Book Title: Buddhiprabha 1912 06 SrNo 03 Author(s): Adhyatma Gyan Prasarak Mandal Publisher: Adhyatma Gyan Prasarak Mandal View full book textPage 9
________________ ૭૧ સતપણું. જે આ પૂર્વ સિદ્ધ બીના સમજાતી ન હોય તે ચેતનાના દાંતને દિગતિ ગતિન દાંત સાથે સરખાવવાથી તે બીના સમજી શકાય તેમ છે. જેમકે ઘટિકાયંત્રના લોલા (Pendulum) ના હીંચકા સંબંધી જ્ઞાનને જાણપણું-ચેતનાના ઉદારણ તરીકે પ્રહણ કરો અને પિદુગલિક ગતિના દાખલા તરીકે હીંચકા ખતું લોલક . જે આ બે દાખલા એની સરખામણી આપણા મગજમાં કરીએ તે આપણને તે ઉપરથી તરતજ જણાશે અય વા શિખાશે કે આમાંની એક બીના બીજ બીના કરતાં તદન ભિન્ન છે અથવા વિજ્ઞાન ચા સ્ત્રીઓ જે પ્રમાણે કહે છે તે પ્રમાણે આ દેલાયમાન થતા મસ્તકના સ્કંધ જેવાને આપણું પાસે પુરતી સૂક્ષ્મદષ્ટિ હેત તે સ્કંધના આંદોલનથી જ્ઞાનસહિત તદ્દન ભિન્ન પ્રકારની જ ગણાત આદેલન એક જાતની ચંચળતા છે અને તેની સાથે રહેનારૂં જ્ઞાન બીજા પ્રકારની વ્યક્તિ છે. હીંચકા અને આંદોલન એ અનુક્રમે લેલક અને ધોની ગતિ છે. આ બીનાઓ સં બધી જ્ઞાન કંઈ લોલકમાં કે સ્કંધમાં નથી. જ્ઞાન એક ગુણ છે. ગુ દ્રવ્યથી દૂર રહેતા નથી. આમ ગતિમાન પુદ્ગલથી ભિન્ન કંઈક અમુક દ્રવ્ય ( આત્મા ) હયાતિ ધરાવે છે એમ સિદ્ધ થાય છે. આ ચેતનાત્મક જ્ઞાની દ્રવ્ય (આત્મા) વળી લાગણીવાળો છે અને વીર્યાત્મક છે તે અદશ્ય અને અસ્પણ ગ્ય છે પરંતુ તેના અસ્તિત્વની નિશાનીઓ બીજી વસ્તુઓમાં ઉપલબ્ધ થાય છે અને દરેક જીવ પોતાની લાગણી-જ્ઞાન-વિય એ સર્વેને ભોગવે છે. દરૂપણું, સ્પર્યપણું અને ગતિ, વીર્ય, લાગણી અને જ્ઞાન એ બધા ગુણે માણસામાં જનાવરામાં, સૂક્ષ્મ કષામાં (cells), રાક્ષમાં અને દેવતાઓમાં-સર્વે જીવતા પ્રાણી આમાં દષ્ટિગોચર કે કલ્પનાગોચર થાય છે. ગુના બે ભિન્ન વર્ગો અત્રે પાડવામાં આવે છે - ૧ દશ્યપણું સ્પેશ્યપણું, ગતિ, ૨ વર્ષ, લાગણી, જ્ઞાન-ચેતના બીજા વર્ગના ગુણો શુદ્ધ જ પુદ્ગલથી કદી બતાવી શકાતા નથી. માત્ર પહેલા વર્ગને ગુજ તેનાથી બતાવાય છે. આ પ્રમાણે આ છો આત્મા અને દેહ એ નામના બે ભિન્ન પ્રકારના ના મિશ્રણ છે એમ સિદ્ધ થાય છે. દેહ અલ્પકાળને માટેજ માત્ર અવિભાજન ( Unit) છે કારણ કે તે દેહ જતાં અને આવતાં કેબી( cells) ના મહાન સમૂહને તે દે બનેલો છે. ત્યારે આમા એક જાતીય, અવિભાજ્ય અને ભિન્ન ભિન્ન દ્રવ્યોથી નહીં બનેલું દ્રવ્ય છે. તેના ગુણે જતા નથી અને આવતા નથી. તે સદા અધિકારી છે.–તે પિતે સદ કાયમ રહે છે. તેમાંથી તેનાથી ભિન્ન પદાર્થ બનતું નથી અથવા તે કોઈ સાથે ભળી જતો નથી લાગણી, વીર્ય અને ચેતના અને તેમના હમેશ બદલાતા સર્વ પર્યાયે, બીજા વિકારી ગણે કરતાં તદ્દન ફટ, જુદે વ્યક્તિ આમા બનાવે છે. આ ગુણે મજબુતાઈથી ગુપાયેલા છે તેઓ કદી છૂટા પડતા નથી–વિખરતા નથી કે આસક્તિબિંદુથી દૂર જતા નથી કે તે બિંદુને બદલતા નથી. તેમના પથાય તે અનવછિન્ન રીતે વિકાર-ફેરફારવાળા છે ( પરંડ આત્માના ગુણે તે સ્થાયી છે. )Page Navigation
1 ... 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34