Book Title: Buddhiprabha 1912 06 SrNo 03
Author(s): Adhyatma Gyan Prasarak Mandal
Publisher: Adhyatma Gyan Prasarak Mandal

View full book text
Previous | Next

Page 23
________________ હીરસાભાગ્ય મહાકાવ્ય. हीरसौभाग्य महाकाव्य. ( અનુવાદક–વકીલ–કેશવલાલ પ્રેમચંદ બી. એ. એલ. એલ. બી. ) ( અનુસવાન ગતાંક પૃષ્ઠ ૬૪ થી. ) ૮૫ (પ્રભુના ) ચરણકમળની રજરૂપી અમૃત વડે પેાતાની ખારાશ તથા ચંદ્રનું કલંક દુર કરાવવાને માટે ઉત્કંઠિત થયેલે સમુદ્ર એ વાર ભરતીના બહાને શ્રી સ્થંભનપાર્શ્વનાથને નમવાનેજ જાણે આવતા હાયની છું. ૪૫ વળી પૂર્વ દેશમાં જેમ જિનેશ્વરના કલ્યાણુક સ્થાને શોભે છે તેમ ( ગુજરાતમાં ) તીર્થંકરા ની પ્રતિમાએથી પાવન થયેલા બીજા હુજારા તીક્ષ્ણ ધાં ઊભે છે. ૪૬ નવા જન્મેલા હીરકૂમારરૂપી ચંદ્રમાને જેવાને કૂતુહલથી આકલિત થયેલી બ્રહ્માની પૂત્રી સરસ્વતી ( ભારતી ) તેજ જાણે આવી હેયની શુ ? તેમ તે (ગુજરાત ) દેશમાં સરસ્વતી નદી શાભે છે. ૪૭. તે બ્રહ્માની પુત્રી ( સરસ્વતી નદી ) ચંદ્રીકાની જેમ દાંતની કાંતીથી અક્તિ અને લમણામાં કસ્તુરીની આડથી અતિ ક્રીડા કરતી તરૂણીઓના મુખે કરીને જાણે હજાર ચ વાલી ડ્રાય નહિ શું તેમ શાભતી હતી. ૪૮, જળક્રીડા કરવાની ઈચ્છાથી આવેલા તથા પોતાની પ્રીયા સહીત તથા પૂજવા યેાગ્ય જુવાન પુરૂષને મંગળ શબ્દોએ કરીને કુશળ પૂછતી ( હાય તેમ ) તે ( સરસ્વતી ) પાતાના કલેાલરૂપી હાથમાં રાખેલા કમળા વડે તે યુવાન પુરુષોને (હેાયની શુ) ૪૯. પુજાપે! માપતી પ્રચૂર મકરન્દના પન (પીવા)માં લીન થયેલા ભમરા તથા વીકસેલા ચાળાં કમળ ઐઇને અમૃતરસ (પીવા)ને છતી ચકારીઓ ચંદ્રની બુદ્ધિથી ચામેર તે સરસ્વતી નદીમાં ભમ્યા કરે છે, ૫૦ જેના કાંડ઼ા ઉપર હારબંધ લાખા સારસ પક્ષીએ ડાકમાં મેાતીના હાર હ્રાયની શું તેમ ( આવેલા ) તટ ઉપર કાનને પ્રીય ભાગે તેવા કલાયમાન સ્વર કરતી કહુ સીમાએ કરીને જાણે રણુઅણુ કરતા ઝાંઝર પહેરેલા હ્રાયની શુ, ક્રમળરૂપ મુખને વીશે ભ્રમરરૂપી આંખાને ધારણ કરતી હાયની શુ, ઉંચા અને પુષ્ટ છે તનેરૂપી ચક્રવાક પક્ષીના નેડલાને ધારણુ કરતી, શેવાળની મંજરીરૂપી રામાવળીને ધારણ કરતી, તે દેશમાં કાર્યક્રીડાના વિલાસથી જુવાન પુરૂષાને ચપળ કરતી સાભ્રમતી નદી પ્રધાન શ્રી હ્રાયની શું તેમ યુવાન પુત્રેાના ટાળાને પેાતાની જળક્રીડાઓના અભિક્ષાષી કરે છે. ૫૧. પર. ૧૩. તે ગુજરાત દેશમાં (પાણીથી) નમેલા મેધ રૂપી અખ્તર જેના ચ્ડંગ ઉપર ધારણ કરેલા છે, તથા વીજળીના ચમકારા રૂપી ચળકતા તીક્ષણુ શસ્ત્ર જેણે ધારણ કર્યો છે તેવા, દ્વેષને લીધે પેાતાના દુશ્મન ખ઼ુદ્ર સાથે જાણે યુદ્ધ કરવાને યત્ન કરી રહ્યા હેયની શુ (તૈયાર થઈ ગયેલા હેાયની શું ) તેમ ક્રીડા પર્વા આવેલા છે. ૫૪. તે ગુજરાત દેશમાં પર્વતા ગગન અનંત છતાં પશુ ઇંદ્રના માર્ગ (ગન) તે કતાથી માપવાને જાણે ઉત્સુક ( ઉદ્યમવાળા ) થયા હ્રાય તેમ આકાશગંગામાં સ્નાન કરતા દેખાય છે. ૫૫.

Loading...

Page Navigation
1 ... 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34