Book Title: Buddhiprabha 1912 09 SrNo 06
Author(s): Adhyatma Gyan Prasarak Mandal
Publisher: Adhyatma Gyan Prasarak Mandal

View full book text
Previous | Next

Page 16
________________ બુદ્ધિપ્રભા. રૂમ અધિર્મિ-મલીન પડદાના દાદરના બારણામાં તમારું માથું ન કુટાય ! ધીમેથી તે ઘરનું દ્વાર દુર કરજો ને બેધડક ઉપર ચઢી જજો. ત્યાં તમારે માટે સર્વમાન્ય “ મેટાઈ ” તૈયારજ છે, મોટાઈ–મોટાઈ ! તું લધુતા શિવાય મલતી જ નથી ! સત્યજ છે કે “લઘુતા સેં પ્રભુતા મીલે–પ્રભુતાસું પ્રભુ દૂર !” પ્રભુ કૃપાએ સત્વર આપણો ખોટી મોટાઈમાં મરી તિ જનસમાજ સત્ય મોટા મેળવવાના માર્ગ પર મુકાઓ! અતુ, શાંતિ: શાંતિ!! શાંતિ !!! वन विहङ्ग અનુષ્ટ્રમ્. વૃક્ષ શાખા પર કેશુ? વાડી પર્ણ ઘટા વિષે; આનદ વનમાં બેસી શોભાવે છે વનશ્રીઓ? વનના વાસી ઓ પક્ષી ?? સ્થિર ચિત્ત તું શું સ્મરે ? પડે ગૂઢ વિચારે કે, ગાનના તાનમાં શું છે? આકાશે અને દૃષ્ટિ સ્થિર ચિત્ત શુચી થઈ, પટના ભવ સિધુની ન્યાળે કે, વિભુને સ્મરે ! | ઉપજાતિ, પક્ષી અરે ! તું બહુ ભાગ્યવાન, આ દીધું કીધું વનમધ સ્થાન; પ્રભુ પદે રકત રહી સદાએ, જીવીતનું સાર્થક તેં કર્યું છે. પ્રભુ કૃપા પ્રવે હું બનીશ તવ સદસ, અહે રાત્ર સ્તવી તેને જન્મનું કરૂં સાર્થક પ્રભુ કૃપા અતિ અલ્પ તવાળે ગ્રહના રચ્યું; તથાપિ તું રહે રૂડા પ્રાસાદે દેવે રચા. ન વાવે બીજ કો કાળે યાચના પાણી વક્ષને; તથાપિ મધુરાં પુષ્પો કલિકા બહુ ખાય છે, આમથી તેમ ઉડીને વિલો વૃક્ષ રાશીને; પરતંત્ર પુરે હું કે અણુએ વહાણ ના મળે. ચિરવાસી તું સ્વેચ્છાથી વિના રથનો થયો; મેળવે સુખ એમાં જે પ્રાસાદે નૃપને નતે. તા. ૧૦–૧૨–૧૧ - વડાદરા. મગનલાલ ભાઇશંકર શાસ્ત્રી વનકયુલર કૉલેજ.

Loading...

Page Navigation
1 ... 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32