________________
બુદ્ધિપ્રભા.
--
--
-
-
-
તે દેશમાં નદીઓરૂપી સેના જેને છે ! તથા નવા પત્ર આવેલા આંબાના વૃક્ષરૂપી જેને છે તથા ઝરતા ઝરારૂપી ચામર જેને છે તેવા પર્વતે જાણે પોતે પૃીના રાજાઓ છે એમ પ્રગટ કરતા મોટા પર્વત છે. ૫૬.
તે દેશમાં પર્વતની ગોત્ર લક્ષ્મીની જાણે ગુંથેલી વણી હેયની શું તેમ વીજળીરૂપી મણીનાદા નાથી શોભા યુકા તથા બગલીરૂપી વન કલોથી ગુપાએલી એવી (પર્વતના શીખર ઉપરની ) વાદળાંની ઘટા શેભે છે. પણ
અધર આકાશમાં હમેશાં વહેવાને લીધે ખેદ પામેલી આકાશગંગા ઊંચા પર્વતના કરણોના મીલ વડે પૃથ્વી ઉપર ઊતરતી નહિ શું. ૫૮.
તે દેશ ( ના કોઈ ભાગોમાં ચરતા પક્ષીઓના સમુહાએ કરીને ડાંગરના છેડની કલમિના અંકુર ફુટેલા છે એવા પૃથ્વીની લક્ષ્મીની મણુની રચના છૂપાએલી છે અને ગળી સરખી લીલી જાણે ચાળી હેયની શું તેવા કયારાઓના સમુહ શેભે છે. ૫૯,
તે દેશ (ના કોઈ ભાગ)માં દેશની લક્ષ્મીના પેટઉપર શોભતી નાભી ઉપરની રૂંવાટી જાણે તેની શું તેમ ઉબી નીકળેલી ડાંગરના કયારા ધરાની પાસે વિલાસ પામતા હવા.૬૦
તે ગુજરાત દેશમાં ઉતાવળી તાળ હોય તેમ હાથની તાળીઓ પાડીને ડાંગરની રક્ષક સ્ત્રીઓ લક્ષ્મી વડે સમગ્ર દેશને જીતીને રહેલા ગુર્જર દેશની કીર્તઓ ગાતી હોય તેમ પિકાર કરે છે. ૬૧.
તે ગુજરાત દેશમાં કઈ સ્થળમાં ગુજરાતની સાક્ષાત કરતી હોયની છે તેમ વાછ રાઓ સહીત, તથા ગંગા નદીનું સખી પણું ધારણ કરતી મણુ દૂધ દેવાવાળી ગાયે ચરીમાં ચરે છે. ૬૨
તે દેશના કોઇ ભાગમાં ( આ દેશની ગાયોની ) ઈર્ષાને લેધ પુણ્ય જેનું ક્ષીણ થયું છે ( નો ઉદય પૂર્ણ થયે) તે સ્વર્ગની ગાયો જાણે પૃથ્વી ઉપર ઉતરી આવી હોય નહિ ! તેવી પોતાના નાના બચ્ચાની તરફ જેવાથી અમૃત કરતાં પણ વીશેષ મીઠાશવાળા દૂધથી ઝરતી ગાયો શોભે છે. ૬૩
બ્રહ્માંડના ઉંચા પ્રદેશથી નીચે ઉતરવાથી થતી પીડાવાળી સ્વર્ગ લોકની ગાયે પૃથ્વી ઉપર આવી જાણે સુખેથી ચરતી હાયની શું તેમ તે દેશમાં ગાયે વિશેષે શોભે છે. ૬૪
શ્રી કુમારપાળ રાજર્ષિના વશરૂપી મકરન્દના વૃજવાળા કમળો હોયની શું તેમ તથા જેમ મુખમાં બત્રીસ દાંત શોભે છે, તેમ શ્રી ઋષભ વગેરે જીનેશ્વરના એ વડે શેભે છે. ૬૫
અમદાવાદ નગર છે મુખ્ય જેનું તેવી ગુજરાત દેશની લક્ષ્મીના ખંભાત તથા પાટણ એ બે નગરો જાણે ( કાનનાં ) કુંડળે હાયની શું તેમ બે બાજુએ ગુજરાત દેશમાં શોભે છે. ૬૬
વિભૂતિવાળે, કાળને ભેદનારે, અકે દૂર્ગવાળે, કીડા કરતા બાળકવાન, કળાઓ ધારણ કરનાર સહીતને અડીન (વાસુકિ ) શોભાવાળો, વૃધવા, અને સુપર્વ સરસ્વતી વાળો તે ગુજરાત દેશ શંકરની પેઠે શોભે છે. ૬૭
સ્વર્ગ લોકને જીતી શકે તેવા પિતાના વૈભવથી ભુજંગલોકને જાણે પોતાને આધીન