Mandal
Publisher: Adhyatma Gyan Prasarak Mandal

View full book text
Previous | Next

Page 22
________________ ૧૮૨ સુપ્રિભા. વી રીતે જગતની અનિત્યતાનો વિચાર કરતાં નિર્મમ ભાવ ઉપન્ન થાય છે. મમતા અભાવ થશે એટલે તરતજ ચિત્તની સ્થિરતા થાય છે. આવી રીતે હદયની સ્થિરતાને પામેલો પુરૂષ બીજી અપારણુ ભાવના ભાવતાં વિચાર કરે છે કે, (અપૂર્ણ) सुखनुं मूळ शुं (લેખક–એમ. એમ. મહેતા વડાલી. ) સર્વ કષ્ટ નાના કે મોટા, કીડીથી માંડીને કુંજર, બાલકથી માંડીને વૃદ્ધ, પશુ પક્ષી અને પ્રાણીઓને પિતાનું જીવન સુખમય ગાળવાની અભિલાષાં પ્રાપ્ત થાય છે અને સમય મળતાં, પ્રસંગે પ્રાપ્ત થતાં પોતાની શકિતઅનુસાર સુખસાધન ખાળવાના પ્રયાનમાં મચ્છ બને છે અને સુખ મેળવે છે. આવી રીતે સર્વ કાષ્ટ છવાસં નામધારક સુખ પ્રાપ્ત કરવાને પરિ મારતા આપણી નજરે પડે છે. હવે આપણે આ પ્રસંગે મનુષ્ય વર્ગને સુખનાં કયાં કયાં સાધનો છે તેને વિચાર કરીએ. મનુષ્યને સુખનાં સાધનનું મૂળ સદાન છે. સત્તાન એ તેમને પૂર્ણ સુખની પરાકાષ્ટાએ—-પહોંચાડવાને કારણભુત છે કારણ કે સદજ્ઞાન એ અક્ષય સુખનિદાન છે કારણ કે તે પ્રભુપ્રતિ પ્રેમલક્ષણા ભક્તિ ભાવને ભજનારું છે. દુઃખદરિયામાં ડુબતા જનોને પ્રવહણ (વહાણ સમાન છે, ઍહીક તેમજ પરલૌકિક સુખનું સાધન છે, પરમાનંદ કંદ અને મુક્તિ નિદાન છે, સ્વર્ગ સીટીનું પ્રથમ પગથીયું છે માટે તેવું સાાન મેળવવાને કેની ઇચ્છા નહિ થતી હોય ? કાચ મૂકી રન પકડવાનું કાણું પસંદ નહિ કરે છે અથત સર્વ કઈ સારું લેવાને ચહાય છે. આ સંજ્ઞાન શાથી મળે ? તે પ્રાપ્ત કરવાના કયાં કયાં સાધન છે તે ઉપર હવે આપણે વિચાર કરીશું, ચોગનષ્ટ પૂજ્ય મહાત્મા શ્રીમદ્ બુદ્ધિસાગરજીના શબ્દમાં કહીએ તે “ સત્તાન સદાચારથી મળી શકે છે કારણ કે સદાચારથી ઈદ્રીય વશ થાય છે. ઈદ્રી વશથી કષાય જેવા કે-ક્રોધ, માન, માયા, અને લભ છતાય છે અને કષાય છતવાથી ધ્યાન થાય છે અને ધાન થયા બાદ મુક્તિ થાય છે” માટે સર્વ સુખનું મુળ ગણે યાંતિ સર્વ સુખને પાયે ગણે તો તે સદાચાર છે. મનુષ્ય વખતે ફાવે તેટલી વિદ્યા ભણે, લાંબાં લાંબાં ભાષાનાં બણગાં ફુકે, હજારે પાનનાં પાનાં જરાય એટલાં પુસ્તક રચે, પરંતુ જે તે સમાચાર વિનાને–વિશુદ્ધ હૃદય વિનાને હશે તે એ કેવલ વનમાં મનોહર માલતી પુષ્પની પિડે જ છે. તેમના વચનમાં કોઈ વિશ્વાસ રાખતું નથી તેમજ લોકોમાં પણ તેઓની જોઇએ તેટલી પ્રતિષ્ઠા હતી નથી માટે હંમેશાં ઉન્નતના કમરૂપ તેમજ સુખની પ્રગતિના કારણરૂપ સદાચાર સાધવે એ દરેકની સૈથી પહેલી ફરજ છે. હવે આ સદાચાર શાથી પ્રાપ્ત થાય છે તેને વિચાર કરીશું. આ સદાચાર એકલા વ્યવહારીક જ્ઞાનથી પ્રાપ્ત થતી નથી. મોટી મોટી પરીક્ષાઓ પાસ ક્યથી, મેટી મટી ડી. શ્રી પ્રાપ્ત કર્યાથી ચંદ્ર (ચાંદ) અને પારિતોષિક (ઈનામે) મેળવ્યાથી માણસ સદાચારી બની શકે છે તેમ નથી પણ જે વ્યવહારીક જ્ઞાનની સાથે તેના મગજમાં ધાર્મિક સંસ્કારનું બીજ રાપાયું હોય તો જ તે માણસ સદાચારી નીવડે છે. વ્યવહારિક જ્ઞાનની સાથે ધાર્મિક જ્ઞાનની પૂર્ણ

Loading...

Page Navigation
1 ... 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32