Book Title: Buddhiprabha 1912 06 SrNo 03
Author(s): Adhyatma Gyan Prasarak Mandal
Publisher: Adhyatma Gyan Prasarak Mandal

View full book text
Previous | Next

Page 26
________________ બુદ્ધિપ્રભા. શાલા નગરીને પોતાના જન્મથી પવિત્ર કરતા તેની શું તેમ પિરવાડ વંશના પિતાન શરીરની શોભાથી કામદેવને હરાવનાર તથા અત વૈરાગ્યના સમુદ્ર તથા જાણે વજી સ્વામી ની પેઠે વિવિધ લબ્ધીને ધારણ કરનાર તથા જગતમાં શાસ્ત્રાને પાર પામેલા શ્રી શેર સુંદર સુરીએ અગાઉ આ પ્રદિન પૂરને પવિત્ર કરેલું હતું. ૮૧. ૮૨. પૃથ્વી પોતાનું ઘર છે એવી કુબેરની નગરી અમરાવતીની બ્રાન્તીથી તેની સાથે આવેલું ચિત્ર રથવન હેયની શું તેમ તે પ્રાલ્લાદન નગરમાં વિકાસ પામેલા તથા ઘાડ પાંદડાઓથી છવાએલા વૃક્ષોની હારમાં એકઠા થતા પક્ષીઓ વાળું ઉપવન શોભતું હતું. ૮૩. જીવોની આલોકની ઈચ્છાઓ પૂર્ણ કરવાને અમે સમર્થ છીએ તેવીજ રીતે તેમની પર લોકની ઇચ્છાઓ પૂર્ણ કરવા અમે શકિતવાન થઈએ તેમ કરે તેવી અને શ્રી પાર્શ્વનાથ રૂબરૂ કરવા ઈચ્છતા હોયની શું તેમ વૃક્ષોનું શરીર ધારણ કરીને કલ્પવૃક્ષો તે બગીચાને છે આવ્યા હેયની શું તેવા ક૯૫વૃક્ષ જેવાં ઝાડ હતાં ૮૪ છએ ઋતુઓ એક સાથે આવીને તે બગીચાને શેવે છે તેથી હું કલ્પના કરૂ છું કે હીરકુમારના રૂપવાળો કામદેવ આ નગરમાં પ્રગટ થશે એમ જાણીને તે કામ દેવને મદદ કરવા છ ઋતુઓ સાથે આવી હશે. ૮૫. તે બગીચામાં મધુર સ્વર કરતી કેયલ વાળા તથા આમ તેમ ભમતા ભ્રમરવાળા આંબાના વૃક્ષોની હારો જોઈને જાણે અસાધારણ હથીઆરો મળ્યાં હોય તેમ કામદેવ ત્રણ લોકને તરખલા સમાન માન-ગણુત હ. ૮૬. આંબાના અંકુરૂપી બાળવાળા તથા કેસુડાં રૂપી જેનાં અર્ધ ચંધકાર બાણ છે તથા પાંદડાંરૂપી બખ્તર છે તેવા કલ્પવૃક્ષને જીતવાને ઉદ્યમવાળા તે બગીચાના ઝાડામાં મધુર સ્વર કરતી કાયેલો દુદુભીની પેઠે આચરણ કરે છે. ૮૭ ઉનાળાના તાપથી જેનું તન ખેદ પામેલું છે તેવી વન લક્ષ્મીને શીતલતા ઉપજાવવા માટે (લોકેએ બનાવ્યા હોયની શું તેમ ભાદરવાના મેધની પેરે આચરણ કરતા તમાલન વૃક્ષે ઉપરથી (ફુવારામાંથી) પડતી જળધારાઓ જે લતાગૃહ ઉપર પડે છે, તેવા લતા ગાવાળુ તે ઉપવન શોભે છે. ૮૮ ઘાડ ખીલેલા કુટજના વૃક્ષની સહવર્તમાન વરસાદની ધારાઓથી આચ્છાદિત થયેલા કદંબના વા અન્તરમાં જોવાને હીરકુમારને ઉસુકતા સ્થીર ઉધાડેલા નેત્રવાળા હાયની શું તેમ ખીલેલા ફૂલેને તે ઉપવનમાં ધારણ કરે છે. ૮૦ - રપર્ધા કર્યો છે પોતાના દાનને ગંધ તે જેણે, ભ્રમરાના ગુંજારવ શબ્દોથી આકુળ થયેલા દરેક શાખાએ સાત પાંદડાંવાળા (સાગના ) ઝાડને જોઇને સામા વીરોધ હાથીએ છે એ ભ્રમ ધારણ કરનાર હાથીઓ (મદ કરવાથી) ગાંડા થયેલા હાથીઓ તે ઉપવનમ દેડા દેડ કરે છે. ૪૦, | શાખાઓ અગ્રભાગો ઉપર ખીલેલા પુછે છે જેમને તેવા લોદરના ઝાડને જોઇને વાઘના બચ્ચાંની બ્રાન્તિથી હૃદયના વિષે અત્યંત આકુળત થયેલા હરણે તે ઉપવનમાં તે લોદરના ઝાડવાળી દિશાએથી દુરનાસતા હવા. ૯૨. હારબંધ ગોઠવેલા ફરતા છે પક્ષીઓના બચ્ચાં જેને વિશે તથા વનશ્રીના વસ્ત્ર હાયની શું તેમ રચનાને ધારણ કરનાર તથા હીમને વારનાર પ્રીયં (કાંગ) ની હારથી તે ઉપવ શેભે છે.૯૨.

Loading...

Page Navigation
1 ... 24 25 26 27 28 29 30 31 32 33 34