Book Title: Buddhiprabha 1912 09 SrNo 06 Author(s): Adhyatma Gyan Prasarak Mandal Publisher: Adhyatma Gyan Prasarak Mandal View full book textPage 1
________________ બુદ્ધિપ્રભા. (The Light of Reason ) ब्रह्मानन्दविधानके पटुतरं शान्तिग्रहयोतकम् ॥ सत्यासत्यविवेकदं भवभय-भ्रान्तिव्यवच्छेदकम् मिथ्यामार्गानवर्तकं विजयतां स्याद्वादधर्मपदम् । રોજે તૂર્વસમાચરિંકુઢિમા મારા છે વર્ષ ૪ ૬, તા૧૫ મી સપ્ટેબર. સન ૧૯૧૨ અંક ૬ છે. आत्मशक्ति खीलव કવ્વાલિ. મળી છે જન્મથી શકિત, તનુ વાણી અને મનની ખીલવ! તું બહુ ઉપાયથી, મળેલી શકિતને ઝટ. ખરું તે જન્મથી સાથે, સકલ સાધનવિ શ્રેષ્ટજ; બહિર અન્તર ખરૂં છે પાસ-અનુભવથી થશે નિશ્ચય. ગમે ત્યાં જાય પણ સાથે–ટિગિક વિત્તને વાપર, અસદ્ ઉપગ નહિ કરે–સદા ઉપગ સારામાં. મળ્યું તેનું નથી મૂલ્યજ-મળ્યું તે ઉચ્ચ થાવાને, કરે કિસ્મત મતિ માને–ખરું જોતાં નથી પારજ, સુધારી ચિત્તવાણકાય થવું આગલ ભલા માટે, ખીલવવી આત્મ શક્તિ-ખરૂં એ યોગીનું સાધજ. કર્યા ત્રિોગથી દોષો-હવેથી ભૂલ નહિ ખાવી, વિવેકે જાણીને સઘળું-હવેથી શુદ્ધ થા ચેતન! વિસારી દે કયા બેટાં-હવે તું કાર્ય કરે છેળાં, સ્કુરાવી શક્તિ થા શુદ્ધજ-સદા ધર સાધ્યમાં લયજ. ભૂલ્યા ત્યાંથી ફરી ગણવું-ખીલવવી શક્તિ સઘળી; બુદ્ધયશ્વિ યોગ અભ્યાસ-ઉદય છે આત્મને નક્કી. ૧૯૬૮ પોશ વદી. ૯) વઢre. ૮Page Navigation
1 2 3 4 5 6 7 8 9 10 11 12 ... 32