Book Title: Buddhiprabha 1912 06 SrNo 03
Author(s): Adhyatma Gyan Prasarak Mandal
Publisher: Adhyatma Gyan Prasarak Mandal

View full book text
Previous | Next

Page 21
________________ દિવ્ય પિતૃ પ્રેમ.. ઈચ્છે છે. ! તેને હવે વધુ ભ્રમમાં રાખ ઠીક નથી પણ ના તેની સાથેજ ચીતડ જવું તથા જેતે ખુલાસે થવા દે. હાલ તેને ભેટવાની શી અડચણ છે વારૂ? સમરાંગણમાં ૩ અહિં શત્રુત્વ નથી. પણ આ કૃત્ય લિલાવતિ બાઈને રૂથશે ખરૂ ? હા ! તેજ તેને ઉપદેશ છે. આમાં નિતીવિરૂદ્ધ મેં કંઇ કર્યું નથી.” બસ થયું ! તેની વિચારમાલીકા પુરી થઈ. તે અમરાપને ભેટ. ટુંક વખતમાં બીજું સૈન્ય પણ ત્યાં આવી પહોંચ્યું. અમરરાય–તે યુવક-તેજસિંહ મુવેલા ચાર સવારઆવેલા સ્વાર સાથે છાવણીમાં સુરક્ષિતપણે આવી પહેચ્યા. તે કવચધારી યુવકની એક શૃંગાર પૂર્ણ તંબુમાં રહેવાની યોજના કરવામાં આવી. મુલા સ્વારને અગ્નિદાન કર્યું ને તેજ દીવસે શિકાર પુરા કરી બધું મંડળ લઈ રાણું ચીતડ જવા નીકળ્યા. અત્રરહિતસ્વચ્છ આકાશ પિતાની નીલકાંતિનું સર્વ પ્રદર્શન કરી રહ્યું હતું. રજની નાથ ચંદ્રમા, પિતાનું નિમેળ સતેજ બિંબ જનસમુહના હદયોને આદર્શવત પ્રતિબિંબિત કરતે હતે, સંધ્યાના મંદમંદ પવનાધાતથી ઉદ્યાનની સુંદર તથા નુતન તરૂરાજી કંપતી હતી, ડાલતી હતી. આવા સુંદર સમયે એક તરૂણું એક સરોવરના તિરે આવી રહેલા કુસુમ કુંજમાં બેસીને અનિમિષ લેચનથી–સરોવરની પ્રસન્ન જળલહરિઓ નીરખતે હતે. તેના હૃદયની પણ એક પ્રેમતરંગથી એવીજ અવસ્થા થઈ હતી તે દુ:ખીત સ્વરથી બેલ્યો “ મ નોદેવતા તું વિકારવશ થઈને મને કર્તવ્યવિમુખ કરે છે. ના 1 દુર્દેવ ! બીજુ શું ? 1 1 મહારા શગુની કન્યા, હું જેને નિઃપાત કરનાર છું, તેની--તે દુષ્ટ અમરરાયની કન્યા ! યકશ્ચિત અબલા ! તે મહારા હદયનું હરણ કરે કેમ ? આ સીવાય મહાર નસીબની લિલા તે શું હોય વારૂ? - લલિતા દેવિ ! નામ પણ કેવું મધર સ્વરૂપને જાણે સ્વર્ગની દેવિ ! અહાહા ! લ. લિત સુંદર લલિત! તું મારી થઈ શકે ! પણ મહારા આ શબ્દ તેને કહે કોણ? ! ! પણ એટલામાં જ તેને કોઈપણ ઠેકાણે મધુર ગાન રેલાતું હોય તેમ ભાસ થશે. તે આપ લહરી ! તેનું મન આકર્ષણ કરવા લાગી. તે ગાયનદેવતાના મધૂર કંઠમાંથી પ્રવાહીત થતો તે સંગીતાલાપ નિસ્તબ્ધ નિશાકાળમાં પ્રતિવનીત થવા લાગ્યો. ગાનાર સ્ત્રી હેઇને હવે તે તરુણની ઘણુજ નજદીક હેવી જોઈએ જો કે તે સુંદર હતી છતાં પણ તેનું મુખ નીસ્તેજ લાગતું હતું તે ફિણ સ્વરથી બોલી. “તારાનાથ ! તને વધારે શું શું કહું ? મહારા હદયેશ અછત ! તારા અમૃત કરમાં કદી આવે તે તારા સુધાકર કીરણોથી મને ત્યાં લે ! ” લલિત તું પ્રત્યેકને પિતાના કામથી વિમુખ કરે છે. તે તહારી સરખી મંત્રી નં દિનીને શેભે કે ! નિશાપતિ ઈશ્વરે નિર્માણ કરેલું કાર્ય કરે છે તેવિ જરીતે હું–' કુમાર! મને” મંત્રિનંદીનિ કહીને આપ કેવડા ગુનાને પાત્ર થાય છે તે વિચારી જો !? તરૂણી વચમાંજ બેલી.

Loading...

Page Navigation
1 ... 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34