Book Title: Buddhiprabha 1912 09 SrNo 06
Author(s): Adhyatma Gyan Prasarak Mandal
Publisher: Adhyatma Gyan Prasarak Mandal

View full book text
Previous | Next

Page 14
________________ બુદ્ધિપ્રભા. ૧૭૪ *:-. ............. ........ . . . . . . ..... પણ માત્ર “હા ” વિનાજ ખાડામાં પડવું પડયું બાકી એજ ઔષધિઓ છતાં તે કેમ ઉડી ન શક્યા? કેમ ખાડામાં પડયા? માત્ર ગુહામના અભાવે જ. ગુરૂએ તેમને શાંત પાડી કીધું “મહાનુંભાવ! ઓષધિઓ તે તેજ પણ–તેને જેખાના પાણીમાં મિશ્રીત કરવી જોઈએ” એટલી ગમ વિના તમારે ખાડમાં પડવું પડ્યું. આ સાંભળી નાગાર્જુન શરમાઈ ગયા ને તેમને વંદન કરી ચુસ્ત શ્રાવક થયા. ત્યાર બાદ નાગાર્જુને કશું જૈન મંદિરો બંધાવી તેનાં તેમજ પૂર્વનાં ઘણાક મંદિરોની હરહમેશ આ કાગામીની વિદ્યાથી યાત્રા કરી અંતે સુખી થયા. વાંચકે ! આવા મહાનું સમર્થ બુદ્ધીશાળી છતાં નાગાર્જુનને જરા “ગુરૂગમ”ની ખામીથી તે કાર્ય સિદ્ધ ન થયું તે આપણા જેવા પામર ગુરૂગમ વિના શું પામી શકે માટે બલિહારી તે ગુરૂની કે જેઓએ ન પોતાની પાસે રાખીને વિના મુલ્ય આપણને તે આપ. માટે વિનયથી જુની ગઇ મેળવશે તે સર્વ કાર્ય સિદ્ધ કરી શકશે. પાદરા. ૧૨-૭-૧૯૧૨ શાંતિ, શાંતિ, શાંતિ, मोटाइ केम मेळवाय. (પાદરા ). “ લઘુતા મેં પ્રભુતા મળે, પ્રભુતા મેં પ્રભુ દૂર !” જમાનો મનુષ્યમાત્રને જ્ઞાનના પ્રકાશમાં આગળ તાણતો જાય છે ને તેજ વિદ્યાના પ્રતાપે સર્વને, પિતાની મૂળ સ્થિતિ કરતાં ઉો દરજે જવાનું-જરા મોટા થવાનું વધારે માનવાળા થવાની ઈચ્છા રાખવાનું-ને વધારે સત્તા મેળવવાનું ગમે છે પરંતુ તેમાં બને છે એવું કે, જેને માન મેળવતાં આવડે-માનને લાયક હેય-તેનેજ માન મળે છે. એ નિઃશ. શય વાત છે. જેને સત્તા જોઈએ તેણે નમ્ર નવું જોઇએ. લો પાસેથી સન્માન મેળવવાની ઇચ્છા રાખનારે, જન સમાજનું ભલું કરવું તેમની સેવા કરવી–તેમના લાભાર્થે તન-મન-ધનની અર્પણતા કરવી જોઈએ. આજ પર્યત જેઓ જનસમાજના અગ્રગણ્ય-માનનીય-વંદનીય પુરૂષ થઈ ગયા છે, તેમણે લોકકલ્યાણ માટે પિતાની દેહ અર્પણ કરી દીધી હતી-જનસેવાના ઉદાત્ત પાઠાનું પઠન-મનન કરી તેમને માટે પોતાના માનનો સુખ-સમાધિ ને કુટુંબ પ્રેમનો ભોગ આ હતો તે વિસ્કૃતિની ધૂલિકા નીચે દાટી દેવું ન જોઈએ. આપણુ પરિસ્થીતી પ્રમાણે-આપણા સામર્થ્ય પ્રમાણે આપણે અવશ્ય બીજાનું કલ્યાણ કરી શકીએ તેમ છીએ ને તેને આરંભ આપણું ઘેરથીજ થવા જોઈએ. “Charity be. gins at home.” જે મનુષ્ય ધરના બીજા માણસોને-સર્વ કરતાં વધુ ઉપયોગી થઈ પડે છે, તેને સર્વના કરતાં વધુ માન મળે છે ને તે તે મેળવવાને લાયક પણ છે. ઘર પછી પિતાનું બહેળુ કુટુંબ, પછી પિતાનું ફલઉ–પછી ગામ-પછી દેશ ને તે પછી સમગ્ર માનવ જાતિ એ પ્રમાણે આપણી સેવાનું કાર્યક્ષેત્ર દિવસે દિવસે વધારતા

Loading...

Page Navigation
1 ... 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32